કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category વાંકાનેર

દેશી દારૂની ફેરીમાં હવે બાળકિશોરોનો ઉપયોગ

ચિત્રાખડામાં ખનીજ માફિયાઓ પર SOG નો દરોડો

વીરપરથી પાનેલી રોડ ઉપર દારૂ પહોંચાડવા જતા પકડાયા વાંકાનેર: તાલુકાના વીરપર ગામમાં અગાઉ ઘણી વાર પોલીસે દારૂ બનાવવાની ભઠ્ઠીઓ પકડેલ છે, ત્યારે ચોંકાવનારી ઘટના એ બની છે કે દેશી દારૂની ફેરીમાં હવે બાળકિશોરોનો પણ ઉપયોગ થઇ રહ્યો છે… જાણવા મળ્યા…

લોહાણા મહાજનના પ્રમુખ કાકુભાઈનો આજે જન્મ દિવસ

કાકુભાઈ મોદીનો 76 પુરા કરી 77 માં વર્ષમાં પ્રવેશ વાંકાનેર: મુળ દેવભૂમિ દ્વારકાના લાંબા ગામના વતની અને વર્ષોથી વાંકાનેરને તેની કર્મભુમી બનાવી વાંકાનેર લોહાણા મહાજનના પ્રમુખ પદને શોભાવતા કાકુભાઈ આણંદજીભાઈ મોદીનો આજે જન્મ દિવસ છે. તેઓએ જીવનના 76 વર્ષ પુરા…

સહયોગ વિદ્યાલય સ્વરાજ ડેરીની મુલાકાતે

મોટિવેશનલ પ્રવચન સ્વરાજ ડેરીના ચેરમેન ઇરફાનભાઈ શેરસિયાએ આપ્યું વાંકાનેર: ગત તારીખ 5 ડિસેમ્બર 25 ના રોજ સ્વરાજ મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટ્સ, પીપળીયારાજ (તા: વાંકાનેર) ના પ્લાન્ટની શૈક્ષણિક મુલાકાત માટે સહયોગ વિદ્યાલયના વિદ્યાર્થીઓ પધાર્યા હતાં શિક્ષણના ભાગ રૂપે આવેલા વિદ્યાર્થીઓ તથા…

કાછિયાગાળા મઢમાંથી છત્તર ચોરીનો એક આરોપી પકડાયો

કાછિયાગાળા મઢમાંથી છત્તર ચોરીનો એક આરોપી પકડાયો

અમરસિંહજી હાઈસ્કૂલ સામે અંધારામાં આંટાફેરા કરતો પકડાયો વાંકાનેર: તાલુકાના કાછિયાગાળા ગામે બુટ ભવાની માતાજીના મઢમાં ચાંદીના બે છત્તરની ચોરી કરવામાં આવેલ, જેથી 40,000 રૂપિયા ની કિંમતના મુદ્દામાલની ચોરી થઈ હોવાની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાતા પોલીસે એક આરોપીની…

રવિવારે “સુહાના ઓટો હબ”નું ભવ્ય ઉદઘાટન

રવિવારે “સુહાના ઓટો હબ”નું ભવ્ય ઉદઘાટન

આગામી રવિવારે “સુહાના ઓટો હબ”નું ઉદ્ઘાટન અલ્હાઝ પીર સૈયદ વીજારતહુશેન બાવા સાહેબ, અલ્હાઝ પીર સૈયદ ડૉ. અલી નવાઝ બાવા સાહેબના મુબારક હસ્તે કરવામાં આવશે… “સુહાના ઓટો હબ”ના નામે વ્હીલ એલાઈમેન્ટ, વ્હીલ બેલેન્સ, નાઇટ્રોજન ગેસ, ટાયર, ઓટોમેટીક ટાયર ચેન્ઝર, ઓઈલ, બેટરી,…

ચંદ્રપુરમાં પાઇપથી માર માર્યાની ફરિયાદ

લુણસરમાં નાની વાતે વૃદ્ધને ધારિયું માર્યું

ગાયોની ગાડીઓની માહિતી આપવા બાબતે બબાલ વાંકાનેર: તાલુકાના ચંદ્રપુર ગામે રહેતા બે શખ્સોએ ચંદ્રપુર અલંકાર હોટેલની પાછળ રહેતા સરણીયાના ઘરે જઈ ગાયોની ગાડીઓની માહિતી આપવા બાબતે લોખંડના પાઇપથી માર માર્યાની ફરિયાદ થઇ છે… જાણવા મળ્યા મુજબ ચંદ્રપુર અલંકાર હોટેલની પાછળ…

નોબલ કલીનીકમાં કરવામાં આવતી ખત્ના (સુન્નત)

નોબલ કલીનીકમાં કરવામાં આવતી ખત્ના (સુન્નત)

ટાંકા વગરની રીંગવાળી ખત્ના   આપણા વાંકાનેર તાલુકાના મહીકા ગામમાં આધુનિક પદ્ધતિથી ખત્ના (સુન્નત) ડૉ. અનસ કે. બાદી દ્વારા કરી આપવામાં આવે છે * આધુનિક પધ્ધતિથી (રીંગવાળી) કરાવવામાં આવતી ખત્નાથી બાળકોને ઇન્ફેકશનની શકયતા નહીવત રહે છે.* ખોટુ કરીને ખત્ના (સુન્નત)…

કાછીયાગાળા મંદિરમાં થયેલ ચોરીની ફરિયાદ

ચિત્રાખડામાં ખનીજ માફિયાઓ પર SOG નો દરોડો

રૂ.૪૦, ૦૦૦/-ના છત્તર છ દિવસ પહેલા ચોરાયેલ વાંકાનેર: તાલુકાના કાછીયાગાળા ગામમાં તા.૩૦/૧૧/૨૫ ના બુટ ભવાની માતાજીના મઢના છત્તર નંગ-૨ થયેલ ચોરીની ફરીયાદ મંદિરના ભુવાએ નોંધાવેલ છે. જાણવા મળ્યા મુજબ કાછીયાગાળાના હેમંતભાઈ ધુડાભાઇ રંગપરા (ઉવ.૩૫) એ ફરીયાદમાં લખાવેલ છે કે, હું…

કપડા માર્કેટમાં અપના ફેશન નો સુપર ધડાકો

કપડા માર્કેટમાં અપના ફેશન નો સુપર ધડાકો

મર્યાદિત સમય માટે અમારી સ્પેશિયલ ઓફરનો લાભ લો * 1000 રૂપિયામાં 5 શર્ટ * 1000 રૂપિયામાં 5 ટી-શર્ટ* 400 રૂપિયામાં ફોર્મલ જોડી * ફૂલ ટી-શર્ટ 299 રૂપિયા બાળકો માટેના મીડીયમ રેન્જમાં તૈયાર કપડાં મળશે ઉપરાંત અમારે ત્યાંથી મનપસંદ જેંટ્સવેરમાં શર્ટ,…

કૃષિ રાહત પેકેજ: જિલ્લામાં ૧૪૪ કરોડ ની સહાય ચુકવી

કૃષિ રાહત પેકેજ: જિલ્લામાં ૧૪૪ કરોડ ની સહાય ચુકવી

અરજી કરવા આવતી કાલ છેલ્લો દિવસ ક્ષતિ સુધારવા કાગળો વીસીઇ/ગ્રામસેવક કે ત. ક. મંત્રીને પહોંચાડવા અનુરોધ ઓક્ટોબર માસમાં થયેલા વરસાદના કારણે નુકસાન પામેલ ખેતી પાકો માટે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા કૃષિરાહત પેકેજ ઓક્ટોબર ૨૦૨૫ અંતર્ગત મોરબી જિલ્લામાં સહાય ચૂકવવાની…

Content Copying Forbidden !!

error: Content is protected !!