કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

ઢુવા -માટેલ રોડ પરથી ઈંગ્લીશ પકડાયો

જામસરના મુકેશનું નામ ખુલ્યું

વાંકાનેર: માટેલ સીમ ઢુવા -માટેલ રોડ અમરધામ પાસેથી એક ભરવાડ શખ્સને ઈંગ્લીશ દારૂ સાથે પોલીસ ખાતાએ ઝડપ્યો છે…

વાંકાનેર: માટેલ સીમ ઢુવા -માટેલ રોડ અમરધામ પાસે નવા ઢુવાના નાનજીભાઈ ઉર્ફે નાનુભાઈ મૈયાભાઈ ગમારા જાતે ભરવાડ (ઉ.વ.૩૩)

ઈગ્લીશ દારૂની ગ્રીન લેબલ એક્સપોર્ટ સ્પેશ્યલ ધ રીચ બ્લેન્ડ વ્હીસ્કી ૭૫૦ એમ એલ ફોર સેલ ઈન રાજસ્થાન ઓન્લી લખેલ બે બોટલો

સાથે વાંકાનેર તાલુકા પો.સ્ટે.ના અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ હરીશચન્દ્રસિંહ અજમલસિંહ ઝાલા, એ.એસ.આઈ. ચમનભાઈ ચાવડા તથા

પો.કોન્સ. વીજયભાઈ ડાંગરે પકડ્યો છે અને પ્રોહી. એક્ટ કલમ ૬૫ એ, ૧૧૬ બી ૮૧ મુજબ ગુન્હો નોંધી રૂપિયા 680 ના મુદ્દામાલ સાથે

પકડેલ છે. પૂછપરછમાં આ બોટલો જામસરના મુકેશ મનસુખભાઇ દંતેસરીયા આપી ગયાનું જાણવતા તેમને પણ આરોપી બનાવેલ છે આગળની કાર્યવાહી શરુ કરેલ છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!