હડમતીયાના તલાટીની બદલી: દલડી મુકાયા
સ્વચ્છતાની કામગીરીમાં બેદરકારી દાખવી હતી: ખુલાસો પુછાયો વાંકાનેર: સ્વચ્છતા મુદ્દે ડીડીઓ આકરા પાણીએ છે. ટંકારાના હડમતીયા ગામે સ્વચ્છતામાં બેદરકારી દાખવનાર તેમજ અન્ય ધીમી કામગીરી કરનાર તલાટી કમ મંત્રીની તાકીદે બદલી કરી નાખવામાં આવી છે…તાજેતરમાં યોજાયેલ “સ્વચ્છતા હી સેવા” સપ્તાહ અંતર્ગત…