કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

ગરબી સ્થળોએ જિલ્લા પોલીસ વડાનું નિરીક્ષણ

ભાટિયા સોસાયટી, ગઢની રાંગ, જીનપરા, દરબારગઢ ખાતે મુલાકાત લીધી

વાંકાનેર: નવરાત્રી પર્વ નિમિતે તમામ ગરબીઓમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે સાથે જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ નિરીક્ષણ કરે છે જેમાં જીલ્લા પોલીસવડાએ શહેર અને તાલુકામાં ગરબીઓનું નિરીક્ષણ કર્યું હતું..

જીલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠીએ ભાટિયા સોસાયટી ખાતે નર્મદેશ્વર મહાદેવ મિત્ર મંડળ ગરબી મંડળ તેમજ શહેરની ગઢની રાંગ ખાતે બહુચર ગરબી મંડળ, જીનપરાની જીનપરા ગરબી મંડળ તેમજ દરબારગઢ ખાતે ક્રિષ્ના ગરબી મંડળની મુલાકાત લીધી હતી. આ તકે DYSP સમીર સારડા, SOG PI મયંક પંડ્યા તથા વાંકાનેર PI એચ.વી. ઘેલા તેમજ સ્ટાફ સાથે જોડાયો હતો…

Content Copying Forbidden !!

error: Content is protected !!