તાલુકામાં ચોરી જ ચોરી: જોધપર ઘેટાં-બકરા ચોરાયા
પોલીસ તંત્રે જાગૃત થવાની જરૂર વાંકાનેર તાલુકાના જોધપર ગામે રહેતા અબ્દુલહમીદ અલાવદીભાઈ શેરસીયાની વાડીમાંથી અજાણ્યા તસ્કરો 4 ઘેટા અને 4 બકરા મળી 08 નંગ ઘેટા-બકરા ચોરી કરી જતા વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદીની અરજીના આધારે તપાસ શરૂ કરી છે. અગાઉ ચંદ્રપુર…