…ત્યારથી અરણીટીંબામાં ભરવાડો રહેતા નથી
બાપા ઉપડયા વાંકાનેર રાજાને રાવ કરવા કુંવરને ઘોડી હાંકવાની મનાઈ થાય નહીં, ઘોડી તો રજપૂતોની ઓળખ કહેવાય રાજાને વાત ખૂંચી. પારખા કરવા પડે. વાત હરીફાઈ સુધી પહોંચી ગઈ અરણીટીંબામાં ધાવડી માતાજીના સ્થાનકે જઈ લીંબા અને તેના બાપાએ લાજ રાખવાની વિનવણી…