મોટા ભોજપરા અને ઢુવામાં 13 જુગારી પકડાયા
સાત લાખ એંસી હજાર જેટલી રોકડ કબ્જે વાંકાનેર: તાલુકાના મોટા ભોજપરા અને ઢુવામાં પોલીસ ખાતાએ દરોડા પડી કુલ તેર માણસોને પકડયા છે.જાણવા મળ્યા મુજબ પહેલા દરોડામાં મોટા ભોજપરા ગામના ચોરા પાસે જાહેરમા સ્ટ્રીટ લાઇટના અજવાળે ગેરકાયદેસર જુગાર રમતા (1) ઉમેશભાઈ…