ચેક રિટર્નમાં ૨ વર્ષ ની કેદની સજા: ૧,૭૦,૦૦૦ દંડ
વાંકાનેર: આ કેસની વિગત એવી છે કે આ કામના ફરીયાદી રવિભાઈ જયંતીભાઈ ચૌહાણ રહે. મોરબી વાળા પાસેથી આરોપી ચાડ અશોકભાઈ પાંચાભાઈએ મિત્રતાના દાવે આજથી એક વર્ષ પહેલા રૂ.૧,૬૦,૦૦૦ (અંકે રૂપિયા એક લાખ સાંઇઠ હજાર પુરા) હાથ ઉછીના લીધેલ, જે લેણી…