કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

તરણેતર મેળામાં પદાર્થ સુંઘાડી બે વૃદ્ધને લૂંટ્યા

વાંકાનેરના સીમાડે ચાંદીપુરા રોગની દસ્તક

તરણેતર મેળામાં જનારા સાવધાન ! કળા કરતી ગેંગ મેળામાં સક્રિય હોવાની શંકા રાજકોટ: તરણેતરના મેળામાં ઝેરી પદાર્થ સુંઘાડી, ખવડાવી કે પીવડાવી મતા તફડાવી લેવાનું કારસ્તાન સામે આવ્યું છે. બે વૃદ્ધને રાજકોટ સિવિલમાં ખસેડાયા છે. કળા કરતી ગેંગ મેળામાં સક્રિય હોવાની…

ભાટીયા સોસાયટીમાંથી દરજીનું બાઈક ચોરાયું

વરલી જુગારના આંકડા લેતા પકડાયો ટ્રાફિક નિયમના ભંગ સબબ કાર્યવાહી વાંકાનેર: ભાટીયા સોસાયટી શારદા સ્કૂલ વાળી શેરીમાં રહેતા અને કે.કે ચેમ્બરમાં દરજીકામ કરતા શખ્સનું ઘર બહાર પાર્ક કરેલ મોટર સાયકલ દિવસના ચોરાયાની ફરિયાદ થઇ છે, સરતાનપરનો શખ્સ વરલી જુગારના આંકડા…

વાંકાનેરના કાનપરના શેરસીયા કુટુંબનો ઇતિહાસ

એ જમાનામાં ફટાયાને ના પાડવા સવા ગજની છાતી જોઈએ “નસીબ થોડા વેચી ખાધા છે? દાંત દેનાર દાંતનો ચારો દઈ રહેશે…” આ તો વાંકાનેરના રાજા રાજ બનેસિંહજી હતા શેખરડીની દશ સાંતી અને ગારિયાની દશ સાંતીની જમીન કાપી આજનું કાનપર 145 વરસ…

ગોકુળનગરમાં જુગારના અખાડા પર પોલીસ ત્રાટકી

ચાર મહિલા સહીત નવ પકડાયા રૂપિયા ૧,૨૨, ૮૦૦/- મુદામાલ કબ્જે વાંકાનેર: અહીં ગોકુળનગરમાં ચાલતા જુગારના અખાડા પર સીટી પોલીસ સ્ટાફે દરોડો પાડીને ચાર મહિલા સહીત કુલ નવ આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરીને રોકડ રકમ રૂપિયા ૧,૨૨, ૮૦૦/- મુદામાલ કબ્જે કરેલ…

વીરપરના પરિવારને અકસ્માતમાં ઇજા: સારવારમાં

છકડો રીક્ષા પલટતા નવા ઢુવાનાં આધેડનું મોત

માટેલના પરપ્રાંતીય મજૂરનું તાવ સબબ મૃત્યુ વાંકાનેર: માટેલ પાસેના વીરપર ગામનો પરિવાર બાઇકમાં જતો હતો, ત્યારે વાંકાનેર હાઇવે બંધુનગર ગામ પાસે તેમનું બાઈક સ્લીપ થવાનો અકસ્માત બનાવ બન્યો હતો. બીજા બનાવમાં માટેલ રહેતા પરપ્રાંતીય મજૂરનું તાવ સબબ મૃત્યુ નીપજ્યું હતું……

અજાણી કારે હડફેટે લેતા રૂપાવટીના વૃદ્ધાનું મોત

વાંકાનેર દીકરીના ઘરે આંટો મારવા આવતા હતા કાલચાલક અકસ્માત સર્જી નાસી ગયો હતો, હાજર અન્ય કોઈ કાર ચાલકે પીછો કરીને ચોટીલા પાસેથી તેને પકડ્યો હતો રાજકોટ: હીરાસર એરપોર્ટ નજીક હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં અજાણી કારે હડફેટે લેતા…

ઠીકરીયાળાના યુવાનનો ઝેરી દવા પી આપઘાત

ખેતી સાથે ચા ની લારી પણ ચલાવતો હતો રાજકોટ: વાંકાનેરના ઠીકરીયાળાના યુવાને ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. તા.24 ની રાત્રે પોતાની વાડીએ ઝેરી દવા પી લીધા બાદ મનવીર ધોરીયાને કુવાડવાની ગિરિરાજ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. ત્યાંથી રાજકોટ સિવિલ…

પગપાળા હજ પઢવા જનારા મહિકાના હાજીખાન બાદી

પગપાળા હજ પઢવા જનારા મહિકાના હાજીખાન બાદી

મહિકા ઉપરાંત ટોળના વડબાદીની પાંચમી પેઢીની આ વાત ‘તમ-તમારે બધું પાણી પી જાવ, અહીં દૂર સુધી તમને આવું ટાઢું પાણી નહીં મળે’ ઝીંદગીનો શું ભરોસો? કદાચ આ છેલ્લી મુલાકાત પણ હોઈ શકે રણના સાપ, વીંછી, ગીધડાં અને અનેક જનાવરો, ભૂતની…

છૂટાછેેડા લીધેલી પરિણીતાને પૂર્વ પતિએ માર માર્યો

ક્રિકેટ મેચમાં હારજીતનો જુગાર રમાડતા બે પકડાયા

ગોકુળનગરની મહિલાની ફરિયાદ રાજકોટ: બે માસ પહેલાં છૂટાછેડા લીધેલી પરિણીતાને પૂર્વ પતિએ શંકા કરી ગાળો ભાંડી માર મારતાં ગોકુળનગરની મહિલાએ યુનિવર્સિટી પોલીસ મથકમાં પતિ સહિતના શખ્સ વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો. જાણવા મળ્યા મુજબ, વાંકાનેરમાં મફતિયાપરા, વૃદ્ધાશ્રમ સામે ગોકુળનગર સોસાયટીમાં રહેતા…

પ્રગતિ કોમ્પલેક્ષ પાસે છુપાતો મળી આવ્યો

કણકોટનો યુવાન ઈંગ્લીશ દારૂ સાથે ઝડપાયો

વાંકાનેર: સીટી સ્ટેશન રોડ પ્રગતિ કોમ્પલેક્ષની દુકાનો પાસે એક ઈસમ મોડી રાત્રીના અંધારાનો લાભ લઇ દુકાનો પાસે આંટાફેરા કરતો મળી આવતા પોલીસ કાર્યવાહી થઇ છે…. જાણવા મળ્યા મુજબ રાતના સાડા આઠ આસપાસ વાંકાનેર સીટી સ્ટેશન રોડ પ્રગતિ કોમ્પલેક્ષની દુકાનો પાસે…

Content Copying Forbidden !!

error: Content is protected !!