કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

ચેક રિટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા

વાંકાનેરની વિવિઘ સીટી સરવે નંબરવાળી મિલકત અંગે પાર્ટીશનનો દાવો નામંજૂર

9.60 કરોડ ચૂકવવા આદેશ વાંકાનેર: અહીંના અમન એન્ટરપ્રાઈઝના પ્રોપ્રાયટર સરવદી અમીન અલીશાને ચેક રીટર્નના કેસમાં રૂપિયા 9.60 કરોડ ફરીયાદીને વળતર ચૂકવી આપવાનો તેમજ એક વર્ષની કેદની સજાનો હુકમ મોરબી કોર્ટ દ્વારા કરવામાં આવેલ છે…આ કેસની હકીકત એવી છે કે, ફરિયાદી…

માટેલ પાસે બીજા માળેથી પડી જતા યુવાનનું મોત

ઢુવા ઓવરબ્રિજ નજીકથી યુવકની લાશ મળતા ખળભળાટ

ગર્ભવતી મહિલાને ઇલેક્ટ્રિક શોટ લાગ્યો વાંકાનેર: માટેલ રોડ નજીક યુનીટના લેબર કવાટરમાં બીજા માળેથી નીચે પડી ગયેલ યુવાનનું સારવાર દરમ્યાન મોત નિપજેલ છે. જયારે બીજા બનાવમાં ગર્ભવતી મહિલાને ઇલેક્ટ્રિક શોટ લાગતા સારવાર લીધી હતી… જાણવા મળ્યા મુજબ માટેલ નજીક આવેલ…

તીથવામાં વેચાતા ખુલ્લેઆમ દારૂ સામે રજુઆત

કોળી યુવાનો કંટાળી ગયા પોલીસ જાગી: કુબા વિસ્તારમાંથી દેશી દારૂ કબ્જે વાંકાનેર: આમ તો ગુજરાતમાં કાગળ ઉપર દારૂબાંધી છે, આમ છતાં વાંકાનેર તાલુકાના ક્યાં ગામમાં દારૂ વેચાતો નથી, એ એક સવાલ છે. નવાપરાની મહિલાઓએ થયેલ હત્યા બાદ કરેલ ચક્કાજામ વખતે…

મહીકા પાસે થયેલ અકસ્માતની ફરિયાદ દાખલ

ગોકુલનગરના યુવાનનું મરણ નીપજેલ બે રીકવરી એજન્ટ યુવાનોને ઇજા થયેલ વાંકાનેર: તાલુકાના મહીકા ગામ પાસે હાઇવે રોડ પર આગળ જતા એક મોટર સાયકલ વાળાએ પાછળ જોયા વગર કે ઈન્ડીકેટર ચાલુ કર્યા વગર તથા કોઈ સંકેત કર્યા વગર અચાનક સામેની તરફ…

આ કેવું? પહેલા ચોર પકડાય પછી ફરિયાદ લખાઈ !

બળતણ વિણવામાં માટેલમાં મોટર સાયકલ ચોરાયું

માટેલ અને ઢુવા ચોકડીએથી વાહન ઉપડી ગયા હતાં વાંકાનેર તાલુકામાં થયેલ બે બાઇકની ચોરીમાં પોલીસે હવે ગુનો દાખલ કરાયો વાંકાનેર: મોરબી તાલુકા પોલીસ દ્વારા ચોરાઉ બાઈક સાથે આરોપીને પકડવામાં આવ્યા બાદ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બાઈક ચોરીના ધડાધડ બે…

શક્તિપરામાં દાણા જોવાનું કામ કરતા ભુઈનો પર્દાફાશ

બે હજારથી વીસ હજાર ફી વસુલતા હોવાનો આક્ષેપ વિજ્ઞાન જાથાની ટીમે પોલીસને સાથે રાખી ઓપરેશન પાર પાડયું વાંકાનેર: અહીંના હસનપર પાસેના શક્તિપરામાં દાણા જોવાનું કામ કરતા ભુઈનો વિજ્ઞાન જાથાની ટીમે પોલીસને સાથે રાખી પર્દાફાશ કર્યો છે. બીજી તરફ આ ભુઈએ…

બાઈક ચોરી કરતા શખ્સને પોલીસે ઝડપી પાડયો

વાંકાનેર તાલુકા વિસ્તારમાં ચોરી કરેલ મોટર સાયકલો સાથે એક ઇસમને પકડી પાડી આરોપીને મોરબી તાલુકા પોલીસે દબોચી લીધો છે. જાણવા મળ્યા મુજબ મોરબી તાલુકા પોલીસ સર્વેલન્સ સ્ટાફ મોરબી વાંકાનેર હાઇવે શ્યામ હોટલ સામે વાહન ચેકીંગની કામગીરીમાં હોય તે દરમ્યાન એક…

રાણેકપરમાં ખેડૂતો પર માલધારીઓનો હુમલો

ત્રણ ઈજાગ્રસ્ત રાજકોટ રીફર કર્યા એક સંપ કરી પ્રાણધાતક હથીયારથી હુમલાના સત્તર આરોપી કપાસના પાકમાં ભેલાણ કરવાની ના પડતા બનેલો બનાવ વાંકાનેર: તાલુકાના રાણેકપર ગામની વાડીમાં કુલ સત્તર માલધારીઓએ ગુનાહીત અપપ્રવેશ કરી તેના માલઢોર કપાસના પાકમા ચરાવી ભેલાણ કરી બોલાચાલી…

ચિત્રાખડા પાસેથી બિયર ભરેલ બોલેરો પકડાઈ

રૂ.૨૨,૧૮,૦૦૦/-નો મુદામાલ ઝડપાયો વાંકાનેર: તાલુકાના ચિત્રાખડા ગામેથી ઉડવી ગામ જવાના રસ્તેથી વીજળીયા, તા. થાનગઢના ત્રણ જણા સામે બિયરનો જથ્થો ભરેલ બોલેરો પકડી એલસીબી મોરબીએ કુલ કિ.રૂ.૨૨, ૧૮,૦૦૦/-ના મુદામાલ ઝડપી ગુન્હો દાખલ કરેલ છે… જાણવા મળ્યા મુજબ આરોપીઓએ એકબીજા સાથે મેળાપીણુ…

આસ્થા ગ્રીન સોસાયટી સામે મહિલાને કાર ચાલકે હડફેટે લીધા

અકસ્માતમાં રોડ ક્રોસ કરતા રિટાયર્ડ મંત્રીના ધર્મપત્નીનું મૃત્યુ વાંકાનેર: મંત્રી સોસાયટીમાં રહેતા રિટાયર્ડ મંત્રી ઠાકરશીભાઇ સોળમીયાના ધર્મપત્ની આસ્થા ગ્રીન સોસાયટી સામે હાઇવે પર રીક્ષામાં ઉતરી અને ચાલીને હાઇવે રોડ ક્રોસ કરતા હતા ત્યારે એક ફોરવ્હીલ ચાલકે ફુલ સ્પીડમાં ચલાવી હડફેટે…

Content Copying Forbidden !!

error: Content is protected !!