બેસણું તા.૧૨-૦૬-૨૦૨૫, ગુરૂવારના
સ્વ.મંછાબા અજીતસિંહ જાડેજા
સ્વ. તા.૧૦-૦૬-૨૦૨૫, સંવત ૨૦૮૧ જેઠસુદ – પૂનમ ને મંગળવાર
દિલગીરી સાથ જણાવવાનું કે તા.૧૦-૦૬-૨૦૨૫, મંગળવાર ના રોજ અમારા નાનાભાઇશ્રી અજીતસિંહ ચંદુભા જાડેજાના ધર્મ પત્ની સ્વ. મંછાબા અજીતસિંહ જાડેજા રામચરણ પામેલ છે.
પરિવાર જેમનું મંદિર હતુ, સ્નેહી જેની શકિત હતી પરિશ્રમ જેનુ કતર્વય હતું પરમાર્થે જેતી ભકિત હતી ધર્મ કદી ભુલ્યા નહીં, વ્યવહાર કદી ચુકયા નહી એવા આપ પરિવાર માટે પ્રેમભરી સુવાસની યાદોમાં સદાય રહેશો.
મુળ ગામ :- ચાંચાવદરડા હાલ, વાંકાનેર
બેસણું
તા.૧૨-૦૬-૨૦૨૫, ગુરૂવાર – સમય :- ૪ થી ૬ સાંજે અમારા નિવાસ સ્થાને – દિગ્વીજયનગર, પેડક વાંકાનેર ઉત્તરક્રિયા :- તા.૨૦-૦૬-૨૦૨૫, શુક્રવાર
લિ.
જાડેજા રણજીતસિંહ ચંદુભા જાડેજા
અજીતસિંહ ચંદુભા જાડેજા
પ્રતાપસિંહ ચંદુભા જાડેજા
બલભદ્રસિંહ રણજીતસિંહ જાડેજા
વિજયસિંહ અજીતસિંહ જાડેજા
રવિરાજસિંહ અજીતસિંહ જાડેજા
બ્રિજરાજસિંહ અજીતસિંહ જાડેજા
છત્રપાલસિંહ રણજીતસિંહ જાડેજા
ધર્મદિપસિંહ પ્રતાપસિંહ જાડેજા
