કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

ઢુવા ચોકડી પાસેથી તમંચા સાથે પકડાયો

વાંકાનેર બાય પાસ સામે ખેડૂતોમાં કચવાટ

તીથવાના મહિલાને બાઈક સ્લીપ થતા ઈજા સમઢીયાળા ગામ પાસે મોટર સાયકલ હડફેટે લેતા ઇજા વાંકાનેર: તાલુકાના ઢુવા ચોકડી પાસે નેફામાં એક દેશી હાથ બનાવટનો તમંચો (કટ્ટો) હથિયાર રાખી આંટાફેરા મારતા શખ્સને મળેલ બાતમીના આધારે એસ.ઓ.જી. મોરબીની ટીમે પકડેલ છે…. જાણવા…

વાંકાનેર શહેરના વિકાસ કામોના ટેન્ડર પ્રકાશિત

વે-બ્રિજના કેલિબ્રેશન માટે ઈ-ટેન્ડર જાહેર

મા. યાર્ડ પાસે છત શીટ, નવાપરા ખાતે શૌચાલય, ચીફ ઓફિસર ક્વાર્ટ પાસે બોક્સ કલ્વર્ટના બાંધકામ, ગર્લ્સ હાઇસ્કૂલ ખાતે રિટર્ન વોલ, અમરસિંહજી મિલ પાછળના રસ્તામાં ફૂટપાથ અને ભાટિયા સ્મશાન રોડના ટેન્ડર વાંકાનેર શહેરના વિવિધ ગ્રાન્ટ હેઠળ બહાર પડેલા ટેન્ડરો પૈકી પાંચ…

આજે યુવા કોંગ્રેસનાં પ્રમુખ આબીદભાઇ શેરસીયા (ગઢવાળા)નો જન્મદિવસ

આજ વાંકાનેર તાલુકા કોંગ્રેસ સમિતીનાં સંગઠનનાં પાયાનાં પથ્થર સનિષ્ટ કાર્યકર અને પીરઝાદા પરિવારનાં અંગત વિશ્વાસુ અને વફદાર યુવા નેતા હાલ વાંકાનેર યુવા કોંગ્રેસનાં યુવા પ્રમુખ તેમજ વાંકાનેર વિસ્તારનાં ખેડૂતો, બેરોજગાર યુવાનો, વિદ્યાર્થીઓ અને પ્રજાનાં પ્રશ્નો માટે લડતાં તેમજ શૈક્ષણિક સંસ્થાઓ…

108 ની ટીમે યુવાનનો જીવ બચાવ્યો

મહિલાએ એસિડ પીધું વાંકાનેર: રવિવારે સવારે 108 ની ટીમે કોલ મળ્યો હતો કે, વાંકાનેરમાં 26 વર્ષના દિલીપભાઈ ધરમશીભાઈ નામના યુવાનને ખેંચ આવી છે અને તેની તબિયત લથડી ગઈ હતી જેથી વાંકાનેર 108 ના ડો. દર્શન અને ટિમ સ્થળ ઉપર પહોચી…

ઘેટાં/બકરાનો ચોર પકડાઈ જવાની શક્યતા

અમરસર ગામમાંથી અજાણ્યો શખ્સ ચોરી ગયેલ વાંકાનેર: તાલુકાના અમરસર ગામમાં ઘરની દિવાલ કુદીને ઘરમાં પશુ બાંધવાના ખુલ્લા સેડમા દોરીથી બાંધેલ ઘેટા/ બકરા કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ ગયાની થયેલ ફરિયાદમાં સીસીટીવી કેમેરામાં ઘટના કેદ થયેલ હોઈ ચોરી કરનાર…

પરપ્રાંતિય મજૂરોની વિગતો પોલીસને આપવા 5 દિવસની મુદત

ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં પ્રવેશબંધી

અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામુ મોરબી જિલ્લામાં તમામ કારખાનેદારો, મકાન બાંધકામમાં, ફાઉન્ડ્રી ઉદ્યોગમાં, હીરા ઉદ્યોગ, ખેતી તથા ફેકટરીઓમાં તેમજ વેપાર ધંધામાં મજૂર કે ભાગીયા તરીકે કામ કરતા પરપ્રાંતીય કારીગરોની વિગતો સબંધિત પોલીસ સ્ટેશનમાં આપવા અને હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કામદારો/…

વાંકાનેર આવતા કાર કેનાલમાં ખાબકી

ઝીંગા ભરી આવતા ચાલકનો બચાવ: માથક પાસેનો બનાવ વાંકાનેર: ગઈ કાલે હળવદ તાલુકાના કડીયાણા ગામ નજીક માથક રોડ પર પસાર થતી મોરબી બ્રાન્ચની નર્મદા કેનાલમાં બપોરના સમયે એક ઈકો ચાલક કાર સાથે કેનાલમાં ખાબક્યો હતો. ચાલકને આજુબાજુના લોકોએ તાત્કાલિક કેનાલ…

તીથવા અને માટેલમાં જુગાર રમતા પકડાયા

શકિતપરા/ વિનયગઢમાં જુગાર રમતા પકડાયા

કુલ 9 આરોપીઓ: રૂપિયા 29,060 મુદામાલ તરીકે કબ્જે વાંકાનેર: તાલુકાના તીથવા ગામે સીપાઈ શેરીમાં 5 શખ્સોને અને માટેલ ગામની સીમમાં સ્ટેફીના સિરામિક પાસે ખરાબામાં જુગાર રમતા 4 ને પોલીસ ખાતાએ ઝડપી પાડી તમામ સામે વાંકાનેર તાલુકા પોલીસમાં જુગાર ધારાની કલમ…

ચાલુ રિક્ષાએ ઉલટી થતા આધેડનું મોત

વાંકાનેર બાય પાસ સામે ખેડૂતોમાં કચવાટ

ઢુવા ખાતે ચાલતા ચાલતા પડી જતા ઈજા વાંકાનેર: તાલુકાના નવા વઘાસિયાના બાવાજી આધેડને ચાલુ રિક્ષાએ ઉલટી થવા લાગતા હોસ્પિટલે લઇ ગયા હતા, જ્યાં મૃત જાહેર કર્યા હતા. અને ઢુવા ખાતે ચાલતા ચાલતા પડી જતા યુવાનને ઈજા થઇ હતી.. જાણવા મળ્યા…

કાનપર શાળામાં સ્વચ્છતા અને વૃક્ષારોપણ રેલી

વાંકાનેર: તા. 2/8 ના જિલ્લા વિકાસ અધિકારી સાહેબની સૂચના મુજબ કાનપર પ્રાથમિક શાળા કક્ષાએ સ્વચ્છતા અને વૃક્ષારોપણ અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું. જેમાં બાળકોએ સ્વચ્છતા અને વૃક્ષોનું મહત્વ ની સમજ આપતા વિવિધ સૂત્રાચારો કર્યા . જેવા કે (1) મારું ગામ,…

Content Copying Forbidden !!

error: Content is protected !!