કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

Category લોકો

વાણંદ સમાજના ધાર્મિક કાર્યક્રમો શનિવારનાં રોજ

વાંકાનેર શહેર તથા તાલુકા વાણંદ સમાજની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે કે વાંકાનેર શહેર તથા તાલુકા વાણંદ સમાજ દ્વારા સમસ્ત નાઈ વાણંદ સમાજના કુળદેવી શ્રી લીંબચ માતાજીના પ્રાગટ્ય દિવસ ચૈત્ર સુદ આઠમ.તા 5/4/25 ને શનિવારનાં રોજ લીંબચ માતાજી નો યજ્ઞ,…

પ્રાસ્તાવિક UCC/ વકફ કાયદા વિરુદ્ધ રેલીને મંજૂરી મળી

૧૩/૦૪/૨૦૨૫ રવિવારના રેલી નીકળશે વાંકાનેર: કેન્દ્ર સરકારના પ્રસ્તાવિક UCC અને પ્રસ્તાવિક વકફ કાયદા વિરુદ્ધ વાંધા અને વિરોધ રજૂ કરવા માટે પ્રાંત અધિકારીશ્રી સમક્ષ આવેદનપત્ર આપવા માટેની રેલી બાબતે મુસ્લિમ સમાજના અગ્રણીઓની સરકારી અધિકારીશ્રીઓ સાથે મીટિંગના અંતે રેલીના આયોજનમાં બીજી વખત…

પાલિકામાં દરખાસ્તને પ્રમુખે ફગાવી દીધાના વિપક્ષના આક્ષેપો

વાંકાનેર : શહેરની પાલિકા છેલ્લા કેટલાક સમયથી વિવાદમાં ઘેરાયેલી છે જેના કારણે પ્રજાલક્ષી કામો તેમજ વિકાસ કાર્યો ખોરંભે ચડી ગયા છે ત્યારે ગત પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ મજબૂતાઇ સાથે વિરોધ પક્ષ પ્રજાની સુખાકારી માટે આગળ વધ્યા છે ત્યારે ભાજપ શાસિત વાંકાનેર…

નવાપરાના યુવાનને કારખાનામાં ઇજા થઇ

લેબર કવાટર્સમાં યુવાનનો ગળેફાંસો વાંકાનેર: અહીં નવાપરા વિસ્તારમાં હનુમાન મંદિર પાસે રહેતા એક યુવાનને કારખાનામાં કામ કરતા ઇજા થઇ છે જયારે બીજા બનાવમાં રાતાવીરડા ગામની સીમમાં આવેલ ફેકટરીમાં લેબર કવાટર્સમાં રહેતા યુવાને ગળેફાંસો ખાધો છે…. જાણવા મળ્યા મુજબ નવાપરા વિસ્તારમાં…

ભલગામ: ટીપણામાંથી 27 બોટલ ‘ઈંગ્લીશ’ કબ્જે

વાંકાનેર: તાલુકાના ભલગામમાં ફળીયામાં રહેલ ટીપણામાંથી પોલીસ ખાતાએ ઈંગ્લીશ દારૂની બોટલો કબ્જે કરેલ છે.. જાણવા મળ્યા મુજબ પોલીસ ખાતાને બાતમી મળેલ કે ભલગામ ગામે રામાપીરના મંદીર પાસે રહેતો એક શખ્સ પોતાના રહેણાક મકાનમા ઇંગલીશ દારૂનો જથ્થો રાખીને વેચાણ કરે છે…

પોસ્ટ ઓફીસેથી રૂપિયા ભરેલી બેગની ઉઠાંતરી

વાંકાનેર: મેઈન પોસ્ટ ઓફીસ ખાતેથી પાસ બુક તથા અન્ય દસ્તાવેજી કાગળો તથા રોકડા રૂપીયા ૩૦,૯૦૦/- ભરેલ બેગ અજાણ્યો ઇસમ ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાઈ છે…. જાણવા મળ્યા મુજબ એલ.આઇ.સી એજન્ટનું કામ કરતા પ્રતાપપરા શેરી નં-૦૧, ૨સાલા રોડ વાંકાનેર ખાતે રહેતા…

અમરાપર- ટોળ રસ્તે બાબરીયા પરિવાર દ્વારા મહાયજ્ઞોતસ્વ

તારીખ ૧૦ અને ૧૧ /૪/૨૦૨૫ ના આયોજન વાંકાનેર: સમગ્ર ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર કચ્છ અને કાઠિયાવાડ માં વસતા ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ ના સમસ્ત બાબરીયા પરિવાર નું આસ્થા અ ને શ્રદ્ધા સાથે વિશ્ર્વાસ નું પ્રતિક એટલે મોરબી જીલ્લા ના ટંકારા તાલુકાના…

આજે હજરત શાહ બાવાનો ઉર્ષ મુબારક ઉજવાશે

સવારે 10:00 કલાકે જુલુસ વાંકાનેર શહેરના શહેનશાહ હજરત મલંગ મહંમદ શાહ બાવાનો ઉર્ષ મુબારક દર વર્ષની જેમ આ વર્ષે પણ રમજાન ઈદના બીજા દિવસે વાસી ઈદે વર્ષોથી ઉજવવામાં આવે છે જેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ તા. 1 એપ્રિલને…

કુવાડવાની ગીરીરાજ હોસ્પિટલમાં પરિણીતાનું મોત

તબીબી બેદરકારીનો આરોપ આ બનાવ અંગે અખબારી અહેવાલો મુજબ ચોટીલા તાલુકાનાં પીપરાળી ગામે રહેતી રાધીબેન અરજણભાઇ ખટાણા નામની ૩૫ વર્ષની પરણીતાને શ્વાસની બીમારી અને ઓકિસજન ઓછુ હોવાનાં કારણે ગત તા 23 નાં રોજ કુવાડવા ખાતે આવેલી ગીરીરાજ હોસ્પિટલમા દાખલ કરવામા…

પાલિકાની સામાન્ય સભા રદ કરતા પ્રાદેશિક કમિશનર

7 ને બદલે માત્ર 5 દિવસ પૂર્વે જ નોટિસ મળતા કોંગ્રેસના સદસ્યો દ્વારા બેઠક રદ કરવા માટે રજુઆત કરાઈ હતી વાંકાનેર: અહીંની નગરપાલિકાની આજે શનિવારની સામાન્ય સભા રદ કરવામાં આવી છે. 7 ને બદલે માત્ર 5 દિવસ પૂર્વે જ નોટિસ…

Content Copying Forbidden !!

error: Content is protected !!