કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category વાંકાનેર

આગામી 27 તારીખે વીસીપરા ખાતે નવરંગો માંડવો

વાંકાનેર : આગામી તારીખ 27 મે ને મંગળવારના રોજ વાંકાનેરના વીસીપરા ખાતે ચામુંડા માતાજી તથા મેલડી માતાજીનો નવરંગો માંડવો યોજાશે… રમેશભાઈ કાનજીભાઈ સેટાણીયા તથા વિજયભાઈ શામજીભાઈ સેટાણીયા સહ સેટાણીયા પરિવાર દ્વારા આ નવરંગો માંડવો યોજાશે. જેમાં 27 મેએ સવારે 7…

ચિત્રાખડાના કોળી યુવાનને બાઈક અકસ્માતમાં ઇજા

ડમ્પરે ડબ્બલ સવારી મોટર સાયકલને હડફેટે લીધું

વાંકાનેર: તાલુકાના ચિત્રાખડા ગામે વાડી વિસ્તારમાં રહેતા એક યુવાનને બાઈક અકસ્માતમાં ઇજા થઇ છે…. જાણવા મળ્યા મુજબ ચિત્રાખડા ગામે વાડી વિસ્તારમાં રહેતા વિજય પન્નાભાઈ ડાભી નામનો ૪૫ વર્ષનો યુવાન ગામ પાસેથી બાઈક લઈને નીકળ્યો હતો ત્યારે રસ્તામાં તે બાઈકમાંથી પડી…

ભાજપ દ્વારા અલગ અલગ તિરંગા યાત્રાનું આયોજન !

વાંકાનેર ભાજપમાં જૂથ બંધી સામે આવી વાંકાનેર: પહેલગાવમાં આતંકવાદીઓએ કરેલ કાયરતા પૂર્વકના હુમલાના બનાવ સામે ભારતીય સેના દ્વારા પાકિસ્તાનમાં ભરણપોષણ મેળવતા આંતકવાદીઓના ઠેકાણા ઉપર એર સ્ટ્રાઈક કરી ઓપરેશન સિંદુર લોન્ચ કરવામાં આવ્યું હોય, જેની સફળતાની ઉજવણીના ભાગરૂપે ભાજપ દ્વારા સમગ્ર…

ટોલનાકાના બેરીકેટ સાથે ઈકો ભટકાડી ચાલક રફુચક્કર

વઘાસીયા ટોલ પ્લાઝા ખાતે નિયમોનું પાલન ક્યારે?

બેરીકેટ ટોલનાકાના મહિલા કર્મચારીને વાગતા ઇજા વાંકાનેર: વઘાસીયા ટોલનાકે મોરબી બાજુથી આવતો એક ઈકો કાર ચાલક ઉભો રહ્યા વગર ફુલ સ્પીડથી પસાર થયેલ અને ટોલનાકાનું બૂમ બેરીકેટ સાથે કાર ભટકાતા તે બુમ બેરીકેટ જોરથી ટોલનાકાના મહિલા કર્મચારીને માથામાં લાગેલ, જેની…

કણકોટના શખ્સનું લગ્નની લાલચે સગીરા પર દુષ્કર્મ

ભોજપરાની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજાર્યું

‘હું તારા વગર નહીં રહી શકું’ કહી શરીર સબંધ બાંધ્યા રાજકોટ: રાજકોટની ભાગોળે આવેલા ગામમાં રહેતા પરિવારની ૧૪ વર્ષની પુત્રી ઉપર વાંકાનેરના કણકોટ ગામે રહેતા પ્રેમીએ લગ્નની લાલચે દુષ્કર્મ ગુજારતા પોલીસમાં ફરીયાદ નોંધાવાઈ છે.. મળેલ માહિતી મુજબ રાજકોટ પંથકમાં રહેલી…

પાલિકાના અધિકારી/ પદાધિકારીને પ્રાદેશિક કમિશ્નરની નોટિસ

મરજી મુજબના શાસનને બ્રેક વાંકાનેર: અહીંની નગરપાલિકામાં ઘણા વર્ષો થી એકચક્રીય શાસન ચાલી રહ્યું હતું અને પોતાની મરજી મુજબ શાસન ચાલતું આવ્યું છે કેમકે આ વર્ષોમાં કોઈ સબળ વિરોધ પક્ષ નહોતો જ્યારે નગરપાલિકામાં હવે નાનકડો પણ મજબૂત વિરોધ પક્ષ આવતા…

વાંકાનેર ખાતે 20 મેના ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે

વાંકાનેરમાં તા: 29 ના ભરતી મેળો

વાંકાનેર: મોરબી રોજગાર વિનિમય કચેરી દ્વારા તા.20 મે ના રોજ સવારે 11:00 કલાકે આઈ.ટી.આઈ, તાલુકા સેવા સદનની સામે, વાંકાનેર – રાજકોટ હાઈવે, વાંકાનેર ખાતે ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે… આ ભરતી મેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત…

રાજકોટ-લાલકુઆં સ્પેશિયલ ટ્રેન 29/6/2025 સુધી દોડશે

વાંકાનેર રેલવે સ્ટેશને અજાણ્યો પુરુષ ટ્રેનથી કપાયો

આ ટ્રેનનો વાંકાનેર સ્ટોપ છે રાજકોટ: મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવેએ રાજકોટથી લાલકુઆં વચ્ચે વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે. જેમાં ટ્રેન નંબર 05046 રાજકોટ-લાલકુઆં સ્પેશિયલ રાજકોટથી દર સોમવારે 10:30 કલાકે ઉપડશે અને બુધવારે 4:05 કલાકે લાલકુઆં…

વડસર તળાવ નજીકથી યુવાનનો મૃતદેહ મળ્યો

પીપળીયારાજમાં ટ્રેક્ટર રળી પડતા બાળકનું મોત

ત્રીસ વર્ષીય યુવાનના મોતનું કારણ અકબંધ વાંકાનેર: તાલુકાના તિથવા ગામની સીમમાં હઝરત ગેબનશાહ પીરની દરગાહ સામે વડસર તળાવ નજીકથી ગઇકાલે એક યુવાનનો મૃતદેહ મળી આવતાં, આ મામલે વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા મૃતકની લાશને પીએમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડી તપાસ…

શહીદ મંજુરહુશૈન પીરઝાદાના પૌત્ર હશનૈન ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા

વાંકાનેર: અહીંના માજી ધારાસભ્ય શહીદ સૈયદ મંજુરહુશૈન પીરઝાદાના પૌત્ર અને સૈયદ મોઈનએહમદ પીરઝાદાના પુત્ર, સૈયદ હશનૈન પીરઝાદા ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા જઈ રહ્યા હોય, તેમને ઉજ્જવળ ભવિષ્ય અને સફળ કારકિર્દી માટે શુભેચ્છાઓ. કમલ સુવાસ ન્યુઝ

Content Copying Forbidden !!

error: Content is protected !!