કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

માટેલમાં ‘વિદેશી’ ની ૧૨ બોટલ પકડાઈ

ક્રિકેટ મેચમાં હારજીતનો જુગાર રમાડતા બે પકડાયા

ટ્રાફિક નિયમના ભંગ સબબ અને નશો કરી વાહન ચાલવતા કાર્યવાહી વાંકાનેર: તાલુકાના હાલ માટેલમાં રહેતા એક શખ્સ મોટર સાયકલમાં ‘વિદેશી’ ની હેરા ફેરી કરતો પકડાયો છે, તથા ટ્રાફિક નિયમના ભંગ સબબ પાંચ અને નશો કરી વાહન ચાલવતા એક સામે પોલીસ…

સરતાનપરમાં ચકલા પોપટનો જુગાર રમતા પકડાયા

આરોપી ૬: મુદામાલ રોકડા રૂ, ૧૦૫૧૦/ વાંકાનેર: તાલુકાના સરતાનપર ગામમાં રામજી મંદિર પાસે ખુલ્લા મેદાનમાં ચકલા પોપટનો જુગાર રમી રમાડતા છ આરોપીને પોલીસ ખાતાએ પકડેલ છે…. જાણવા મળ્યા મુજબ આરોપી ગેલાભાઈ જીણાભાઈ મારસુણીયા (ઉ.30) રહે. સરતાનપર નાએ ગેરકાયદેસર રીતે જાહેરમા…

નવા મહિકામાં સાપ કરડી જતા માતા/પુત્રના મૃત્યુ

ઢુવા ઓવરબ્રિજ નજીકથી યુવકની લાશ મળતા ખળભળાટ

વાંકાનેર: તાલુકાના નવા મહિકા ગામે ઘરમાં ભોંયતળિયે સુતેલા માતા અને પુત્રને ઝેરી સાપ કરડી જતા બન્નેના મૃત્યુ નિપજ્યા હતા. મળેલ માહિતી મુજબ વાંકાનેર તાલુકાના નવા મહિકા ગામે રહેતા મૂળ પૂર્વ કચ્છના ભચાઉ તાલુકાના અધોઈ ગામના વતની કાજલબેન ઘોઘાભાઈ સોઢા ઉ.35…

છતર પાસેથી ત્રણ કારમાંથી ‘વિદેશી’ ઝડપાયો

કુલ કી.રૂ. ૨૨,૪૦,૬૦૨/- નો મુદામાલ રાજકોટ મોરબી હાઈવે રોડ ઉપર ટંકારાના છતર ગામ પાસે ક્રેટા, કિયા, અને વર્ના કારમાંથી વિદેશી દારૂની ૩૪૦ બોટલ કિં રૂ‌.૯,૭૫,૬૦૨ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિં રૂ‌. ૨૨,૪૦, ૬૦૨ નાં મુદામાલ સાથે ચાર ઈસમોને ટંકારા…

જકાતનાકા પાસેથી દેશી દારૂ ભરેલી કાર પકડાઈ

રૂ. 5 લાખ 15 હજારના મુદ્દામાલ કબ્જે વાંકાનેર: તાલુકા સર્વેલન્સ ટીમ દ્વારા દેશી દારૂની હેરફેર કરતી કારનો ફિલ્મી ઢબે પીછો કરી દેશી દારૂ ભરેલી કાર સાથે 2 ઇસમોને કુલ રૂ. 5 લાખ 15 હજારના મુદ્દા માલ સાથે પકડી પાડવામાં આવ્યા…

ઓખા-બાંદ્રા વચ્ચે ચલાવાશે સ્પેશિયલ ટ્રેન

રેલવેમાં 10 પાસ માટે સુવર્ણ તક

બુકિંગ ૩ ઓગસ્ટ (આવતી કાલ) થી શરુ પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે ઓખા અને બાંદ્રા વચ્ચે વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવશે. આ ટ્રેનની વિગતો નીચે મુજબ છે: ટ્રેન નંબર ૦૯૦૭૮/૦૯૦૭૭ ઓખા – બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ [૪ ફેરા]…

પંચાસિયામાં એકી સાથે 5 પાણીના દેડકાની ચોરી

પૂર્વ સૈનિકો/ આશ્રિતો માટે વેબ પોર્ટલ કાર્યરત

પોલીસ શું કરી રહી છે ? વાંકાનેર: પંચાસિયા ગામે સિમ વિસ્તારમાં હાલ ચોરીના વધતા બનાવોથી ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે. ખાસ કરીને અદેપર પુલ નજીકના વિસ્તારમાં ખેડૂતોના સિંચાઈ માટેના દેડકા (મોટર પંપ), વાયર અને ફિટિંગ ચોરાઈ જતાં ખેડૂતોને આર્થિક ફટકો…

લુણસરીયામાં મંદિરમાં નવ મહિનામાં ત્રીજીવાર ચોરી

પોલીસની નિષ્ક્રિયતા સામે લોકોમાં ભારે રોષ સીસીટીવી કેમેરામાં કેદ થયેલા તસ્કરો કેમ પકડાતા નથી? જિલ્લાના સૌથી સ્વચ્છ ગામ લુણસરીયા તાલુકા પંચાયતના પ્રમુખશ્રીનું ગામ છે વાંકાનેર તાલુકામાં પોલીસના નાઈટ પેટ્રોલિંગના ધજાગરા થતાં હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે કેમ કે,…

પલાંસડી શાળામાં ડેન્ગ્યુ મચ્છરજન્ય રોગો વિશે વક્તૃત્વ સ્પર્ધા

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દલડી દ્વારા માધ્યમિક શાળામાં ડેન્ગ્યુ માસ ઉજવણી અંતર્ગત આયોજન વાંકાનેર: તા:૩૧/૦૭/૨૦૨૫ના રોજ પ્રા.આ.કે. દલડી હેઠળના પલાંસડી ગામે મચ્છરજન્ય રોગો વિશે જાગૃતિ આવે તે હેતુથી વક્તૃત્વ સ્પર્ધાનુ આયોજન કરેલ હતુ. જેમા શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વક્તૃત્વ…

નવી કલાવડી શાળામાં તમાકુના વ્યસન સામે ચિત્ર સ્પર્ધા

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પીપળીયારાજનું આયોજન વાંકાનેર: તા.31/07/2025 ના રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પીપળીયારાજના મેડિકલ ઓફિસર ડો. તનવીર શેરસિયાના માર્ગદર્શન દ્વારા શ્રી નવી કલાવડી પ્રા. શાળા ખાતે વિદ્યાર્થીઓમાં તમાકુના વ્યસન અંગેની જાગૃતિ અર્થે એક ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ, આ સ્પર્ધામાં…

Content Copying Forbidden !!

error: Content is protected !!