ટોલનાકા પાસે યુવાનની સામે માતા અને ભાણેજના મોત

નવું મોટર સાયકલ લઈને માટેલથી પરત ફરતા અકસ્માત વાંકાનેર: પોતાની ભાણેજને એના મમ્મીએ નવું મોટર સાયકલ લઇ દીધું હોઈ તે લઈને માટેલ દર્શન કરી ઘરે પરત ફરતા વઘાસીયા ટોલનાકા પાસે અકસ્માતમાં રાજકોટના યુવાને મમ્મી તથા ભાણેજને ગુમાવ્યાનો ગમખ્વાર બનાવ બન્યો…




