કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category વાંકાનેર

વાંકાનેરમાં આવતી કાલે “હેપી હોમ”નું ભવ્ય ઉદઘાટન

ઉત્તમ કવોલીટી અને વ્યાજબી ભાવ અમારી પ્રતીષ્ઠા એ નિષ્ઠા અને પ્રતિષ્ઠાની પરંપરાને અનુસરી વાંકાનેરમાં અમે હેપી હોમ ના નામે ઘર વપરાશ પ્લાસ્ટીક, કોકરી, રમકડા, લેડીસ કટલેરી આઈટમનો સેલ શરૂ કરી રહ્યા છીએ ઓફર રૂપિયા 500/ ની ખરીદી પર સ્યોર ગિફ્ટ…

માટેલથી જામસર ચોકડી રોડનું કામ ક્યારે પૂરું થશે?

એક વર્ષથી કામ ચાલતું હોઈ વાહન ચાલકો ત્રાહિમામ વાંકાનેર: અહીંના માટેલ ગામથી જામસર ચોકડી સુધીના રોડનું કામ એક વર્ષથી ચાલી રહ્યું છે. જે કામ ઝડપથી પૂર્ણ કરાવવાની માંગ સાથે ગામના અગ્રણીએ કાર્યપાલક ઈજનેરને આવેદન પાઠવ્યું છે. આવેદનપત્રમાં જણાવાયું છે કે…

વગડીયા ગામના શ્રમિકે ઝેરી દવા પીઘી

મહિકામાં ઝઘડો થતા પત્નીનો ઝેર પી આપઘાતનો પ્રયાસ

માટેલ રોડ ફેકટરીના લેબર કવાટર્સનો બનાવ વાંકાનેર: તાલુકાના માટેલ રોડ પર આવેલ ફેકટરીના લેબર કવાટર્સમાં રહેતા વગડીયા ગામના શ્રમિકે ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. જાણવા મળ્યા મુજબ માટેલ રોડ પર આવેલ સનહાર્ટ સિરામિક ફેકટરીના લેબર કવાટર્સમાં…

આંબેડકરનગરમાં ગાળો બોલવાની ના પાડતા હુમલો

વેલનાથપરાના યુવાનનું અપહરણ કરી માર માર્યો

કુલ છ પૈકી બે મહિલા આરોપી વાંકાનેર: આંબેડકરનગર શેરી નં-૦૩ માં ઘર પાસે ગાળો બોલવાની ના પાડતા સામેવાળા છ પૈકી બે મહિલા સહિત ઉપર માર મારવાની ફરિયાદ થઇ છે… જાણવા મળ્યા મુજબ પાટડી બારોટ વાસ સક્તિમાતાજીના મંદિર પાસે તા.પાટડી જી.સુરેન્દ્રનગર…

ભાટીયા સોસાયટીમાં ઘર પાસે ફટાકડા ફોડવાની ના પાડતા હુમલો

અરણીટીંબામાં યુવાનને રાત્રીના મારામારીમાં ઈજા

કુહાડી, ધોકા, પાઇપ સાથે તૂટી પડયા વાંકાનેર: અહીં ભાટીયા સોસાયટી જલારામ જીનની પાછળ ત્રણ માળીયા મકાન પાસે ઘર પાસે ફટાકડા ફોડવાની ના પાડતા ભુડાં બોલી ગાળો આપી ધોકા પાઈપ, કુહાડી તથા લાકડાના ધોકા વડે માર મારી ઈજા કરતા એક યુવાનને…

આરોગ્યનગરના ભરવાડ યુવકને સાપ કરડી ગયો

વાંકાનેર તાલુકામાં 24 કલાકમાં 6 થી 8 ઇંચ વરસાદ

ઘુનડાની બાળકી સાયકલમાંથી પડી ગઈ વાંકાનેર: અહીંના આરોગ્યનગરમાં રહેતા યુવાનને સાપ કરડી જતા સારવાર અપાઈ હતી, બીજા બનાવમાં ઘુનડાની બાળકી સાયકલમાંથી પડી જતા ઇજા થઇ હતી. વાંકાનેરના આરોગ્યનગરમાં રહેતા અને માલ-ઢોરનું કામ કરતા લાલાભાઈ કરણાભાઈ મુંધવા (ઉ.22) નામના યુવાનને વડવાળા…

કોંગ્રેસની “ખેડૂત આક્રોશ યાત્રા”ને બહોળો પ્રતિસાદ

સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદથી પાકને થયેલા ભારે નુકસાન અને ખેડૂતોને યોગ્ય વળતર ન મળવાના વિરોધમાં કોંગ્રેસ દ્વારા સોમનાથથી દ્વારકા સુધી “ખેડૂત આક્રોશ યાત્રા” નું આયોજન કરવામાં આવ્યું હોય, જે યાત્રા ગઈ કાલે વાંકાનેર તાલુકામાંથી ભવ્ય સ્વાગત સાથે પસાર થઈ હતી,…

નાસ્તો કરવા અંગે પતિ સાથે ઝઘડો થતા ગળેફાંસો ખાધો

વાસણ ધોવાની બોલાચાલીમાં સગીરાનો આપઘાત

બાવીશ વર્ષીય પરિણીતાએ ભરેલ પગલું વાંકાનેર :તાલુકાના માટેલ ગામની સીમમાં સીરામિક ફેકટરીના લેબર કવાટર્સમાં રહેતી પરિણીતાએ નાસ્તો કરવા બાબતે પતિ સાથે ઝઘડો થયા બાદ રિસાઈ જઈ ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું. જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના માટેલ ગામની સીમમાં…

લીલાપર ચોકડીથી રાતીદેવડી રસ્તો સ્ટેટને સોંપવામાં આવ્યો

ઝાહીરઅબ્બાસ શેરસીયાની રજુઆત ફળી વાંકાનેર: મોરબી જિલ્લા પંચાયતની રાતીદેવડી બેઠકના ચૂંટાયેલા સભ્યો ઝાહીરઅબ્બાસ યુસુફભાઈ શેરસીયા દ્વારા મોરબીમાં લીલાપર ચોકડીથી લઈને વાંકાનેરના રાતીદેવડી સુધીનો રસ્તો છે જે અત્યાર સુધી જિલ્લા પંચાયતમાં હતો તેને સ્ટેટ આરએન્ડબીમાં આપી દેવા માટેનો પ્રસ્તાવ મૂક્યો હતો.…

આંબેડકરનગરમાં વૃદ્ધને આંખ પાસે એક મુક્કો માર્યો

અગાઉ કરેલ અરજી કારણભૂત વાંકાનેર: અહીં આંબેડકનગરમાં રહેતા એક શખ્સે પોલીસ સ્ટેશને અગાઉ કરેલ અરજીનો ખાર રાખી વૃદ્ધને આંખ પાસે એક મુક્કો માર્યાની ફરિયાદ થઇ છે… જાણવા મળ્યા મુજબ ડો. આંબેડકનગર શેરી નં-૩ માં રહેતા દેશાભાઇ કરશનભાઇ બોસીયા (ઉ.વ.૭૧) એ…

Content Copying Forbidden !!

error: Content is protected !!