કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

સરતાનપર રોડ પર વર્લીના આંકડા લખતા પકડાયો

વાંકાનેર બાય પાસ સામે ખેડૂતોમાં કચવાટ

ટ્રાફિક નિયમના ભંગ સબબ વાંકાનેર: તાલુકાના સરતાનપર રોડ પર વર્લીના આંકડા લખતા એક શખ્સ પકડાયો છે, જયારે ચાર જણા સામે ટ્રાફિક નિયમના ભંગ સબબ કાર્યવાહી થઇ છે… જાણવા મળ્યા મુજબ દીક્ષીતભાઈ રાયધનભાઈ સુરેલા સરતાનપરના મુળ રહે. ગામ ગોલાસણ તા. હળવદ…

ટંકારાના તલાટી મંત્રી છેતરાયા: 50 હજાર ગુમાવ્યા

ટંકારા રહેતા તલાટી મંત્રીને આરોપીએ Horoven Resortsનુ નામ આપી ભારતમાં પાંચ વર્ષ સુધી ૨૫ રાત્રી રોકાણ તેમજ જમવાની હોટલ/રીસોર્ટમાં સુવિધા આપવાના પેકેજની લોભામણી લાલચ આપી તલાટી મંત્રીના બેન્ક એકાઉન્ટમાંથી રૂ. ૫૦,૦૦૦ મેળવી છેતરપીંડી કરી હોવાની ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ…

ઢુવા કારખાનામાંથી સગીર છોકરીનું અપહરણ

કારખાનામાં સાથે કામ કરતા પ્રેમ થઇ ગયેલ વાંકાનેર: છેલ્લા બે વર્ષથી ઢુવા ખાતે આવેલ સીરામીકમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરતા મૂળ મધ્યપ્રદેશના દેવાસ જિલ્લામાં રહેતા ફરીયાદીની સગીરવયની દિકરીને આરોપી લલચાવી ફોસલાવી લગ્ન કરવાના ઈરાદે કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઈ ગયાનો ગુનો…

પેડકમાં ચાર મહિલા સહિત જુગાર રમતા સાત પકડાયા

મોડી રાત્રે પોલીસ દરોડો: રૂ.૬,૨૯૦/ કબ્જે પોલીસને જોઈ નાશભાગ કરવા લાગેલ પણ પકડાઈ ગયા વાંકાનેર: અહીં પેડક (દિગ્વિજયનગર) માં ગેરકાયદેસર રીતે જાહેરમાં બેસી ગંજીપતાના પાના વતી પૈસાની લેતી દેતી કરી નસીબ આધારીત તીન પતીનો હારજીતનો જુગાર રમી રમતા રોકડા રૂ.૬,૨૯૦/-સાથે…

આજે સાંજે 5 વાગ્યે નગરપાલિકાનું જનરલ બોર્ડ મળશે

લોક સમસ્યા અંગે પૂરતી ચર્ચા કરવા કોંગ્રેસની માંગ વાંકાનેર: નગરપાલિકાનું આજ ગુરૂવારે સાંજે 5 વાગ્યે જનરલ બોર્ડ યોજાનાર છે. જેમાં લોક સમસ્યા અંગે પૂરતી ચર્ચા થાય તેવી કોંગ્રેસે માંગ કરી છે. આ સાથે કોંગ્રેસ અગ્રણીઓએ તેમના સદસ્યો દ્વારા રજૂ કરાયેલા…

પરપ્રાંતિય મજુરની માહીતી અપલોડ ન કરનાર દંડાયા

અલગ અલગ ઔદ્યોગિક એકમોમાં પોલીસ તપાસ થઇ વાંકાનેર: તાલુકામાં આવેલ કારખાનાઓમાં પરપ્રાંતિય ઇસમને મજુર તરીકે કામે રાખેલ અને પરપ્રાંતિય મજુરની માહીતી MORBI ASSURED એપ્સ. માં અપલોડ કરેલ ન હોઇ તેમજ સ્થાનિક પોલીસ સ્ટેશન તથા સબંધીત કચેરીમાં મજુરોની માહીતી આપેલ ન…

રેલવે સ્ટેશન રોડ પર વર્લીના આંકડાઓ લખતા પકડાયો

ક્રિકેટ મેચમાં હારજીતનો જુગાર રમાડતા બે પકડાયા

ટ્રાફિક નિયમના ભંગ સબબ કાર્યવાહી વાંકાનેર: અમરસિંહજી મીલ કોલોનીમાં રહેતા એક શખ્સને જાહેરમાં રેલવે સ્ટેશન રોડ પર વર્લી ફીચરના આંકડાઓ લખતા એલ.સી.બી. એ પકડેલ છે અને વાલાસણ તથા માટેલના વાહન ચાલકો સામે કાર્યવાહી થઇ છે….. જાણવા મળ્યા મુજબ વાંકાનેર રેલ્વે…

લુણસર ચોકડી પાસે થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો

રૂ. ૬૫,૬૯૧ ના મુદ્દામાલ સાથે એક શખ્સ પકડાયો વાંકાનેર: વાંકાનેર સિટી પોલીસે તાજ કમાન ગેરેજ દુકાનમાં થયેલી ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢ્યો છે.એક શખ્સને મુદ્દામાલ સાથે પકડી લેવામાં આવ્યો છે. સર્વેલન્સ સ્ટાફને હ્યુમન સોર્સ અને સીસીટીવી ફૂટેજના આધારે બાતમી…

વાંકીયા-1 શાળા બહેનોની ટીમ તાલુકામાં પ્રથમ

અંડર 14 ની ખોખોની ટીમની સફળતા વાંકાનેર: રમતગમત, યુંવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગુજરાત સરકાર સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજીત જીલ્લા રમત પ્રશિક્ષણ મોરબી જિલ્લા દ્વારા સંચાલિત તાલુકા કક્ષાના રમતોત્સવ અંડર – 14 ખોખો ટીમ બહેનોએ વાંકાનેર તાલુકાની વાંકીયા-…

પોલીસ દ્વારા વિદેશી દારૂના જથ્થાનો નાશ કરાયો

દોઢ કરોડના મુદામાલ પર રોલર ફેરવ્યું વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન તથા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે પકડાયેલ કુલ કી.રૂ.૧,૪૩,૬૭,૫૦૨/- ના વિદેશી દારૂના મુદ્દામાલનો વાંકાનેર પોલીસ દ્વારા નાશ કરવામાં આવ્યો છે… વાંકાનેર તાલુકા તથા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જાન્યુઆરી-૨૦૨૫ થી…

Content Copying Forbidden !!

error: Content is protected !!