કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

વાંકાનેર વિસ્તારની સ્વનિર્ભર શાળાઓ દ્વારા વૃક્ષારોપણ

વાંકાનેર બાય પાસ સામે ખેડૂતોમાં કચવાટ

2000 કે તેના કરતાં પણ વધારે વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું વાંકાનેર: વિસ્તારમાં આવેલી સ્વનિર્ભર શાળાઓ દ્વારા રેકોર્ડબ્રેક વૃક્ષારોપણ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં સ્વનિર્ભર શાળા દ્વારા માત્ર એક દિવસમાં આશરે 2000 કે તેના કરતાં પણ વધારે વૃક્ષોનું વાવેતર કરવામાં…

હાઇવે પર તીનપતી રમતા છ પકડાયા

વાંકાનેર: અહીં હાઇવે પર સિરામિકની ઓરડી પાસે બહાર ખુલા પટમાં જુગાર રમતા છ જણાને પોલીસ ખાતાએ પકડેલ છે, જેમાં એક શખ્સ નવાપરાનો અને પાંચ સિરામીકમાં મજૂરી કરતા મજૂરોનો સમાવેશ થાય છે…. જાણવા મળ્યા મુજબ વાંકાનેર જ્યોતી સિરામિકની ઓરડી પાસે બહાર…

બાઈક સામસામા ટકરાતા તીથવાના યુવાનને ઇજા

છકડો રીક્ષા પલટતા નવા ઢુવાનાં આધેડનું મોત

રાતીદેવળી અને જડેશ્વરના ઢાળ પાસે બાઈકમાંથી પડી ગયા મારામારીમાં મહિલાને ઇજા વાંકાનેર: નાના જડેશ્વર અને સજનપર વચ્ચે બે બાઈક સામસામા ટકરાતા બે યુવાનને ઇજા થઇ હતી, જયારે રાતીદેવળી પાસે અને જડેશ્વરના ઢાળ પાસે બાઈકમાંથી પડી જતા ત્રણને અને મારામારીમાં મહિલાને…

સ્વાતંત્ર્ય દિન નિમિત્તે મહાલક્ષ્મી સિરેમિક તરફથી શુભેચ્છા

સ્વાતંત્ર્ય દિન નિમિત્તે શ્રી મહાલક્ષ્મી સિરેમિક ઇન્ડસ્ટ્રીઝ પરેશભાઈ અને રાકેશભાઈ તરફથી શુભેચ્છા

નવાપરામાં જુગાર રમતા 5 પકડાયા

વાંકાનેર નવાપરા શેરી નં-૩ માં જાહેર બજારમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે પાંચ જણા ગેરકાયદેસર જુગાર રમતા પકડાયા છે…. જાણવા મળ્યા મુજબ વાંકાનેર નવાપરા શેરી નં-૩ માં જાહેર બજારમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે પાંચ જણા જાહેરમાં બેસી ગંજીપતાના પાનાવતી પૈસાની લેતી દેતી કરી…

જીનપરા જકાતનાકા પાસે પીકઅપમાંથી ‘દેશી’ ઝડપાયો

ત્રણ આરોપી સામે પોલીસ કાર્યવાહી દારૂ મોણપર (ચોટીલા) થી ત્રાજપર (મોરબી) જતો હતો વાંકાનેર જીનપરા જકાતનાકા પાસેથી પીકઅપ ગાડીમાં ૨૫૦૦ લીટર દેશી દારૂના જથ્થા સાથે એક ઈસમને ઝડપી લઈને પોલીસે દેશી દારૂ, બોલેરો ગાડી અને મોબાઈલ સહીત ૭ લાખથી વધુનો…

મીતાણા પાસે ખોડલધામ આશ્રમના મહંત પર હુમલો

87,000 ની કિંમતના મુદ્દા માલની લૂંટ ટંકારા: અહીં મીતાણા ગામની સીમમાં આવેલ ખોડીયાર માતાજીના મંદિર તથા ખોડલધામ આશ્રમમાં રાત્રિના સમયગાળા દરમિયાન અજાણ્યા ચાર શખ્સો લૂંટ કરવા માટે આવ્યા હતા અને ત્યાં મહંતને છરી બતાવીને તેની પાસેથી સોના-ચાંદીના દાગીના તથા રોકડા…

જાલીની બહેનોને ફળ/શાકભાજી પ્રોસેસિંગ શીખવાડાયુ

મિક્સ શાકભાજીનું અથાણું, ટમેટો કેચઅપ, ટોપરાના લાડવા, બટાકાની જલેબી, લીંબુ-ખજૂરનું અથાણું, મિક્સ ફ્રૂટ જામ, ફ્રૂટ શરબત જેવી અનેક વાનગીઓ બનાવતા શીખડાવાઈ વાંકાનેર: દીપક ફિનોલિક્સ લિમિટેડના નાણાકીય સહયોગથી દીપક ફાઉન્ડેશન વાંકાનેર તાલુકાના ૧૯ થી વધુ ગામોમાં પ્રકલ્પ સંગાથનું અમલીકરણ કરી રહ્યું…

Content Copying Forbidden !!

error: Content is protected !!