કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

શક્તિપરાના વૃદ્ધ દાઝી ગયા: સારવાર હેઠળ

વાંકાનેર બાય પાસ સામે ખેડૂતોમાં કચવાટ

પહેરેલી રેશમી ધોતીમાં તણખો પડતા દાઝયાનું અનુમાન રાજકોટ: વાંકાનેરમાં 80 વર્ષીય વૃદ્ધ દાઝી ગયા જતા રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ ખસેડાયા છે. દાઝી જનાર આશુભાઈ સામંતભાઈ રાઠોડ (ઉંમર વર્ષ 80, રહે. વાંકાનેર, શક્તિપરા, રેલવે સ્ટેશન પાસે) ગઈ તા.4/8/2025 ના રાત્રિના દસેક…

ધમલપર ચોકડી પાસેના કેસમાં જામીન મંજુર

વાંકાનેરની વિવિઘ સીટી સરવે નંબરવાળી મિલકત અંગે પાર્ટીશનનો દાવો નામંજૂર

અગાઉ લગ્ન થયેલ છોકરીને ત્યાં રહેવું ન હોઈ મૈત્રી કરારથી રૂપિયા 15 લાખની ઉઘરાણી બાબતે બઘડાટી બોલી હતી વાંકાનેર તાલુકાના ધમલપર ચોકડી પાસે મનોજભાઈ હીરાભાઈ સરૈયા તથા કુટુંબી જનો ઉપર ધોકા પાઈપ વડે (૧) રાહુલ સામંતભાઈ હાડગરા, (૨) હરેશભાઈ મસાભાઈ…

પ્રા.આ. કેન્દ્ર દલડી દ્વારા વસ્તી વધારાની સમસ્યા અંગે શિબિર

ધમલપર ગામે ચિત્ર સ્પર્ધા, શેખરડી ગામે ગુરુશિબિર તેમજ કાછીયાગાળા ગામે લઘુશિબિર યોજાઈ વાંકાનેર: પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દલડી દ્વારા વસ્તી વધારાની સમસ્યા પ્રત્યે લોકજાગૃતિ આવે તે માટે ગુરુશિબિર, લઘુશિબિર અને ચિત્રસ્પર્ધાનુ આયોજન કરવામા આવ્યુ હતું… ભારતમા કૂદકે ને ભૂસકે વધી રહેલી…

ડુંગળીની આડમાં દારૂની હેરાફેરી ઝડપાઈ

બીજા કેસમાં જીનપરા જકાતનાકા પાસેથી ડમ્પર સર્પ આકારે ચલાવી નીકળતા કબ્જે વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી આઈસરમાં સડેલી અને સારી ડુંગળીની આડમાં છુપાવી લઇ જવાતો ૬૮૬૨ બોટલ ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી લઈને પોલીસ દારૂનો જથ્થો, આઈસર ટ્રક સહીત ૬૦ લાખથી વધુની કિમતના…

રસીકગઢના વેપારીને છેતરનાર વધુ ત્રણ જેલ હવાલે

ઇનામી કૂપન સ્ક્રેચ કરાવી ઠગાઇ કરતી ટોળકી

જોબ વર્કના બહાને 48 લાખની છેતરપિંડી કરી હતી પહેલા બે આરોપી જેલ હવાલે થયા હતા: આરોપીઓ પાલનપુર, સુરત અને રાજસ્થાનના વાંકાનેર: તાલુકાના રસીકગઢ ગામે રહેતા વેપારી યુવાનને ટાટા પ્રોજેકટના નામે જોબ વર્ક આપવાની ટેલીગ્રામ દ્રારા વાતચીત કરવામાં આવી હતી અને…

આણંદપર ગામના પાટીયા પાસે અકસ્માતમાં મોત

ઢુવા ઓવરબ્રિજ નજીકથી યુવકની લાશ મળતા ખળભળાટ

હાલ વાંકાનેર નવાપરામાં રહેતા મૂળ માટેલનો યુવક વાંકાનેર: હાલ વાંકાનેર નવાપરામાં રહેતા મૂળ માટેલના યુવકનું આણંદપર ગામના પાટીયા પાસે પાડધરાથી મકતાનપર જતા રોડ ઉપર એકસીડન્ટમાં મોત થયેલ છે અને બે નાની-નાની દીકરીએ પિતા ગુમાવેલ છે, મોટર સાયકલ સ્પીડમાં હશે અને…

માટેલમાં જુગાર રમતા ચાર પકડાયા

વાંકાનેર: તાલુકાના માટેલ ગામમાં રામદેવપીર મંદીર નજીક મેલડી મંદીર નજીક જાહેરમાં ગંજીપતાના પાના તથા પૈસા વતી તીનપત્તીનો હારજીતનો નસીબ આધારીત જુગાર રમતા કુલ રોકડા રૂપીયા ૧ ૦,૫૩૦/- ના મુદ્દામાલ સાથે મળી આવતા ચાર આરોપી સામે ગુન્હો નોંધાયો છે… જાણવા મળ્યા…

અમરસરના યુવાનનું બાઇક સ્લીપ થતા ઇજા

છકડો રીક્ષા પલટતા નવા ઢુવાનાં આધેડનું મોત

વાંકાનેર: તાલુકાના અમરસર ગામના યુવાનનું બાઇક સ્લીપ થતા અકસ્માતના બનાવમાં ઇજા થઇ હતી જાણવા મળ્યા મુજબ અમરસર ગામનો બાઇક લઈને જઈ રહેલ આસીફરજા સલીમભાઈ બ્લોચ (ઉ.૨૬) બાઇક સ્લીપ થતા અકસ્માત બનાવમાં મોરબી ખાનગી હોસ્પિટલે સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો.…

નવાપરામાં જુગાર રમતા ચાર પકડાયા

હરબટીયાળી નજીક બાઈક સવાર જીવાપરના આધેડને ઈજા વાંકાનેર: નવાપરામાં સો વારીયા પાસે મીટ્ટી કુલ વાળી શેરીમાં જુગાર રમતા ચાર જણા રોકડા રૂ. ૧૦૫૦/-સાથે મળી આવતા પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ થયો છે…. જાણવા મળ્યા મુજબ નવાપરામાં સોવારીયા પાસે મીટ્ટી કુલ વાળી…

વાંકાનેર બસ સ્ટેશન સામેથી સ્પ્લેન્ડર પ્લસ ચોરાયું

ગાયત્રી રોડ પરથી એસન્સ નાખેલ દારૂ મળી આવ્યો

વાંકાનેર: બસ સ્ટેશન સામે સરકારી પુસ્તકાલયની નીચે આરોગ્યનગરમાં ઘરની બહાર પાર્ક કરેલ મોટર સાયકલ અજાણ્યો માણસ ચોરી ગયાની ફરિયાદ થઇ છે…. જાણવા મળ્યા મુજબ વાંકાનેર બસ સ્ટેશન સામે સરકારી પુસ્તકાલયની નીચે આરોગ્યનગરમાં રહેતા ગેલાભાઇ શીવાભાઇ સાપરા (ઉ.વ.૪૬) વાળાએ ફરીયાદમાં લખાવેલ…

Content Copying Forbidden !!

error: Content is protected !!