કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

માટેલિયા ધરામાં ડૂબી જતાં આધેડનું મૃત્યુ

વાંકાનેર: તાલુકાના માટેલ ખોડિયાર માતાજીના મંદિર સામે આવેલ માટેલિયા ધરામાં ડૂબી જતા એક આધેડના મૃત્યુનો બનાવ બન્યો છે.

ગેલેક્સી હોસ્પિટલમાં જનરલ ફિજીશીયન ડો. વિનીત રાજપૂતની સેવાનો પ્રારંભ

જાણવા મળ્યા મુજબ રાજકોટના કુવાડવા રોડ ઉપર હરીદર્શન સોસાયટીમાં રહેતા બીપીનભાઇ કરમશીભાઇ પીપળીયા, ઉ.55 નામના આધેડ ગઈકાલે વાંકાનેર તાલુકાના માટેલ ખોડિયાર માતાજીના મંદિર સામે આવેલ માટેલિયા ધરામાં ડૂબી વાંકાનેર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ ઉપરના તબીબે મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ દાખલ કરી તપાસ શરૂ કરી છે.

કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો

 

Content Copying Forbidden !!

error: Content is protected !!