ટ્રાવેલ્સના ડ્રાઇવર પર જુના માલિકે કરેલો હુમલો

રંગપરનો શખ્સ આરોપી વાંકાનેર બાઉન્ટ્રી ટોલનાકા પાસેનો બનાવ વાંકાનેર: અગાઉ ટ્રાવેલ્સ ગાડીમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતા હોય અને બાદમાં નોકરી મુકી અન્ય જગ્યાએ બસ ચલાવતા હોય જે વાતનો ખાર રાખી પેસેન્જર બસ લઇને અમદાવાદથી રાજકોટ જતા હોય ત્યારે વાંકાનેર બાઉન્ટ્રી…





