રાતીદેવરીના ત્રણ જણા સીમમાં જુગાર રમતાં પકડાયા

વાંકાનેર: તાલુકાના રાતીદેવરીના ત્રણ જણા જાંબુડા વોંકળાની સીમમાં જુગાર રમતાં પોલીસ ખાતાએ પકડીને સાડા પંદર હજાર રૂપિયાનો મુદામાલ કબ્જે કરેલ છે…. જાણવા મળ્યા મુજબ તાલુકાના રાતીદેવરી ગામના (1) ભુપતભાઈ વાલજીભાઈ મદરેસણીયા (ઉ.35) રહે. શક્તિમાના મંદીર પાસે, (2) પંકજભાઈ રમેશભાઈ સોલંકી…



