કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category વાંકાનેર

દિઘલીયા- શેખરડી રસ્તાનું રીસર્ફેસિંગ પૂર્ણ: મંગલ ભયો

વાંકાનેર: મોરબી જિલ્લામાં રોડ રસ્તાના નવીનીકરણની કામગીરી અન્વયે માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા વાંકાનેર તાલુકામાં દિઘલીયા- શેખરડીના 3.5 કિલોમીટર ગ્રામ્ય માર્ગની અંદાજે રૂ. 120 લાખના ખર્ચે રીસર્ફેસિંગની કામગીરી પૂર્ણ થતા વાહન વ્યવહાર પણ પૂર્વવત કરી દેવામાં આવ્યો છે. આ…

વાંકાનેરમાં વધુ એક વિકાસ કામનો પ્રારંભ

રાતીદેવરી રોડથી રાજકોટ રોડને જોડતા અઢી કી.મી. રોડનું રીફ્રેસરિંગ વાંકાનેર: ધારાસભ્યના હસ્તે શહેરમાં વધુ એક વિકાસ કામનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, રાતીદેવરી રોડ પર આવેલ એસ્સાર પેટ્રોલ પંપથી ઠેઠ રાજકોટ રોડ પર આવેલ સ્વામીનારાયણ મંદિર સુધીના આ રસ્તાનું રીફ્રેસરિંગ કામનો…

વાંકાનેર વિસ્તારમાં SIR ની ૮૬.૯૭ ટકા કામગીરી

ટંકારા ધારાસભા વિસ્તારની ૯૧.૩૩ ટકા કામગીરી પૂર્ણ થઈ વાંકાનેર: વાંકાનેર સહિત રાજ્યભરમાં તા.૪ નવેમ્બરથી શરૂ થયેલ SIR અંતર્ગત મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અન્વયે મોરબી જિલ્લા ચૂંટણીતંત્રના સત્તાવાર આંકડા મુજબ વાંકાનેર બેઠક વિસ્તારમાં ૨,૯૫,૬૧૨ મતદારો પૈકી ૨,૫૭,૧૦૩ મતદારોના ફોર્મનું…

F.R.S. સોલાર: માત્ર એક જ વર્ષમાં વાંકાનેર પંથકમાં 350થી વધુ સોલર રૂફટોપ સિસ્ટમોનું ઇન્સ્ટોલેશન

F.R.S. સોલાર: માત્ર એક જ વર્ષમાં વાંકાનેર પંથકમાં 350થી વધુ સોલર રૂફટોપ સિસ્ટમોનું ઇન્સ્ટોલેશન

નવી સિદ્ધિ હાંસલ કરતું F.R.S. સોલાર : સફળતા સેલિબ્રેશનમાં વિશેષ ડિસ્કાઉન્ટ માટે આજે જ સંપર્ક કરો : સોલાર રૂફટોપ સિસ્ટમના લગતી કોઇપણ સમસ્યા માટે માત્ર 24 કલાકમાં સર્વિસ પુરી પાડતી ગુજરાતની નંબર વન સોલાર કંપની વાંકાનેર શહેર અને આજુબાજુના ગ્રામ્ય…

જુનાગઢના ઝુમાં સિંહો માટે નવો પ્રોગ્રામ લોન્ચ

પીપળીયા રાજના રિયાઝ કડીવારની નવી પહેલ સિંહ પાંજરામાં રહીને પણ જંગલ જેવો શિકારી બનશે જુનાગઢ સ્થિત સક્કરબાગ ઝૂ, જે એશિયાટિક સિંહોના સંવર્ધન માટે વિશ્વભરમાં જાણીતું છે. ત્યાં સિંહોની શારીરિક અને માનસિક તંદુરસ્તી જાળવી રાખવા માટે એક નવી અને અનોખી વ્યવસ્થા…

રેલ્વે સ્ટેશન રોડ પરથી પોલીસે ઇંગ્લીશ દારૂ પકડયો

કણકોટનો યુવાન ઈંગ્લીશ દારૂ સાથે ઝડપાયો

વાંકાનેર: રેલ્વે સ્ટેશન રોડ વ્યાયામ શાળા પાસે રહેતા એક શખ્સ પાસેથી ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-૦૭ પોલીસે કબ્જે કરી આગળની કાર્યવાહી શરુ કરેલ છે… જાણવા મળ્યા મુજબ રેલ્વે સ્ટેશન રોડ વ્યાયામ શાળા પાસે રહેતા વનરાજસિંહ સબળસિંહ નકુમ (ઉ.42) વાળો કાલા કલરની…

પંચાસર ચોકડીએ સાયકલને હડફેટે લેતા મરણ

અકસ્માત કરી ટ્રક ચાલક નાસી ગયો ચા પી પરત ફરતા દાદા અને પૌત્રને હડફેટે લીધેલ વાંકાનેર: તાલુકાના પંચાસર ગામ પાસે આવેલ ચોકડી ખાતે ચા પાણી પી સાયકલ પર પરત ફરતા દાદા અને પૌત્રને એક ટ્રકે હડફેટે લેતા મોટી ઉંમરના આધેડનું…

નવાપરાના પ્રૌઢના 84 હજાર લૂંટનાર પકડાયા

વાંકાનેર તાલુકામાં 24 કલાકમાં 6 થી 8 ઇંચ વરસાદ

પગમાં સળિયા હોવાનું બહાનું કાઢેલું પ્રૌઢના પગ પર પગ રાખી રિક્ષામાં ધક્કામૂક્કી કરવા લાગ્યો હતો વાંકાનેર: અહીંનું દંપતી રાજકોટ દીકરાના ઘરે આવ્યા બાદ પરત વાંકાનેર આવતું હતું ત્યારે રાજકોટ મોરબી રોડ જકાતનાકા પાસેથી તેમને રિક્ષામાં બેસાડી રસ્તામાં ધક્કામૂકી કરી ઉતારી…

ગઢિયા હનુમાન મિત્ર મંડળ દ્વારા ધાબળા વિતરણ

DYSP શ્રી સમીર સારડા સાહેબના હસ્તે પ્રારંભ વાંકાનેર: શહેરમાં વધતી શિયાળાની ઠંડીને ધ્યાનમાં રાખીને નિ:સહાય અને જરૂરિયાતમંદ લોકો માટે શ્રી ગઢિયા હનુમાન મિત્ર મંડળ દ્વારા ધાબળા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. માનવતાના આ સુંદર ઉપક્રમનો પ્રારંભ વાંકાનેર DYSP શ્રી…

રસાલા રોડ ઉપરથી રાત્રીના અંધારામાં પકડાયો

કણકોટનો યુવાન ઈંગ્લીશ દારૂ સાથે ઝડપાયો

રાતાવીરડાનો શખ્સ છરી સાથે પકડાયો વાંકાનેર: રસાલા રોડ ઉપર આવેલ દુકાનો પાસે મોડી રાત્રીના દુકાનો પાસે આંટાફેરા કરતો પોલીસે પકડેલ છે, બીજા બનાવમાં રાતાવીરડાના શખ્સને છરી સાથે પકડી કાયદેસર કાર્યવાહી કરેલ છે… જાણવા મળ્યા મુજબ વાંકાનેર સીટી પોલિસ સ્ટેશનના પોલીસ…

Content Copying Forbidden !!

error: Content is protected !!