કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category વાંકાનેર

વરડુસર પ્રા.શાળા ખાતે કાર્યક્રમો યોજાયા

બાળકોના આઈ કાર્ડ, સ્પોર્ટ યુનિફ્રોમ વિતરણ, ટી.એલ.એમ વર્કશોપ, સાયન્સ લેબ ઉદ્ઘાટન કાર્યક્રમોનો સમાવેશ વાંકાનેર: તાલુકાની જામસર સીઆરસી ની પીએમશ્રી વરડુસર પ્રા.શાળા ખાતે બાળકોના આઈ કાર્ડ અને સ્પોર્ટ યુનિફ્રોમ, વિતરણ ટી.એલ.એમ વર્કશોપ, સાયન્સ લેબ ઉદ્ઘાટન રાખવામાં આવેલ જેમાં વાંકાનેર તાલુકા બીઆરસી…

નિલકંઠ મંદિર સમિતી દ્વારા તા.22 થી ભાગવત સપ્તાહ

ધંધાખારે કોટડા નાયાણીના શખ્સ પર હુમલો

કથા દરમિયાન ધાર્મીક પ્રસંગો ભવ્યતાથી ઉજવાશે વાંકાનેર: અહીંના સદીઓ પુરાણા નિલકંઠ મહાદેવ મંદિરના સાનિધ્યમાં ગઢની રાંગ ખાતે ઉભા કરાયેલા હરીહરધામ ખાતે આગામી તા.22/12/2025 ને સોમવારથી તા.28 રવિવાર સુધી શ્રી નિલકંઠ મહાદેવ મંદિર સમીતી દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવેલ…

વાળ કપાવવા જતા ટ્રક હડફેટે અકસ્માતમાં મૃત્યુ

લાકડધાર ગામ નજીકનો બનાવ વાંકાનેર: તાલુકાના લાકડધાર ગામ નજીક ટ્રક હડફેટે ઘવાયેલ 40 વર્ષીય બાઈક લઈને વાળ કપાવવા માટે જતા હતા ત્યારે બપોરે ત્રણ વાગ્યાં આસપાસ કોઈ અજાણ્યા ટ્રક ચાલકે હડફેટે લેતા ગંભીર ઈજા થઈ હતી. મળેલ માહિતી મુજબ, રફાળેશ્વર…

કાર ચાલક સહિત બે શખ્સોએ બાઇક ચાલકને માર માર્યો

અરણીટીંબામાં યુવાનને રાત્રીના મારામારીમાં ઈજા

મેસરીયા પાસે અકસ્માત સંદર્ભે બનેલો બનાવ વાંકાનેર: તાલુકાના મેસરીયા ગામ પાસેથી યુવાન બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે સ્વિફ્ટ ગાડીના ચાલકે બાઈક સાથે તેની કાર અથડાવી હતી અને ત્યાર બાદ કાર રોડ સાઈડમાં નીચે ઉતરી ગઈ હતી જે બાબતનો…

વિનુ કટારીયાનું હ્નદય રોગના હુમલાથી અવસાન

વાંકાનેર: વિનોદભાઈ પ્રભુદાસભાઈ કટારીયા (ઉં.૬૨) સૌરાષ્ટ્રના વાંકાનેરના ભાજપ – રઘુવંશી અગ્રણી અને રામધામ ટ્રસ્ટ- જાલીડાના ટ્રસ્ટીનું હૃદયરોગના હુમલાથી દુઃખદ અવસાન થતા લુહાણા સમાજ અને વ્યાપારી જગતમાં ઘેર શોકની લાગણી વ્યાપી ગઈ છે. વિનુભાઈ કટારીયા ૧૯૯૦ માં અડવાણીજીની ધરપકડના વિરોધમાં વિમાન…

લુણસરીયાના દરબાર યુવાનને વ્યાજખોરોનો ત્રાસ

લુણસરીયાના દરબાર યુવાનને વ્યાજખોરોનો ત્રાસ

૧૦% વ્યાજ ચૂકવવા છતાં ખોટી ધમકીઓ વાંકાનેર: તાલુકાના લુણસરીયા ગામના દરબાર યુવાનને ધંધામાં નુકશાની જતા અને લગ્ન તારીખ નજીક આવતા જરૂર પડતા મોરબીના એક ઓળખીતા પાસેથી રૂ.૬,૦૦,૦૦૦/- અને વધુ રૂપીયાની જરૂર પડતા ઓળખીતાના ઓળખીતા પાસેથી રૂ.૫,૦૦,૦૦૦/- વ્યાજ ૧૦% લેખે લીધેલ,…

દારૂલ ઉલુમ ગૌશે સમદાનીમાં હાફિઝે કુરાન પૂર્ણ થવાના મોકા ઉપર કાર્યક્રમ

હાફિઝ કુરાન થયેલા કુલ 6 વિદ્યાર્થીઓ સન્માનિત વાંકાનેર: તાલુકાના પીપળીયા રાજ ખાતે આવેલ સ્વરાજ ડેરી આયોજિત આ કાર્યક્રમમાં મદરેશા કેમ્પસનો સંપૂર્ણ સ્ટાફ, મદરેશા તથા સ્કૂલના વિદ્યાર્થીઓ હાજર હતા, તેમજ દારૂલ ઉલુમ ગૌશે સમદાનીના નાજીમે આલા મૌલાના મોહમ્મદ આમીન અકબરી સાહેબ,…

ફોનમાં વાત કરવાની ના પાડતા સગીરાએ ઝેર પીધું

મહિકામાં ઝઘડો થતા પત્નીનો ઝેર પી આપઘાતનો પ્રયાસ

કોટડા નાયાણી ગામની ઘટના વાંકાનેર: તાલુકાના કોટડા નાયાણી ગામે રહેતી 16 વર્ષની સગીરા મોબાઇલમાં કોઇ સાથે વાત કરતી હોય જે અંગે માતાએ ઠપકો આપતા તેણીએ ઝેરી દવા ગટગટાવી લેતા સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. જાણવા મળ્યા મુજબ મુળ…

પ્રેમિકાને કેરોસીન છાંટી સળગાવનારને આજીવન કેદ

વાંકાનેરની વિવિઘ સીટી સરવે નંબરવાળી મિલકત અંગે પાર્ટીશનનો દાવો નામંજૂર

અગિયાર વર્ષ પહેલાનો બનાવ ‘જો તુ મારી નહી થાય તો તારા પતિની પણ નહી થવા દઉં’ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદી સીતાબેન મહેન્દ્રભાઈ કરાર એ તા. ૧૩/૦૯/૨૦૧૪ ના રોજ આરોપી શીવાભાઈ કાનજીભાઈ ભાટી રહે. વાંકાનેર વાળા સામે ફરિયાદ નોંધાવી હતી…

ભેરડા શાળાની છોકરીઓ રસ્સા ખેંચમાં ત્રીજા સ્થાને

વાંકાનેર: ખેલ મહાકુંભ સૌરાષ્ટ્ર ઝોનમાં રસ્સા ખેંચ સ્પર્ધામાં સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ભેરડાની છોકરીઓ અંડર 17 માં મોરબી જિલ્લા કક્ષાએ જીતી અને ઝોનકક્ષાએ પોતાનું સારું પ્રદર્શન કર્યું તથા સૌરાષ્ટ્ર ઝોન કક્ષાએ ત્રીજા નંબર પ્રાપ્ત કર્યો હતો

Content Copying Forbidden !!

error: Content is protected !!