કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

Category વલણ

મહિકા ગામે ઝેરી દવા પી લઈ યુવતીનો આપઘાત

વાંકાનેર : વાંકાનેર તાલુકાના મહિકા ગામની સીમમાં પરપ્રાંતીય એક યુવતીએ આપઘાત કર્યો છે. જાણવા મળ્યા મુજબ મહિકા ગામની સીમમાં ગુલાબભાઈ હુસેનભાઈની વાડીએ રહી ખેત મજૂરી કરતી મૂળ મધ્યપ્રદેશની સુભાનીબેન સભાભાઈ ચૌહાણ ઉ.20 નામની યુવતીએ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા…

ખાણ ખનીજ વિભાગ દ્વારા હસનપરનું વાહન જપ્ત

વર્લીફીચર અને ઈંગ્લીશ દારૂની બોટલના ગુન્હા વાંકાનેર: મોરબીના માઈન સુપરવાઇઝર જે.એમ.કરમુર તથા સ્ટાફ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં વાંકાનેર હાઇવે ઉપર આવેલા રફાળેશ્વર ગામ પાસેથી વાહન નંબર જીજે 36 વી 3819 ને અટકાવવામાં આવ્યુ હતુ અને તે વાહનના ચાલક…

વરમોરામાં ટ્રાવેલ ટીકીટ બુકીંગ કર્મચારીનો વિશ્વાસઘાત

રૂ. ૧૦,૪૩,૬૦૬ ની ટિકિટનો અંગત આર્થિક લાભ લઇ છેતરપીંડી આચર્યાની ફરિયાદ વાંકાનેર: ઢુવા પાસે આવેલ વરમોરા ગ્રેનીટો પ્રાઇવેટ લીમીટેડ કંપની તથા કોન્ફી સેનેટરી પ્રા.લી. કંપની તથા નેક્ષટાઇલ માબોંસીસ પ્રા.લી. કંપનીના વેપાર ધંધા સારૂ આવતા જતા તમામ કર્મચારી તથા વેપારી તથા…

મોરથરા ગામે માવતરના ઘરે ઝેરી દવા પીધી

થાન તાલુકાના મોરથરા ગામે માવતરના ઘરે એક પરણીતાએ ઝેરી દવા પીધી છે… જાણવા મળ્યા મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકાના મોરથરા ગામે ચંપાબેન શક્તિભાઈ દુધરેજીયા (21) નામની પરણીતાએ માવતરના ઘરે કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે મોરબીની મંગલમ…

વાંકાનેરમા વધુ એક સ્ટંટબાજ પકડાયો

મહિકા ગામે મોટર સાયકલ ઉપર સુતા સુતા સ્ટંટ કરેલ વાંકાનેર: હાઇવે તેમજ આંતરિક રસ્તાઓ ઉપર પોતાના તેમજ અન્યોના જીવ જોખમમાં મુકાય તેવા સ્ટંટ કરી વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં અપલોડ કરવાની ફેશન ચાલી હોય તેવી સ્થિતિમાં પોલીસ પણ હવે વીણી વીણીને…

પલાંસમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા પકડાયા

બુધવારે યાર્ડમાં રજા વાંકાનેર: તાલુકાના પલાંસ ગામે સેટાણીયા પરીવારના મઢ સામે શેરીમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં ત્રણ ઇસમો ગોળકુંડાળું વળી જુગાર રમતા પકડાયા છે… મળેલ માહિતી મુજબ પલાંસ ગામે સેટાણીયા પરીવારના મઢ સામે શેરીમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં ત્રણ ઇસમો…

ત્રણ દિવસ સુધી બાવળની ઝાડીમાં દુષ્કર્મની ફરિયાદ

વાંકાનેર રેલવે સ્ટેશન પાસેથી સગીરાનું અપહરણ કરી ભગાડી ગયો હતો વાંકાનેર શહેર ખાતે રહેતી એક સગીરાને મોરબીના શખ્સે લગ્નની લાલચ આપી પરિવારજનોની ગેરહાજરીમાં વાંકાનેર રેલ્વે સ્ટેશન પાસેથી સગીરાનું લગ્નની લાલચ આપી અપહરણ કરી ત્રણ દિવસ સુધી અલગ અલગ જગ્યાએ લઇ…

પ્રા. શિક્ષકોને સ્થાવર-જંગમ મિલકતો જાહેર કરવા આદેશ

અમદાવાદ: રાજ્યમાં આવેલી સરકારી પ્રાથમિક સ્કૂલોમાં ફરજ બજાવતા શિક્ષકો અને મુખ્ય શિક્ષકોએ હવે પોતાની તમામ સ્થાવર અને જંગમ મિલકતો સરકાર સમક્ષ જાહેર કરવી પડશે. શિક્ષણ વિભાગ હસ્તકના પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા સરકારી પ્રાથમિક શિક્ષકો અને મુખ્ય શિક્ષકોને જંગમ અને…

પ્રેમ સંબંધની જાણ કરતા યુવકને પડયો માર

વાંકાનેર: ભેરડાના એક યુવકને લાકડધાર રહેતી છોકરી સાથે પ્રેમ સંબંધ હતો, જેની સગાઈ દેરાળાના છોકરા સાથે થતા પ્રેમ સંબંધ હોવાની જાણ સગાઈ કરેલ છોકરાને કરતા પ્રેમીને માર પડયાનો બનાવ બન્યો છે…ઢુવા કારખાનામાં મજુરી કામ કરતા ભેરડાના કિશનભાઈ જાદુભાઈ સાબરીયા જાતે-કોળી…

નાગલપરના યુવાનનો ગળેફાંસો ખાઈ આપઘાત

વાંકાનેર: તાલુકાના નાગલપર ગામના પચીશ વર્ષીય યુવાને આપઘાત કરી લીધો છે. જાણવા મળ્યા મુજબ તાલુકાના નાગલપર ગામની સીમમાં સાગરભાઈ મૈયાભાઈ ગુંદારિયા ઉ.25 નામના યુવાને વાડીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા બનાવ અંગે વાકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી…

Content Copying Forbidden !!

error: Content is protected !!