કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

ગ્રામ પંચાયતોની સામાન્ય અને પેટા ચૂંટણીઓ યોજાશે

ચૂંટણી યોજવાની છે તેવા ગામોની મતદાર યાદીની પ્રાથમિક પ્રસિદ્ધ કરાઈ વાંકાનેર: તાલુકામાં 11 ગામોમાં સામાન્ય ચૂંટણી અને 34 ગામોમાં 43 બેઠકો માટે જયારે ટંકારા તાલુકામાં 4 ગામોમાં સામાન્ય ચૂંટણી અને 22 ગામોમાં 35 બેઠકો માટે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે. રાજ્યભરમાં…

પરિણામમાં NO:-1: ગુજરાત બોર્ડના Top-10માં 2 વિધાર્થીઓ, ધો.12 કોમર્સમાં A-1 ગ્રેડમાં 30 વિદ્યાર્થીઓ, વાંકાનેર કેન્દ્રના TOP-10માં 7 વિધાર્થીઓ ‘મોડર્ન સ્કૂલ’ના

સમગ્ર ગુજરાત બોર્ડના Top 10માં સ્થાન મેળવતા બે-બે વિધાર્થીઓ સાથે ધો.12 કોમર્સમાં એક નહી -બે નહી પણ A-1 ગ્રેડ મેળવતા 30-30 વિદ્યાર્થીઓ સાથે સમગ્ર વાંકાનેર કેન્દ્રના TOP-10 મા સૌથી વધુ સાત-સાત વિધાર્થીઓએ સ્થાન મેળવી પરિણામમાં NO:-1 ધી મોડર્ન સ્કુલ આજરોજ…

સમગ્ર ગુજરાત બોર્ડમાં ધો. 12 (કોમર્સ) માં પ્રથમ

બાદી ફિઝા મકબુલભાઈ સંસ્કૃતિ વિદ્યાલયની વિદ્યાર્થીની ગુલશન સોસાયટીમાં રહે છે: મૂળ અમરાપરના વાંકાનેર: આજે જાહેર થયેલ ધો. 12 (કોમર્સ)ના પરિણામમાં હાલ ગુલશન સોસાયટીમાં રહેતા મૂળ અમરાપર (ટંકારા)ના બાદી ફિઝા મકબુલભાઈ સમગ્ર ગુજરાત બોર્ડમાં ધો. 12 (કોમર્સ) માં પ્રથમ આવ્યા છે,…

ખોજાખાના પાછળથી ત્રણ જુગાર રમતા પકડાયા

બે ટંકારાના એક મોરબીના વાંકાનેર: ગ્રીન ચોક પાસે ખોજાખાના પાછળ ખુલ્લા પટમાં ત્રણ જણા ગેરકાયદેસર જુગાર રમતા પકડાયા છે, જેમાં બે ટંકારાના અને એક મોરબીના છે…. જાણવા મળ્યા મુજબ ગ્રીન ચોક પાસે ખોજાખાના પાછળ ખુલ્લા પટમાં (1) ટંકારા ખારા વિસ્તાર…

વીરપર- ભીમગુડાના રસ્તેથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ

ઓળ ગામનો આરોપી પકડાયો: વિરપરનો ભાગ્યો વાંકાનેર: તાલુકાના વીરપર ગામથી ભીમગુડા જવાના રસ્તે આવેલ પાણીના ખાડા પાસે ખરાબામાં પોલીસખાતાએ રેઇડ પડી દેશી દારૂની ભઠ્ઠી પકડી પાડેલ છે…. જાણવા મળ્યા મુજબ તાલુકાના (૧) ઓળ ગામના રામજી મંદિર પાસે રહેતા ડાયા મનજીભાઇ…

ચંદ્રપુર પાસે વધુ એક અકસ્માતમાં મહિલાને ઇજા

વાંકાનેર: ચંદ્રપુર પાસે બે દિવસ પહેલા થયેલા અકસ્માતમાં રાજસ્થાનના એક યુવાનનું મોત નીપજ્યું હતું, વાંકાનેર નજીક ચંદ્રપુર પાસેથી પસાર થઈ રહેલી કાર ડિવાઈડર સાથે અથડાતા મહિલાને ઇજા થઇ જતી… જાણવા મળ્યા મુજબ અંજુબેન મદનમોહન (ઉ.37) નામના મહિલા કારમાં બેસીને વાંકાનેર…

વિદેશી દારૂના ગુન્હામાં પકડાયેલ વધુ એક પાસામાં

યાર્ડ પાસે સો-વારીયામાં રહેતો શખ્સ ભાવનગર જેલ હવાલે કરાયો વાંકાનેર: સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ તથા વિદેશી દારૂના ગુન્હામાં પકડાયેલ ઇસમને પાસા તળે અટક કરી મધ્યસ્થ જેલ ભાવનગર ખાતે વાંકાનેર સીટી પોલીસ/તાલુકા પોલીસે મોકલી આપેલ છે. મળેલ માહિતી મુજબ…

પ્રવર્તમાન રોગચાળાને ધ્યાને લઇ સર્વ રોગ નિદાન કેન્દ્ર

ઓછાં ખર્ચે શ્રેષ્ઠ સારવાર એટલે સત્યમ હોસ્પિટલસાચી સલાહ એટલે સત્યમ હોસ્પિટલ- વાંકાનેર જ્યાં હંમેશા આવશ્યક સેવાની દરકાર કરવામાં આવે છે, લોકોના આરોગ્યની ચિંતા કરીને અલગ-અલગ પ્રકારના ડોક્ટરોને બોલાવીને વિવિધ કેમ્પોનું આયોજન કરવામાં આવે છે સત્યમ હોસ્પિટલમાં અઠવાડિયાના સાતેય દિવસ ચોવીસ…

આજે રાત્રે ‘દારુલ મદિના’ ઇંગ્લીશ મીડીયમ સ્કુલનો ઉદઘાટન સમારંભ

વાંકાનેરમાં દા’વતે ઇસ્લામી ઇન્ડિયાની સૌથી પહેલી ઇંગ્લિશ મિડિયમ સ્કુલ શરૂ થવા જઇ રહી છે. નવા સંકુલનાં ઉદ્ઘાટનનો કાર્યક્રમ આજે રવિવારે રાત્રે 9:30 કલાકે રાખેલ છે… આ ઉદ્ઘાટન સમારંભમાં હાજરી આપવા તમામ સાદાતે કિરામ, ઓલમાએ કિરામ, શિક્ષકવિદો, આગેવાનો, રાજકીય નેતા, શૈક્ષણિક…

પવન ફૂંકાવવાની સાથે કરા પડવાની આગાહી

નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટની ભારે વરસાદની ચેતવણી

વાંકાનેર: રાજ્યમાં આગામી પાંચ દિવસ હળવાથી ભારે વરસાદની આગાહી છે. આ દરમિયાન વીજળી, પવન ફૂંકાવવાની સાથે કરા પડવાની પણ આગાહી હવામાન વિભાગે કરી છે. જેમાં 5-6 મે, 2025ના રોજ કચ્છ, મોરબી, રાજકોટ, જૂનાગઢ, અમેરલી, ભાવનગર, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી,…

Content Copying Forbidden !!

error: Content is protected !!