કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

લાંચ કેસમાં કુવાડવાના તત્કાલીન સરપંચ નિર્દોષ

વાંકાનેરની વિવિઘ સીટી સરવે નંબરવાળી મિલકત અંગે પાર્ટીશનનો દાવો નામંજૂર

રાવળા હકકની જમીન મામલે ઠરાવ કરી આપવા લાંચ માંગ્યાનો ચનાભાઇ રામાણી પર આરોપ હતો રાજકોટ: કુવાડવા ગામના તત્કાલીન સરપંચ સામે 5,000ની લાંચ સ્વીકારતા પકડાય ગયેલના ગુનામાં સરપંચને નિર્દોષ ઠરાવી છોડી મુકવા રાજકોટની એ.સી.બી. સ્પેશ્યલ કોર્ટે હુકમ કર્યો છે. કેસની મળેલ…

રાતીદેવળી-પંચાસર બાયપાસ ખુલ્લો મૂકાયો

પૂરા સોળ મહિના બંધ રહ્યો વાંકાનેર: આજે રાતીદેવળી-પંચાસર બાયપાસ રોડ પર મચ્છુ નદી પર આવેલનું રીપેરીંગ કામ થઈ જતા તા: 26/7/2026 ના તૂટેલા  આ પુલને વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણીનાં વરદ્ હસ્તે પુનઃ ખુલ્લો મુક્યો છે. એ સમયે મોં મીઠા કરવામાં…

કારખાનામાં રાખેલ બાર લાખનું લોડર ચોરાયું !!

ચંદ્રપુર હાઇવે પરના કારખાનાના ગ્રાઉન્ડમાં પાર્ક કરેલ વાંકાનેર: પાંચ દિવસ અગાઉ ચંદ્રપુર હાઇવે પરના એશીયન સીરામીક ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનાના ગ્રાઉન્ડમાં રાત્રે પાર્ક કરેલું લોડર બીજે દિવસે સવારે જોવામાં નહીં આવતા કોઈ અજાણ્યા ઈસમો ચોરી કરી ગયાની ફરિયાદ થઇ છે, લોડર…

જી.એસ.ટી.સ્લેબ ઘટાડો : સીરેમીક એસોશીએશન

દિલ્હી ખાતે યોગ્ય રજૂઆત કરવા ખાત્રી સાંસદ કેસરીદેવસિંહજી તથા મોહનભાઈ કુંડારીયાના અધ્યક્ષ સ્થાને મીટીંગ યોજાઈ વાંકાનેર: શ્રી વાંકાનેર સિરામીક રીફેકટરી તેમજ ટ્રેડર્સ મિનરલ્સ ગ્રાઈન્ડીંગ યુનિટ વગેરેની મીટીંગ મોરબી સીયાજી હોટલમાં કેસરીદેવસિંહજી ઝાલાનું સન્માન કાર્યક્રમ રાખવામાં આવેલ, તેમાં સિરામીક ઉદ્યોગના યુવાનો…

જેતપરડા કંપનીમાં દાઝેલ શ્રમિકનું સારવારમાં મોત

ઢુવા ઓવરબ્રિજ નજીકથી યુવકની લાશ મળતા ખળભળાટ

ભીમગુડાના મહિલાને અકસ્માતમાં ઇજા વાંકાનેર: તાલુકાના જેતપરડા સીમમાં આવેલ એશિયાટિક કેમિકલ કંપનીમાં રહી કામ કરતા કામ કરતી વેળાએ દાઝી ગયેલા 25 વર્ષીય શ્રમિકે સારવારમાં દમ તોડી દીધો છે. જેતપરડાની એશિયાટિક કેમિકલ કંપનીમાં ભઠ્ઠીનું ઢાંકણું ખુલી જતા ગરમ પાણી ઉડતા બે…

ભૂતકોટડા પાસે કાર હડફેટે બાઈક ચાલકને ઇજા

છકડો રીક્ષા પલટતા નવા ઢુવાનાં આધેડનું મોત

ટંકારા: તાલુકાના ગજડી ગામે રહેતા આધેડ પોતાનું બાઈક લઈને મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર ભૂતકોટડા ગામના પાટીયા પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ડિવાઇડરની કટ તરફ બાઈકને વાળવા જતા કાર ચાલકે તેઓના બાઈકને હડફેટે લીધું હતું અને આ બનાવમાં આધેડને…

2002 ની મતદાર યાદીમાં નામ કેમ શોધવું?

વાંકાનેર તાલુકામાં 24 કલાકમાં 6 થી 8 ઇંચ વરસાદ

હાલની મતદાર યાદીમાં નામ કેમ શોધવું? ગૂગલમાં સૌ થી પહેલા લખો હવે એમાં બધા જિલ્લાના નામ આવશે, (તમારી પત્ની કે અન્યનું નામ જે જિલ્લામાં અગાઉ હતું તે જિલ્લો સિલેક્ટ કરી શકો છો) 2002 માં તમારું નામ ક્યા ગામમાં હતું…

તિથવા પાસે નાના પુલના બાંધકામનું ટેન્ડર નીકળ્યું

વે-બ્રિજના કેલિબ્રેશન માટે ઈ-ટેન્ડર જાહેર

આણંદપર એપ્રોચ રોડ, દિગ્વિજયનગર દલિત સમાજ સ્મશાન, મતવા સમાજ કબ્રસ્તાનના કામોનો સમાવેશ વાંકાનેર: તાલુકાના તિથવા પાસે નાના પુલના બાંધકામનું, આણંદપર એપ્રોચ રોડનું રિસરફેસિંગનું, દિગ્વિજયનગર દલિત સમાજ સ્મશાનમાં સ્નાનગૃહના બાંધકામ માટેનું અને વાંકાનેર મતવા સમાજ કબ્રસ્તાનમાં ખાતે રૂમ બાંધકામના ટેન્ડર બહાર…

હાઈવે ઉપર થયેલ અકસ્માતની નોંધાઈ ફરિયાદ

વેલનાથપરાના આધેડ મહિલાનું મોત થયું હતું વાંકાનેર: નેશનલ હાઈવે રોડ ઉપર જીનપરા જકાતનાકા પાસેથી આધેડ પોતાના પત્નીને બાઈકમાં બેસાડીને પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રક ચાલકે તેઓના બાઇકને પાછળથી હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં તેમના પત્ની -પરથી…

નર્સરી ચોકડી પાસે અકસ્માતમાં યુવાનનું મોત

બે સારવારમાં હસનપર રહેતા મામા-ફઈના ભાઈઓ રાતીદેવળીથી ઘરે પરત ફરતા બનેલો બનાવ વાંકાનેર: અહીં હસનપર ગામની ચોકડી પાસે ગઈ રાત્રિના અકસ્માત બનાવ બન્યો હતો.જેમાં ત્રિપલ સવારી બાઇક ટ્રેક્ટર જેવા કોઈ ભારે વાહન સાથે અથડાયું હતું,જે અકસ્માત બનાવમાં હસનપર ગામે રહીને…

Content Copying Forbidden !!

error: Content is protected !!