કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

મહિકામાં દવા પી લેવાની ઘટનાની ફરિયાદ દાખલ

ઘટનામાં એક યુવાનનું મરણ નીપજેલ આરોપીમાં વાંકાનેર, મહીકા, કોઠી અને સમઢીયાળાના રહીશો વાંકાનેર: તાલુકાના મહીકા ગામની નદીના કાંઠે લીજ મંજુર થયેલ હોય ત્યાં ફરીયાદીની વાડી આવેલ હોય જે બાબતે મનદુખ ચાલતુ હોય ત્રણ યુવાનો વાડીએ હાજર હોય ત્યારે લોડર તથા…

રોડના કામ પુરા નહીં કરનાર સામે જી.પંચા. માં ઠરાવ

રોડની ખરાબ હાલત અંગે સભા ગજવતાં વાંકાનેરના સદસ્યો

વાંકાનેર તાલુકાના ચાર રોડ અધૂરા (૧) અમરસર-મીતાણા રોડથી પ્રતાપગઢ (૨) પાંચદ્વારકાથી અમરસર-મીતાણા (3) અરણીટીંબાથી પીપળીયારાજ અને (૪) માર્કેટિંગ યાર્ડથી રાજાવડલા રોડ વાંકાનેર: ગત જિલ્લા પંચાયતની સાધારણ સભામાં વાંકાનેર તાલુકાના ચાર રોડના કામ સમય મર્યાદામાં પુરા નહીં કરતા બ્લેકલીસ્ટ કરવા દરખાસ્ત…

વાંકાનેર- મોરબી રવિવારે ડેમુ ટ્રેનો રદ્દ

મોરબીમાં પાડાપુલના સમારકામથી છ ડેમુ ટ્રેનો રદ

વાંકાનેર: ટેકનિકલ કારણોસર, ૨૩ નવેમ્બરના રોજ વાંકાનેર અને મોરબી વચ્ચે ચાલતી તમામ ડેમુ ટ્રેનો રદ્દ કરવામાં આવી છે. રદ કરાયેલી ડેમુ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે. ૧) ટ્રેન નંબર ૭૯૪પ૨ મોરબી-વાંકાનેર, ૨) ટ્રેન નંબર ૭૯૪૪૨ મોરબી-વાંકાનેર, ૩) ટ્રેન નંબર ૭૯૪૫૪…

ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં પ્રવેશબંધી

ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં પ્રવેશબંધી

31 ડિસેમ્બર સુધી કોઈએ જવું નહીં વાંકાનેર: ફાયરીંગ બટ ખાતે રાજકોટ શહેર પોલીસ દળના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની ફાયરિંગ પ્રેક્ટિસ લેવાની હોવાથી તા.31-12-25 સુધી વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં રાહદારીઓ તેમજ વાહનો માટે પ્રવેશબંધી કરવા અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.જે.ખાચર,…

મીતાણા ગામે ઝેરી દવા પી ગયેલ સગીરાનું મોત

ઢુવા ઓવરબ્રિજ નજીકથી યુવકની લાશ મળતા ખળભળાટ

વાલાસણ રોડ ઉપર રહેણાંક મકાનમાં બનેલો બનાવ રાતાવિરડાના યુવાનને અકસ્માતમાં ઇજા ટંકારા: તાલુકાના મીતાણા વાલાસણ રોડ ઉપર આવેલ રહેણાંક મકાનમાં સગીરાએ કોઈપણ કારણોસર ઝેરી દવા પી લેતા તેને તાત્કાલિક સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ચાલુ…

પ્રેમ લગ્ન કરવા નીકળેલ મહિલાનું પરિવાર સાથે મિલન

પ્રેમ લગ્ન કરવા નીકળેલ મહિલાનું પરિવાર સાથે મિલન

અજાણી મહિલા વાંકાનેર ચોકડી પાસે બેઠી હતી મોરબી ૧૮૧ ટીમે ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પરિવાર સાથે કરાવ્યું મિલન તારીખ ૧૮ નવેમ્બરના રોજ ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન માં જાગૃત નાગરિક દ્વારા કોલ કરવામાં આવેલ કે એક અજાણી મહિલા વાંકાનેર ચોકડી પાસે…

મહીકા આપઘાત પ્રકરણ: કોળી આગેવાનો ધરણા પર

આરોપી ન પકડાય ત્યાં સુધી પરિવાર મૃતદેહ નહીં સ્વીકારે આપઘાતના ચકચારી બનાવમાં સર્કલ ઓફિસરને આરોપી બનાવવા માંગ વાંકાનેર: તાલુકાના મહિકામાં બનેલ આપઘાતના ચકચારી બનાવમાં સર્કલ ઓફિસરને આરોપી બનાવવા માંગ કરાઈ છે. રેતી ખનન માફિયાઓના ત્રાસથી ખેડૂત પરિવારના ત્રણ યુવાનો કલ્પેશ…

દૂધ ડેરીમાંથી દોઢ લાખની વસ્તુઓ ફેંકી દીધી

રોજમદાર તરીકે કામ કરતો શખ્સ આરોપી કોમ્પ્યુટર, વજન કાંટા, C.C.T .V કેમેરા, N.V.R અમરસર પાસે આવેલ શીતકેન્દ્રના સ્લજ ટેંકમાં ફેંકી નુકશાન કર્યું વાંકાનેર: અમરસર ફાટક પાસે આવેલ શીત કેન્દ્ર (દૂધ ડેરી)માંથી રોજમદાર તરીકે કામ કરતા શખ્સે લેબોરેટરીમા રાખેલ કોમ્પ્યુટર, વજન…

PM પાક વીમા યોજનામાં મોટો ફેરફાર

ખેડૂતો માટે વર્ષ 2026-27 ની MSP જાહેર કરાઈ

પ્રીમિયમમાં કોઈ ફેરફાર નહીં હવે જાનવરોએ પાક બગાડ્યો તો પણ મળશે પૂરું વળતર કેન્દ્ર સરકારે ખેડૂતોની લાંબા સમયથી ચાલી આવતી માંગણીને માન આપતાં પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના (PMFBY) માં મહત્વના સુધારા કર્યા છે. આગામી ખરીફ સિઝન (2025) થી જંગલી પ્રાણીઓના…

વાંકાનેરના યુવકને અંજાર બોલાવી રૂપિયા પડાવી લીધા

ઇનામી કૂપન સ્ક્રેચ કરાવી ઠગાઇ કરતી ટોળકી

યુવકે ‘એક કા તીન’ની લાલચમાં ત્રણ લાખ ગુમાવ્યા વાંકાનેરના યુવકને અંજાર (કચ્છ) બોલાવી ‘એક કા તીન’ની લાલચ આપીને ત્રણ લાખ રોકડાં રૂપિયા બળજબરીથી પડાવી લઈ ઠગ ત્રિપુટીએ છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યો હોવાનો બનાવ બહાર આવ્યો છે. જાણવા મળ્યા મુજબ વાંકાનેરના…

Content Copying Forbidden !!

error: Content is protected !!