કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

Category Uncategorized

પંચાસિયા પાસેથી દારૂના ગુનામાં આરોપી ઝડપાયો

વાંકીયાથી જડેશ્વર જતા કાચા રસ્તા ઉપર રેડ કરવામાં આવી હતી સાત દિવસના રિમાન્ડ મંજૂર વાંકાનેર: તાલુકા પોલીસે બાતમીના આધારે ગત ઓગસ્ટ મહિનામાં પંચાસીયા ગામની સીમમાં રેડ કરી હતી. ત્યારે દારૂનું કટીંગ થાય તે પહેલા જ ટ્રક પકડવામાં આવેલ હતો ત્યારે…

ડેપ્યુટી ડીડીઓ અને નાયબ ચૂંટણી અધિકારીની બદલી

વાંકાનેર સિટી પીઆઇ સહિત મોરબી જિલ્લાના 7 પીઆઇની બદલી મોરબી : ગુજરાત સરકારના સામાન્ય વહીવટી વિભાગે વધુ એક બઢતી-બદલીનો ઘાણવો કાઢ્યો છે જે અન્વયે 31 જીએએસ અધિકારીઓની બદલી કરી ત્રણ અધિકારીઓને પ્રમોશન આપ્યા છે. આ બદલી હુકમ અન્વયે મોરબીના ડેપ્યુટી…

ગાયે બે માથાવાળા બચ્ચાને જન્મ આપ્યો

વાંકાનેર: ગઈ રાત્રીની ગાયને પ્રસૂતિ પીડા ઉપડેલ બાદમાં 1962 ની ટીમને સવારે કોલ કરેલ જે આવીને ચેક કર્યું તો ગાયને પેટમાં બે માથા વાળું બચ્ચું હોય તેને સીઝીરિયન કરીને કાઢ્યું અને ગાય નો જીવ બચાવ્યો હતો… વાંકાનેરના માટેલ ગામ નીચે…

ભલગામ પાસે 6 ડમ્પર પકડી પાડતું ખાણ-ખનીજ વિભાગ

વાંકાનેર: ભલગામ પાસે ખાણ અને ખનીજ વિભાગે દરોડો પાડી 6 ડમ્પર પકડી પાડ્યા છે. ખાણ ખનીજ વિભાગ દ્વારા અંદાજે રૂ.2 કરોડનો મુદ્દામાલ કબ્જે કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે… મોરબી જિલ્લા ભુસ્તરશાસ્ત્રી જે.એસ. વાઢેરની આકસ્મિક તપાસ(રેડ) કરવા અંગેની…

આરએસએસ દ્વારા ત્રીવિધ કાર્યક્રમ યોજાયા

ઢુવા ગામે શ્રમિકનો ગળાફાંસો વાંકાનેર: તાજેતરમાં વાંકાનેર શહેરમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા ત્રિવિધ કાર્યક્રમ યોજાયા જેમાં ઉત્તરપ્રદેશમાં યોજાનર કુંભમેળાના અનુસંધાને 20 થી 22 ડિસેમ્બર સુધી એક સ્ટીલની થાળી અને થેલા માટે કાર્યક્રમ યોજાયો જે દરમિયાન વાંકાનેરમાં ત્રણ દિવસમાં 1100…

વાંકાનેર કોંગ્રેસે ગિયર બદલવાની જરૂર છે

વાંકાનેર: સારી વાત છે કે સ્થાનિક કોંગ્રેસી આગેવાનો રજૂઆતો કરે છે, પત્રો દ્વારા કે સમૂહમાં આવેદનો આપીને. પછી તે પીજીવીસીએલના પ્રશ્નો હોય, તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ હોય, પયગંબર સાહેબની બેઅદબીનો સવાલ હોય કે પછી રસ્તા રીપેરીંગની બાબત હોય. જોવામાં…

મોમીન સમાજના લગ્ન રિવાજમાં 2 મુદ્દાની ચર્ચા

દીકરાના લગન એક જ દિવસે રાખવા અને નીકાહ પછી દુલ્લહાને પહ ભરાવવાનુ બંધ કરવુ વાંકાનેર તાલુકાના મોમીન સમાજના લગ્નમાં ચાલતા રિવાજમાં 2 મુદ્દાની ચર્ચા કરવાની છે 1 દીકરાના લગન એક જ દિવસના રાખવાના 2 નીકાહ પછી દુલ્લહાને પહ ભરાવવા નુ…

વાંકાનેર બાર એસોસિયેશનના નવા હોદેદારો

વાંકાનેર: સમગ્ર ગુજરાતમાં ડિસેમ્બર મહિનામાં બાર એસોસિયેશનની ચુંટણીઓ યોજાતી હોય છે, જે અનુસંધાને ગઇકાલે વાંકાનેર બાર એસોસિયેશનની ચુંટણી પ્રક્રિયા પુર્ણ થતા નવી બોડીમાં હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે, જેમાં બાર એસોસિયેશનના પ્રમુખ તરીકે સુનિલભાઈ મેહતા, ઉપપ્રમુખ તરીકે ધર્મેશભાઈ પરમાર, સેક્રેટરી…

હવે વધારાની ડીગ્રી લખનાર ડોક્ટરોએ એક્યુ સર્ટિ લેવું પડશે

નવી દિલ્હી: દેશના કેટલાક ડોક્ટરો કોઈ એક ખાસ રોગ બાબતની નિપૂણતા મેળવવા એ વિષયની વધારાની ડીગ્રી લેતા હોય છે. આ ડીગ્રી તેઓ પોતાના લેટરહેડ કે બોર્ડ પર પણ લખતા હોય છે. કેટલાક લેભાગુ ડોક્ટરો જાતભાતની ડીગ્રી લખતા હોય છે, પરંતુ…

IRLA સ્કીમ હેઠળ ૩૧ જાન્યુ. સુધીમાં પેન્શનરોએ માહિતી આપવી

મોરબી: જિલ્લા તિજોરી કચેરી ખાતેથી IRLA સ્કીમ હેઠળ રાજ્ય સરકારનું પેન્શન મેળવતા તમામ પેન્શનરો માટે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. જેમની પેન્શનની વાર્ષિક આવક રૂ.૭.૫૦,૦૦૦ થી વધુ હોય અને ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫ માં આવકવેરને પાત્ર થતી હોય તેવા તમામ…

Content Copying Forbidden !!

error: Content is protected !!