કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category વાંકાનેર

હાજીઓ માટેના વેક્સીનેશન પ્રોગ્રામ અંગે સૂચનાઓ

વાંકાનેર: ગુજરાત રાજ્ય હજ સમિતિના ડ્રો માં પસંદ થયેલા તેમ જ લિસ્ટ મુજબ 2167 સુધીના વેઇટીગ લીસ્ટ વાળા હાજીઓ માટે જ વેક્સીનેશન પ્રોગ્રામ તા.24-4-2025 ને ગુરુવારના રોજ મોહંમદી લોકશાળા મુકામે સવારના 8-30 કલાકથી 1-00 દરમ્યાન રાખેલ છે. તમામ હાજીઓ સમયસર…

અમરસર મિતાણા અને વઘાસિયા રાણેકપર રોડ રીપેર થશે

કુલ 4 કરોડ ઉપરના ખર્ચનો અંદાઝ મોરબી: વાંકાનેર તાલુકાના અમરસર મિતાણા રોડ અને વઘાસિયા – લીલાધારી હનુમાન – રાણેકપરના રીપેરીંગના ટેન્ડર બહાર પડયા છે, આ રોડ રિપેરની ખરેખર જરૂર હતી, ટેન્ડર બહાર પડતા લોકોમાં ખુશી છે વધુ વિગત નીચે મુજબ…

ગઢિયા હનુમાનજી મંદિરના રજત જયંતી મહોત્સવમાં ત્રિવિધ કાર્યક્રમો

મંદિરના ૨૫ માં વર્ષે મારુતિ યજ્ઞ, રાંદલ માતાજી ઉત્સવ મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો તા. ૨૨ ના ઉજવાશે વાંકાનેર : શહેરથી પાંચેક કિલોમીટર દૂર ગઢિયા ડુંગરમાં બિરાજમાન શ્રી ગઢીયા હનુમાન મંદિરના ૨૪ વર્ષ પૂર્ણ થાય છે જેથી ૨૫માં વર્ષમાં મંગલ પ્રવેશ સાથે…

વાંકાનેરમાંથી ચોરાયેલ બાઈક ગોંડલ પાસેથી મળ્યું

રાજકોટ રોડ પરથી યુવાનનું બાઈક ચોરી વાંકાનેર: ગોંડલ ચોરીના બનાવની તપાસ દરમ્યાન વાંકાનેરમાંથી ચોરાયેલ એક બાઈક પોલીસ ખાતાએ કબ્જે કરેલ છે, તો રાજકોટ રોડ પરથી યુવાનનું બાઈક ચોરાયાની રાજાવડલાના એક શખ્સે ફરિયાદ કરી છે….. જાણવા મળ્યા મુજબ રીબડા વિસ્તારમાં ચોરી…

કોઠારીયા ગામે ગર્ભ સંસ્કાર કાર્યક્રમ યોજાયો

વાંકાનેર: આઇસીડીએસ વાંકાનેર ઘટક- એકના કોઠારીયા ગામે અટલ સ્વાન્ત: સુખાય યોજનાના પ્રોજેક્ટ અભિમન્યુ અંતર્ગત ગર્ભ સંસ્કાર કાર્યક્રમ યોજાયેલ, જેમાં સગર્ભા બહેનોને તેમના આરોગ્ય, પોષણ, યોગ, ધ્યાન, હળવા વ્યાયાયામ વગેરે વિશે માહિતી આપેલ તેમજ ગર્ભ સંસ્કાર કરાવવા માટે પ્રેરિત કરેલ સગર્ભા…

ઠીકરીયાળાના મંજુર પ્લોટનો કબ્જો સોંપવા રજુઆત

વાંકાનેર: તાલુકાના ઠીકરીયાળા ગામના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન ભીમજીભાઈ બેડવા (97242 55102) એ એક પ્રેસ નોટમાં જણાવેલ છે કે રાજ્યના મુખ્યમંત્રી અને જિલ્લાના અધિકારીઓને સંબોધી કરવામાં આવેલ રજૂઆતમાં જણાવેલ છે કે ઠીકરીયાળા ગામે વર્ષ ૨૦૧૦ મા તાલુકા લેન્ડ કમિટી દ્વારા…

ધમલપરના મહિલાને બાઈક અડફેટે ઇજા: સારવારમાં

વિસીપરાનો બનાવ વાંકાનેર: તાલુકાના ધમલપર વિસ્તારમાં રહેતા એક મહિલાને અજાણ્યા બાઈક વાળાએ અડફેટે લેતા ઇજા થઇ છે…. જાણવા મળ્યા મુજબ ધમલપર વિસ્તારમાં રહેતા હેમીબેન બટુકભાઈ સરાણીયા નામના ૪૭ વર્ષીય મહિલા વીસીપરા નજીક શાકભાજી લેવા માટે ગયા હતા ત્યારે અજાણ્યા બાઈક…

મીતાણા ડેમ પાસે સુતેલા શખ્સ પર રાત્રીના હુમલો

ફરિયાદીનો લગ્ન પ્રસંગમાં ઘોડો ભાડે આપવાનો ધંધો વાંકાનેર: મીતાણા ડેમ પાસે આવેલ વાડીમાં રહેતા એક શખ્સને રાત્રીના સુતા હતા ત્યારે ત્રણ અજાણ્યા માણસોએ માર માર્યાની ફરિયાદ કરી છે… જાણવા મળ્યા મુજબ અમિતભાઈ રહીમભાઇ ઠેબા ઉ.વ.૩૦ રહેવાસી મીતાણા ડેમ ૧ પાસે…

માટી નાખવા બાબતે ભરવાડના બે જૂથો વચ્ચે મારામારી

વાંકાનેર: ડમ્પરથી અમરસર ગામેથી માટી ભરીને તીથવા ગામે ખેડુતના ખેતરમાં ફરિયાદી નાખતો હોય અને સામેવાળા પણ માટીમાં ડમ્પર ચલાવતા હોય જેથી તીથવા ગામે માટી નાખવા જવાની ના પાડતા ભરવાડના બે જૂથો વચ્ચે મારામારી થઇ હતી… જાણવા મળ્યા મુજબ ડ્રાઇવિંગ કરતા…

તિથવા ગામે બે ભરવાડ જૂથો વચ્ચે સશસ્ત્ર અથડામણ

ધારીયા-પાઇપ જેવા ઘાતક હથિયારો ઉડયા બંને જૂથના મળી છ રાજકોટ દવાખાનામાં વાંકાનેર: તાલુકાના તિથવા ગામ ખાતે આજરોજ બુધવારે વહેલી સવારે બે ભરવાડ જૂથો વચ્ચે સશસ્ત્ર જુથ અથડામણ સર્જાઇ હતી, જેમાં બંને જૂથોના ત્રણ-ત્રણ વ્યક્તિઓને ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ…

Content Copying Forbidden !!

error: Content is protected !!