કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

વાંકાનેર તાલુકામાં જિલ્લા પંચાયતની એક સીટ વધી

વાંકાનેર તાલુકામાં જિલ્લા પંચાયતની એક સીટ વધી

છ સીટમાંથી સાત થઇ

લુણસર, પંચાસીયા અને તિથવા બિનઅનામત

મોરબી જિલ્લા પંચાયતની કુલ 24 સીટો માટે અગાઉ સીમાંકન જાહેર કરવામાં આવેલ હતું, જેમાં મોરબી મહાનગરપાલિકા અને ટંકારા નગરપાલિકાની રચના સાથે જિલ્લા પંચાયતની સીટોના સીમાંકનમાં મોટો ફેરફાર થતાં વાંકાનેર વિસ્તારમાં જિલ્લા પંચાયતની સીટોની સંખ્યામાં એક સીટનો વધારો કરી નવી સાત સીટોનું સીમાંકન જાહેર કરવામાં આવ્યું છે….


વાંકાનેર તાલુકાની જીલ્લા પંચાયતની સાત સિટો

૧). ચંદ્રપુર (સામાન્ય સ્ત્રી)માં તાલુકા પંચાયત બેઠક : ચંદ્રપુર, ગારીયા, રાજાવડલા, સિંધાવદર સીટનો સમાવેશ કરવામાં આવ્યો છે
૨). ઢુવા (સા.શૈ. પછાતવર્ગ સ્ત્રી) માં ચિત્રાખડા, ઢુવા, જેતપરડા, માટેલસીટનો સમાવેશ કરવામાં આવ્યો છે
૩). કોઠી (સામાન્ય સ્ત્રી)માં કણકોટ, કોઠી, ખખાણાસીટનો સમાવેશ કરવામાં આવ્યો છે


૪). લુણસર (બિનઅનામત સામાન્ય)માં ગાંગીયાવદર, લુણસર, સરધારકાસીટનો સમાવેશ કરવામાં આવ્યો છે
૫). મહિકા (સામાન્ય સ્ત્રી)માં મહિકા, મેસરીયા, રાતડીયાસીટનો સમાવેશ કરવામાં આવ્યો છે
૬). પંચાસીયા (બિનઅનામત સામાન્ય)માં હશનપર, પંચાસર, પંચાસીયાસીટનો સમાવેશ કરવામાં આવ્યો છે
૭). તિથવા (બિનઅનામત સામાન્ય)માં અરણીટીંબા, પીપળીયા રાજ, રાર્તીદેવરી, તિથવાસીટનો સમાવેશ કરવામાં આવ્યો છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!