કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category વિભાગ

અમને ખેતીવાડીમાં દિવસની લાઈટ આપો

દલડી પંથકના પાંચ ગામોની ખેતીવાડીમાં દિવસની લાઈટ આપવાની માંગણી વાંકાનેર: દલડી પંથકના પાંચ ગામના આગેવાનો સહિત લોકોએ આજે મિલ પ્લોટમાં આવેલી પીજીવીસીએલની કચેરીમાં જવાબદાર અધિકારી સમક્ષ ખેતીવાડીમાં દિવસ દરમિયાન લાઈવ આપવા માટે માંગણી કરી છે. આ વિસ્તારોના દિઘલિયા, દલડી, લુણસરિયા,…

આરોગ્ય વિભાગના હંગામીઓને કાયમી કરવા વિચારણા

ગાંધીનગર: રાજ્ય સરકાર દ્વારા સરકારમાં હંગામી જગ્યાઓને કાયમી કરવા તરફ વિચારણા શરૂ કરી છે. ત્યારે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી વર્ગ એક થી લઈને વર્ગ ચાર સુધી હંગામી જગ્યાઓ ને કાયમી જગ્યા માં રૂપાંતર કરવા માટેની વિગતો વિભાગ પાસે…

તાલુકામાં 21 નવા પંચાયત મંત્રીઓની નિમણુંક

ટોળમાં શ્રી શેરસિયા વિશાલ રૂગનાથભાઈની નિમણુંક ગાંધીનગર: રાજ્ય સરકારની કચેરીઓમાં વર્ગ-૩ અને વર્ગ-૪ના તમામ સંવર્ગોમાં રાજ્ય સરકારની કરકસરની નીતિના ભાગરૂપે ૦૫ (પાંચ) વર્ષ માટે ફિક્સ પગારથી સીધી ભરતીની નિમણૂકો કરવાની નીતિ અમલમાં મુકવામાં આવેલ છે. જે સંદર્ભે ઠરાવની બોલીઓ અને…

રાજ્યસભા ચૂંટણી: વાંકાનેરના કેસરીદેવસિંહ ઉમેદવાર

વાંકાનેરવાસીઓમાં આનંદની લાગણી ગુજરાતમાં ત્રણ બેઠક પર રાજ્યસભાની ચૂંટણી યોજાશે. જેમાં વિદેશ મંત્રી એસ.જયશંકર બાદ ભાજપે વધુ બે ઉમેદવાર જાહેર કર્યા છે. જેમાં રબારી સમાજના ભામાશા તરીકે ઓળખાતા, બનાસકાંઠાના ભાજપના પૂર્વ ધારાસભ્ય બાબુ દેસાઈ અને વાંકાનેરના રાજવી પરિવારના કેસરીદેવસિંહ ઝાલાના…

જિલ્લાની અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘની જાહેરાત

વાંકાનેર તાલુકા યુવા પાંખના પ્રમુખ કૃષ્ણસિંહ ઝાલાની પસંદગી મોરબી: અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ મોરબી જીલ્લા તથા મોરબી જીલ્લાના પાંચેય તાલુકાની યુવા પાંખની રચના કરવામાં આવી છે ત્યારે યુવા પાંખના પ્રદેશ પ્રમુખ દિગ્વિજયસિંહજી ઝાલા, મહામંત્રી રૂપેન્દ્રસિંહ ઝાલા, પ્રદેશ એડવાઈઝરી કમિટીનાં…

માટેલ ખાતે અષાઢીબીજની ઉજવણી કરવામાં આવશે

માટેલધરાના મહંતશ્રી દ્વારા ભાવભર્યું નિમંત્રણ તા.૧૯ ના “ભવ્ય ડાકલાનો પ્રોગ્રામ’ અને તા. ૨૦ ના માતાજીનું વિશેષ પૂજન તથા બાવનગજની ધ્વજારોહણવિધીનું આયોજન વાંકાનેર: વાંકાનેર તાલુકાના જગ વિખ્યાત યાત્રાધામ માટેલધરા ખાતે આવેલ આસ્થાનું પ્રતીક આઇશ્રી ખોડિયાર માતાજી મંદિર ખાતે પ્રતિ વર્ષ મુજબ…

ધો. 12 કોમર્સ માર્ચ – 2023 માં સમગ્ર ગુજરાત બોર્ડમાં પ્રથમ સ્થાન સાથે 5-5 વિદ્યાર્થી ટોપ 10 માં સ્થાન મેળવી ઘી મોડર્ન સ્કૂલે વાંકાનેરને સમગ્ર ગુજરાતમાં ગૌરવ અપાવેલ છે

સમગ્ર ગુજરાત બોર્ડમા પ્રથમ માથકીયા સાજેદાબાનુ નજરૂદીન- પંચાશીયા PR. 99.99     Per. 95.00 %  પ્રથમ વખત વાંકાનેર વિસ્તારના પાંચ-પાંચ વિધાર્થીઓએ સમગ્ર ગુજરાત બોર્ડના ટોપ-૧૦માં સ્થાન મેળવીને વાંકાનેરનુ ગૌરવ વધારેલ છે. સમગ્ર ગુજરાત બોર્ડમા દ્રિતીય ચારોલીયા તેસીન શાહિદ- અરણીટીબા PR. 99.98 …

માટેલના મજૂરને શેઠે માર માર્યો

મોરબી વાંકાનેર હાઇવે ઉપર માટેલ નજીક આવેલ લિવિંન્ઝા સિરામિક પાસે રહેતા મહેશભાઈ મલાભાઇ રાઠોડ નામના 25 વર્ષના યુવાનને મારામારીમાં ઈજા થતાં તેને પણ સારવાર માટે સિવિલે ખસેડાયો હતો. તેણે હોસ્પિટલ ખાતે જણાવ્યા પ્રમાણે રંગપર ગામ પાસે આવેલ ઇમ્પીરીયો સિરામિકના શેઠ…

12 સાયન્સના રિઝલ્ટમાં વાંકાનેર ટોપ 10 વિધાર્થીઓ

ગુજકેટ વાંકાનેર ટોપ-૧૦માં મોર્ડન સ્કૂલના 7, જ્ઞાનગંગા સ્કૂલના 5, વી.એસ.શાહ સ્કૂલના 1 વિધાર્થીને મળ્યું સ્થાન… વાંકાનેર: આજે 12 સાયન્સ અને ગુજકેટનની ગુજરાત બોર્ડ દ્રારા લેવાયેલ પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે. 12 સાયન્સના 2023 ના પરિણામમાં મોરબી જિલ્લાએ મેદાન માર્યું છે મોરબી…

Content Copying Forbidden !!

error: Content is protected !!