કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category વાંકાનેર

ઢુવા ચોકડી પાસેથી વર્લીના આંકડા લખતા પકડાયો

કણકોટનો યુવાન ઈંગ્લીશ દારૂ સાથે ઝડપાયો

વાંકાનેર: ઢુવા ચોકડી પાસેથી એક શખ્સને પોલીસ ખાતાએ વર્લીફીચરના આંકડા લખતા પકડ્યો છે… જાણવા મળ્યા મુજબ ઢુવા ચોકડી પાસેથી હરજીભાઈ ભનુભાઈ માથાસુરીયા (ઉ.42) મુળ રહે.સુરજદેવળ તા.ચોટીલા વાળાને વર્લીફીચરના આંકડા લખતા રોકડા રૂ.૩૫૦/-ના મુદ્દામાલ સાથે પકડી ગુન્હો જુગારધારા કલમ ૧૨અ મુજબ…

તીથવામાં પોલીસ ખાતાએ રેડ કરી પણ દારૂ મળતો નથી

પોલીસ ખાતાનું કોમ્બિંગ પીનારા- વેચનારાને ગંધ આવી ગઈ? વાહનો, શંકમંદોના ઘરમાં તેમજ ખેતરાઉ વિસ્તારમાં ચેકીંગ હાથ ધર્યું વાંકાનેર: તાલુકાના તીથવા ગામમાં દારૂના દૂષણને ડામવા ગ્રામજનો દ્વારા આક્રોશભેર રેલી યોજી રજૂઆતો કરવામાં આવી હતી. જેને પગલે પોલીસ દ્વારા ગામમાં તેમજ સીમ…

બંધારણ દિવસે બંધારણ ઘડવૈયાની પ્રતિમાનું સન્માન

વાંકાનેર: બંધારણ દિવસ હોઇ, સાંસદ કેશરીદેવસિંહ ઝાલાએ બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરની કુંભારપરા સ્થિત પ્રતિમાને ફુલહાર કર્યા હતા. તસ્વીરમાં આ પ્રસંગે ઉપસ્થિત વાંકાનેર શહેર તાલુકાના ભાજપ અગ્રણીઓ દ્રષ્ટિગોચર થાય છે.

બાયપાસ રોડનું અઘરું કામ પૂરું કરવા સાંસદની તાકીદ

સાંસદે રાતીદેવરી-પંચાસર પુલના રીપેરીંગની કામગીરી પૂર્ણ કરવા અંગત રસ દાખવ્યો હતો પુલને ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા રીબીન કાપી ખુલ્લો મુકાયો હતો વાંકાનેર: રાતીદેવરી-પંચાસર બાયપાસ રોડ પર દોઢેક વર્ષ મચ્છુ નદી પર આવેલ મેજર બ્રીજમાં એક ગાળામાં ડેમેજ થવાથી તંત્ર દ્વારા…

લિંબાળાની ધારે સમૂહ લગ્ન મહોત્સવ યોજાશે

ફોર્મ મેળવવા માટે સંપર્ક કરવો મદાર એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 11 દુલ્હા-દુલ્હનના સમૂહ લગ્નનું આયોજન વાંકાનેર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ રાબેતા મુજબ મદાર એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 11 દુલ્હન-દુલ્હનની એક જ મંડપ નીચે સમૂહ લગ્ન મહોત્સવ…

દીઘલિયા શાળામાં રાષ્ટ્રીય બંધારણ દિવસની ઉજવણી

વાંકાનેર: તા. ૨૬/૧૧/૨૦૨૫, બુધવારના રોજ વાંકાનેર તાલુકાની શ્રી દીઘલિયા પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. શ્રી દીઘલિયા પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય બંધારણ દિવસ નિમિત્તે વિદ્યાર્થીઓએ બંધારણનાં આમુખનું વાચન કર્યું હતું. શાળાના આચાર્ય શ્રી નરેન્દ્રભાઈ કાલરિયાએ બંધારણ દિવસ અંતર્ગત…

તીથવા ગામમાં દારૂ અંગેની પોલીસ ખાતાની રેડ

પાશેરામાં પૂણી સમાન બે શખ્સો સામે ગુન્હો નોંધાયો વાંકાનેર: તીથવા ગામમાં ખુલ્લે આમ દેશી દારૂ વેચાય છે અને પોલીસ ખાતું કંઈ કરતું નથી, એવા ગામલોકોના આક્ષેપ બાદ રેડ પાડી બે શખ્સો સામે આ અંગેનો ગુન્હો પોલીસ ખાતાએ નોંધેલ છે, જે…

લોડર ચોરીનો ભેદ ઉકેલી નાખતી પોલીસ

કોઠારીયાના આરોપીની ધરપકડ વાંકાનેર: અહીં લોડર ટ્રેકટર ચોરીના ગુનાનો ગણતરીના કલાકોમાં જ ભેદ ઉકેલી પોલીસે એક શખ્સની ધરપકડ કરી છે… આ અંગે મળતી વિગતો મુજબ પોલીસ અધિક્ષક મુકેશ પટેલ દ્વારા મોરબી જીલ્લામાં મીલકત સબંધી ગુન્હાઓ બનતા અટકાતા તેમજ અનડીટેકટ ગુન્હાઓ…

તીથવા ગામે દારૂના ખુલ્લેઆમ વેંચાણ સામે જન આક્રોશ

મહિલાઓ મેદાને ઉતરી દારૂબંધી માટે પોલીસ બેફીકર અગાઉ પણ આવેદનપત્ર આપવા છતાં ધંધા બંધ નહીં થતા ગ્રામજનોની રોષપૂર્ણ રેલી વાંકાનેર: ગુજરાતના મોટાભાગના જિલ્લા અને તાલુકા ની અંદર દારૂબંધી હોવા છતાં પણ દારૂ અને નશાકારક દ્રવ્યોનું વેચાણ થાય છે ત્યારે વાંકાનેર…

ભાટિયા સોસાયટીમાંથી 1 લાખનો ‘વિદેશી’ મળ્યો

વાંકાનેર સીટી પોલીસનો દરોડો વાંકાનેર: અહીંની ભાટિયા સોસાયટીમાં એક રહેણાંક ઘરમાં 1 લાખ ઉપરની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો પોલીસ ખાતાએ કબ્જે કર્યો હતો. દરોડા દરમિયાન આરોપી હાજર નહિ મળી આવતા આરોપીને ફરાર દર્શાવી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી. જાણવા…

Content Copying Forbidden !!

error: Content is protected !!