કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

Category વલણ

ઘરધણી સિંગાપુર ગયા: ઘરે ચોરી થઇ

જીનપરામાં તસ્કરોએ એક જ વિસ્તારમાં ત્રાટકી સાત બંધ મકાનોના તાળાં તોડયા વાંકાનેર: શહેરના ભરચકક વિસ્તાર મનાતા જીનપરામાં ભાટિયા શેરી અને બ્રાહ્મણ શેરીને પણ તસ્કરોએ નિશાન બનાવી એક રાતમાં એકી સાથે સાત મકાનોના તાળા તોડતા રહેવાસીઓ પોલીસ મથકે પહોંચ્યા હતા. પોલીસે…

જીનપરામાં એક સાથે 7 મકાનો તસ્કરોના નિશાને

વાંકાનેર: અહીં જીનપરા વિસ્તારમાં તસ્કરોએ એક સાથે 7 જેટલા મકાનના તાળાં તોડ્યા છે અને ઘરમાંથી નાના મોટી ચોરી કરવામાં આવેલ છે. જે અંગેની સ્થાનિક લોકોએ વાંકાનેર સીટી પોલીસને જાણ કરતાં પોલીસ સ્થળ ઉપર દોડી ગયેલ હતી અને આરોપી સુધી પહોચવા…

નવાપરામાં જુગાર રમતા એક મહિલા સાથે ચાર પકડાયા

વાંકાનેર: નવાપરા મિલ પ્લોટમાં જુગાર રમતા એક મહિલા સાથે ચાર આરોપીને પોલીસ ખાતાએ પકડેલ છે… જાણવા મળ્યા મુજબ ખડીપરા રામાપીરના મંદિર પાસે ગેરકાયદેસર રીતે જાહેરમાં ગંજીપતાના પાના વતી પૈસાની લેતી દેતી કરી તીન પતીનો હારજીતનો જુગાર રમી રમતા રોકડા રૂ.…

જાહેરનામાના ભંગ કરતા કારખાનેદાર દંડાયા

વિદેશી દારૂ સાથે પકડાયા વાંકાનેર: તાલુકાના ભાયાતી જાંબુડિયા રોડ પર આવેલ ઇન્ફાનિટી સિરામિકમાં પોલીસ ખાતાએ ચેક કરતા મોરબી સીરામીક સીટી શકતીચેમ્બર પાછળ રહેતા અજયભાઈ અંનતભાઈ ગોસ્વામી (ઉ.52) વાળા સામે જીલ્લા મેજી.શ્રી મોરબીના જાહેરનામા ક્રમાંક- જા.નં. જે -૨૭૧૧/૨૦૨૪ તા. ૩૦/૧૧/૨૦૨૪ થી…

વઘાસીયા જીઆઈડીસીમાં જાહેરનામાના ભંગની કાર્યવાહી

કારખાનેદાર અને ગોડાઉનના માલિક દંડાયા વાંકાનેર: વઘાસીયા જી.આઈ.ડી.સીમાં ભાડે આપેલ એક ગોડાઉન માલિક તથા મૂળ લુણસરના વતનીના કારખાનાના માલિક સામે કામે રાખેલ મજૂરોની માહિતી નહીં રાખવા સબબ પોલીસ ફરિયાદ થઇ છે….. પ્રથમ ફરિયાદ વઘાસીયા જી.આઈ.ડી.સી વ્હાઇટ હાઉસ સામે મહાદેવ ઇન્ડસ્ટ્રીઝ…

કોઠારીયા ગામની વાડીમાંથી વિદેશી દારૂ મળ્યો

વાંકાનેર: તાલુકા પોલીસે કોઠારીયા ગામની સીમમાં વાડીમાં દરોડો પાડી એક ઇસમને 48 બોટલ વિદેશી દારૂ તથા 40 નંગ બિયરના ટીન સાથે રંગે હાથ ઝડપી પાડી વિદેશી દારૂનો જથ્થો આપી જનાર અન્ય એક સહિત બંને આરોપીઓ વિરૂદ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ગુનો…

રાજાવડલા ગામે ઝેરી દવા પી લેતા મોત

વાંકાનેર : વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામે એક શખ્સે ઝેરી દવા પી લેતા મોત થયાનો બનાવ બનેલ છે…. જાણવા મળ્યા મુજબ રાજાવડલા ગામે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા દેવજીભાઈ કાળુભાઈ દેત્રોજાનું મૃત્યુ નીપજ્યું હતુ.બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે…

કપાસના ભાવમાં ભવિષ્યમાં વધારાની શક્યતા નથી

છેલ્લા કેટલાક અઠવાડિયાથી કપાસના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આ ઘટાડો માત્ર ભારત પૂરતો સીમિત નથી તેની અસર વૈશ્વિક બજારોમાં પણ જોવા મળી રહી છે. અમેરિકામાં કપાસના ભાવ પ્રતિ પાઉન્ડ $69.50 થી નીચે આવી ગયા છે. આ લેખમાં…

કોટડા નાયાણીના 21વર્ષના યુવાને ગળેફાંસો ખાધો

વાંકાનેર : તાલુકાના કોટડા નાયાણી ગામે રહેતા એક યુવાને ગળેફાંસો ખાઈ લીધો છે…. જાણવા મળ્યા મુજબ તાલુકાના કોટડા નાયાણી ગામે રહેતા નરવા પંકજભાઈ (ઉ.21) નામના યુવાને ગળેફાંસો ખાઈ લેતા સારવાર માટે વાંકાનેર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ ઉપરના તબીબે યુવાનને…

બાઉન્ડરી પાસેથી ઈંગ્લીશ દારૂની બોટલો સાથે પકડાયો

વાંકાનેર: બાઉન્ડરી ઓવરબ્રિજ નીચે ઉભેલા એક માણસ પાસેથી ઈંગ્લીશ દારૂની બોટલો મળી આવતા પોલીસ ખાતાએ કાયદેસર કાર્યવાહી કરેલ છે… સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના નાની મોલડી ગામના રહીશ મહીપતભાઈ માણસીભાઈ ખાચર જાતે કાઠી દરબાર સામે ગેરકાયદેસર પાસ પરમીટ કે આધાર વગર…

Content Copying Forbidden !!

error: Content is protected !!