કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

Category વલણ

વાંકાનેર પાલિકાના ટેન્ડર ભરવામાં ઓછો રસ

કેટલાક ટેન્ડર નવ-નવ વાર બહાર પાડવા પડે છે વાંકાનેર: અહીંની નગરપાલિકાના મંજુર થયેલા વિકાસના કામોના ટેન્ડર બહાર પાડવામાં આવે છે, પરંતુ કારણ ગમે તે હોય કોન્ટ્રાકટરો આ કામના ટેન્ડર ભરતું નથી. કેટલાક કામો માટે તો નવ-નવ વાર ટેન્ડર બહાર પડેલ…

લોકસભા ચૂંટણીમાં ભાજપના 20 નવા ઉમેદવારો ?

નેતાઓને બોર્ડની ટીમમાં ચેરમેન વાઇસ ચેરમેન પદની ભેટ આપી શકે છે આગામી લોકસભાની ચૂંટણીમાં 26 -26 બેઠકો જીતવાનો લક્ષ્‍યાંક ભારતીય જનતા પાર્ટી દ્વારા રાખવામાં આવ્યો છે. આ ચૂંટણી પૂર્વે ગુજરાતના નેતાઓને બોર્ડની ટીમમાં ચેરમેન વાઇસ ચેરમેન પદની ભેટ આપી શકે…

ખોળમાં કેમિકલ ભેળસેળીયા સામે કાર્યવાહી કરાશે

અખાદ્ય પદાર્થોની ભેળસેળ કરનાર સામે કડક પગલા: રાઘવજી પટેલ આવા કૃત્ય કરનારા વેપારીઓ અને ઓઇલ મિલોમાં દરોડા પાડી ફોજદારી સુધીની કાર્યવાહી કરવાની પશુપાલન મંત્રીની ખાતરી મોરબી : રાજ્યમાં પશુઓના ખાણદાણ ખાસ કરીને કપાસિયાના ખોળમાં વેપારીઓ, ઓઈલ મિલો તેમજ ઉત્પાદકો દ્વારા…

ધનતેરસે સોનાને બદલે પિત્તળ તો નથી ખરીદતાને?

ખરાઈ કઈ રીતે કરશો? ચાંદીના સિક્કા ખરીદવામાં પણ સાવધાની જરુરી દિવાળી અને ધનતેરસ પર સોના-ચાંદીના દાગીનાનું મોટા પ્રમાણમાં વેચાણ થાય છે. લોકો માત્ર પોતાના માટે સોના અને ચાંદીના સિક્કા જ નથી ખરીદતા પરંતુ ભેટ તરીકે પણ ખરીદે છે. આનો ફાયદો…

મા. યાર્ડ વાંકાનેર બજારભાવ 23-09-2023

વાંકાનેર ડો.એ.કે.પીરઝાદા માર્કેટ યાર્ડમાં આજના દૈનિક બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા. યાર્ડમાં આજની આવક કૌંસમાં આપેલ છે, જે કવીન્ટલમાં છે. ઘઉં 470 થી 537 (200) ઘઉં ટુકડા 475 થી 525 (250) મગફળી 911 થી 1422 (100) એરંડા 1170 થી…

વિદેશથી આવતા કોલ ઉપાડતા ખાતું ખાલી

આ નંબરો પરથી ક્યારેય કોલ ઉપાડશો નહીં, છેતરપિંડી અંગે સાયબર નિષ્ણાતની સલાહ ન તો કોઈ લિંક પર ક્લિક કર્યું કે ન તો ફોન પર કોઈને કોઈ સીક્રેટ OTP કે કોડ કહ્યું, તેમ છતાં ખાતામાંથી પૈસા કપાયા હાલમાં જ યુપીના અલીગઢમાં…

ICICI બેંક (ઢુવા)ના આસી. મેનેજરને હાર્ટ એટેક

નવાપરામાં યુવતીનો ગળેફાંસો ખાઈ આપઘાત મોરબીના રવાપર રોડ ઉપર આવેલ આઈસીઆઈસીઆઈ બેંકમાં કામ સબબ આવેલા ઢુવા બ્રાન્ચના આસિસ્ટન્ટ મેનેજરને ત્યાં હાર્ટ એટેક આવ્યો હતો જેથી કરીને તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા જો કે, સારવાર દરમિયાન તેનું…

યાર્ડના પ્રમુખ/ ઉપપ્રમુખની કાલે ચૂંટણી

સસ્પેન્સ યથાવત આગાહી કરવી જોખમથી ભરપૂર વાંકાનેર માર્કેટિંગ યાર્ડના પ્રમુખ/ ઉપપ્રમુખની કાલે ચૂંટણી છે. આવતી કાલે બાર વાગ્યા પછી ચૂંટણી અધિકારીની રૂબરૂ ઉમેદવારો ફોર્મ ભરશે, મતદાન થશે અને પછી પરિણાંમ પણ કાલે જ જાહેર થઇ જશે. ખેડૂત મત વિભાગના 10,…

સગાઇના નામે રોકડ-દાગીનાની છેતરપિંડી આચરી

નમૂનાના માટે લઇ ગયેલા સોનાના દાગીના પાછા ન આપ્યા વાંકાનેર, પીપરડી અને નવી કલાવડી ગામના જોડાયેલા તાર વાંકાનેરના પીપરડી ગામે પોતાની ભાણેજની સગાઈ કરાવી રોકડા રૂપિયા અને દાગીના બનાવવા માટે નમુનાની જરૂર હોય તેમ કહીને સોનાના દાગીના લઈ જઈ ઇસમે…

સહારા રિફંડ પોર્ટલ પર 7 લાખ રજીસ્ટ્રેશન

નવી દિલ્હી: સહારા જૂથની ચાર સહકારી મંડળીઓમાં જમા પોતાના પૈસા પરત મેળવવા માટે શરૂ કરાયેલા પોર્ટલ પર અત્યાર સુધીમાં 7 લાખ રોકાણકારોએ નોંધણી કરાવી છે. આ માહિતી આપતાં સૂત્રોએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં કુલ 150 કરોડ રૂપિયાના દાવા મળ્યા…

Content Copying Forbidden !!

error: Content is protected !!