મેસરીયા નજીકથી રેતીચોરી કરતા ત્રણ ટ્રક ઝડપ્યા
ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા ખનીજ ચોરી મામલે 7.50 લાખનો દંડ રાજકોટ ખાણખનીજ વિભાગની ફ્લાઈંગ સ્ક્વોડે મોરબી જિલ્લામાં સપાટો બોલાવી સ્થાનિક ખાણખનીજ વિભાગને ઊંઘતો રાખી વાંકાનેર તાલુકાના મેસરીયા નજીકથી સિલિકા ભરેલા ત્રણ ટ્રક ઝડપી લઈ ખનીજ ચોરી મામલે દંડનીય કાર્યવાહી કરી હતી.…