કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

Category વલણ

મહિલાએ ફીનાઇલ પી લેતા સારવારમાં

કેરાળામાં ચાર જુગાર રમતા પકડાયા વાંકાનેર: નજીક આવેલ સોમાણી સિરામિકના લેબર કવાર્ટરમાં રહેતા અને કામ કરતા કોમલબેન લક્ષ્મણભાઈ (ઉ.વ.24) એ કોઇ કારણોસર ફીનાઇલ પી લેતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા છે…. કેરાળામાં ચાર જુગાર રમતા પકડાયા…

જાણો રેલવે ટિકિટ અંગેના અગત્યના નિયમો

* ભારતીય રેલવે વિશ્વની ચોથી સૌથી મોટી રેલવે વ્યવસ્થા છે. ભારતીય રેલવેમાં દરરોજ 2.5 કરોડથી વધુ લોકો મુસાફરી કરે છે. ભારતમાં દરરોજ લગભગ 23 હજાર ટ્રેનો દોડે છે. લગભગ સાડા તેર હજાર ટ્રેનો પેસેન્જર ટ્રેન છે. જે લગભગ સાડા સાત…

ખનીજ બાબતે દલડીનો ટ્રક ડ્રાઈવર પોલીસ હવાલે

મિલ પ્લોટનો શખ્સ વર્લીફીચરના આકડા લખતા પકડાયો વાંકાનેર: તાલુકાના દલડી ગામના એક શખ્સ પાસેથી ટ્રક તથા ખનીજ મળી 40 લાખનો મુદ્દામાલ જપ્ત કરવાના અહેવાલ મળી રહ્યા છે… મીડિયા અહેવાલો મુજબ મોરબીના મામલતદાર નિખિલ મહેતા તથા સ્ટાફ દ્વારા ટ્રક નંબર જીજે…

મેસરિયામાંથી ઇંગ્લીશ દારૂના ચપલા પકડાયા

વાંકાનેર: તાલુકાના મેસરીયા ગામનો એક શખ્સ ગામના ધાવડી માતાજીના મંદિરવાળી શેરીમાંથી ઇંગ્લીશ દારૂના ચપલા સાથે પકડાયો છે… જાણવા મળ્યા મુજબ મેસરીયાનો જયરાજભાઇ પ્રતાપભાઇ ધાધલ (ઉ.વ.19) ગેરકાયદેસર પાસ પરમીટ કે આધાર વગર અલગ અલગ બ્રાન્ડના ભારતીય પરપ્રાંત બનાવટના, ૧૮૦ML નાફોર સેલ…

તાલુકામાં ચોરી જ ચોરી: જોધપર ઘેટાં-બકરા ચોરાયા

પોલીસ તંત્રે જાગૃત થવાની જરૂર વાંકાનેર તાલુકાના જોધપર ગામે રહેતા અબ્દુલહમીદ અલાવદીભાઈ શેરસીયાની વાડીમાંથી અજાણ્યા તસ્કરો 4 ઘેટા અને 4 બકરા મળી 08 નંગ ઘેટા-બકરા ચોરી કરી જતા વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદીની અરજીના આધારે તપાસ શરૂ કરી છે. અગાઉ ચંદ્રપુર…

પંચાસર ગામના ખેડૂતની 3 લાખની ડુંગળી ચોરાઈ

વાંકાનેર: તાલુકાના પંચાસર ગામના કુકડા કેન્દ્રમાં રાખેલ ડુંગળી આશરે કુલ-૪૦૦ મણ કી.રૂ.૩,૦૦,૦૦૦/- ની ચોરીની ફરિયાદ થઇ છે… જાણવા મળ્યા મુજબ પંચાસર સહકારી મંડળીની બાજુમા રહેતા ઈમરાનભાઈ રસુલભાઈ સાજીભાઈ ભોરણીયા (ઉ.વ.૩૫) ફરીયાદ લખાવેલ છે કે તેઓએ સતીયાવાડી ગામથી ઓળખાતી સીમમા વાડીમા…

હઝરત મોમીનશાહ બાવાનો ઉર્ષ મુબારક ઉજવાયો

વાંકાનેર શહેર નજીક આવેલ તાલુકાના ચંદ્રપુર ગામ ખાતે રવિવારે મોમીન સમાજની આસ્થાના પ્રતિક સમા મહાન સુફી સંત અને મોમીન કોમના રાહબર એવા હઝરત પીર સૈયદ મોમીનશાહ બાવાનો ઉર્ષ મુબારકની પરંપરાગત રીતે આસ્થાભેર ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જેમાં હજારો અનુયાયીઓની…

રસીકગઢ: ચાર લાખના ઘેટા- બકરા ચોરાયા !

ઘેટા બકરાના ફાર્મમાં ઘટેલી ઘટના વાંકાનેર: ગત રાત્રે એટલે કે આજે વહેલી સવારે વાંકાનેર તાલુકાના રસિકગઢ ગામની સીમમાં ખેડૂતે બનાવેલ ઘેટા બકરાના ફાર્મમાંથી નાના-મોટા 31 ઘેટા બકરાની ચોરી થયેલ છે, જેમની આશરે કિંમત રૂપિયા ચારથી સાડાચાર લાખની થાય છે… મળેલી…

વર્લીફીચરના આંકડા લખતા અને છરી સાથે ઝડપાયા

વાંકાનેર નવાપરા સંધી સોસાયટીમાં રહેતા અસરફભાઈ દાઉદભાઈ પીપરવાડીયા જાહેર ખુલ્લી જગ્યામા નસીબ આધારીત વર્લીફીચરના આંકડા લખી હારજીતનો જુગાર રમી-રમાડતા વર્લી સાહીત્ય આકડા લખેલ કાગળ તથા બોલપેન તથા રોકડા રૂગ.૩૫૦/-ના મુદ્દામાલ સાથે અરુણોદય સોસાયટીના નાકા પાસેથી મળી આવતા ગુન્હો જુગાર ધારા…

હાર્ટએટેકથી મુસ્લિમ યુવાનનું ઇદેમિલાદના અવસાન

મહાનદીમાં યુવાન ડૂબી ગયા બાદ રર કલાકે લાશ મળી વાંકાનેર: વાંકાનેર ગ્રીનચોક ખાતે વેપાર કરતા મર્હુમ રહીમભાઇના ત્રીજા નંબરના પુત્ર અને યુવાનવયના સલમાનભાઇ રહીમભાઇ દરબારનું અચાનક હાર્ટએટેક આવતા આજરોજ સોમવારે નિધન થયું છે. હજુ અપરિણીત યુવાન વય ધરાવતા સલમાનભાઇનું અચાનક…

Content Copying Forbidden !!

error: Content is protected !!