કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

નવા વઘાસિયામાં એક યુવાને ખાધો ગળાફાંસો

ઢુવા ઓવરબ્રિજ નજીકથી યુવકની લાશ મળતા ખળભળાટ

ટ્રક ચાલકે બાઈક ચાલકને હડફેટે લેતા સારવારમાં મોત વાંકાનેર: તાલુકાના નવા વઘાસિયા ગામે એક યુવાને ગળાફાંસો ખાઈને આપઘાત કરેલ છે જેની સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવોની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે… વાંકાનેર…

ટાઉન હોલના પટમાં જુગાર રમતા છ સામે કાર્યવાહી

એક શખ્સ ભાગી ગયો વાંકાનેર: માર્કેટ ચોક ટાઉન હોલના ખુલ્લા પટમાં જુગાર રમતા છ આરોપી સામે પોલીસ કાર્યવાહી થઇ છે, જેમાં ભરવાડપરામાં રહેતો શખ્સ ભાગી ગયેલ છે…જાણવા મળ્યા મુજબ વાંકાનેર માર્કેટ ચોક ટાઉન હોલના ખુલ્લા પટમાં પોલીસે રેઇડ કરતા (1)…

જેલ બદલી માટે લઈ જવાતો કેદી નાસી છૂટ્યો

મીલ પ્લોટના વૃદ્ધાની કરોડોની જમીન પચાવી પાડી

ટંકારા નજીક ગાડી ગરમ થઇ જતા રોકાયેલ ટંકારા: જુનાગઢ જેલનો કાચા કામના કેદીને જેલ ફેર બદલી માટે મોરબી જેલ ખાતે લઇ જતા રોડ પર ગાડી ગરમ થઇ જતા ગાડી ટંકારા નજીક ખજુરા હોટલમાં પાર્કિંગમા રોકેલ તે દરમ્યાન ટોઈલેટ જવાનુ કહી…

ટ્રકમાંથી બહાર નિકળેલ ઇંગલ સાથે ભટકતા મરણ

ચાલક ટ્રક ટ્રેઇલર લઈને ભાગી ગયો વાંકાનેર: બાઉન્ડરી પાસે લાંબા ટ્રક ટ્રેઇલરના ચાલક ડ્રાઇવરે ટ્રેઇલરમાં લોખંડનો સામાન ઇંગલો ભરી ચલાવી નિકળતા મોટર સાયકલની સાઇડ કાપવા જતા ટ્રકમાં ભરેલ સામાનની લોખંડની બહાર નિકળેલ ઇંગલ સાથે ભટકાઈ જતા એક્સીડન્ટ કરી ગંભીર ઇજાઓ…

જોધપરમાં બાળકોના ઝઘડામાં કાકાએ પાઇપ માર્યો

૧૪ વર્ષની બાળકી મોરબી દવાખાને સારવારમાં વાંકાનેર: તાલુકાના જોધપર ગામે નાના બાળકોએ ઝઘડો કરેલ હોય જે વાતનો ખાર રાખી ઝાપટુ તથા માથાના ભાગે પાઇપનો એક ધા તથા ગેસની પાઇપનો એક ઘા મારવાની ઘટનાની ફરિયાદ થઇ છે… જાણવા મળ્યા મુજબ વાંકાને૨ના…

બીજા સાથે વાત કરતી હોવાની શંકાએ પત્નીને ઢીબી

પટેલ વાડી સામેની દુકાનોપાસે આંટાફેરા કરતો વાંકાનેર: તાલુકાના માટેલ મંદિર નજીક આવેલ સીરામીક કારખાનાના ક્વાર્ટરમાં રહેતી અને મજૂરી કામ કરતી મહિલા અન્ય વ્યક્તિ સાથે વાત કરતી હોવાની શંકા રાખીને તેના પતિએ લાકડી વડે માર મારીને ઈજા કરી હતી તેના પતિ…

અજાયબી! બે મહિના પહેલાની ચોરીની હવે ફરિયાદ નોંધાઈ !!

GTCL ના નાયબ ઇજનેરની બેદરકારી કે બીજું કંઈ ? ગોંડલથી આરોપીઓ પકડાયા બાદની ફરિયાદે સવાલ ઉદભવે છે વાંકાનેર: શહેર તાલુકામાં જે કંઈ ચોરીના બનાવો બને છે એની ફરિયાદો મોડી કરવા/ કરાવવાનો સિલસિલો થમતો નથી, એવું લાગે છે કે ચોર પકડાવાની…

અમરસરમાં ભરવાડોના બે જૂથો વચ્ચે મારામારી: 21 આરોપી

વેલનાથપરાના યુવાનનું અપહરણ કરી માર માર્યો

બજારમાં ઉભેલી ભેંસો ઝઘડાનું કારણ વાંકાનેર: તાલુકાના અમરસર ગામે ભરવાડોના બે જૂથો વચ્ચે મારામારીમાં કુલ એક જૂથના 11 અને સામેના જૂથના 10- એમ કુલ 21 જણા સામે ફરિયાદ થઇ છે, બનાવ આજથી બે– અઢી વર્ષ પહેલા ભેસો ખેતરમાં આવીને નુકશાન…

ગારીડા-મહીકા વચ્ચે ટ્રક ટેકર સાથે આઇશર ગાડી અથડાઈ

ઝાડવાને પાણી પાતા ટ્રક ટેકર સાથે આઇશર ગાડી અથડાતા મરણ વાંકાનેર: તાલુકાના ગારીડા અને મહીકા વચ્ચે ઝાડવાને પાણી પાતા ટ્રક ટેકર સાથે આઇશર ગાડી ભટકાડતા આઇશરના ચાલકનું મરણ નીપજેલ છે…. જાણવા મળ્યા મુજબ ડ્રાઇવિંગ કરતા અને રહે. હાલ પરશુરામ પોટરી…

માર્કેટચોકમાં પૂજા પાન વાળાને પાઇપ માર્યો

વિજય સરઘસમાં ફોડેલ ફટાકડા બાબતે બે રાજકીય બળીયા જુથ વચ્ચે ઝઘડો ‘હવે આવી ખોટી હોશીયારી કરવી નહી’ ની ધમકી વાંકાનેર: ગઈ નગરપાલીકાની ચુટણીમાં માર્કેટચોકમાં નીકળેલ વિજય સરઘસમાં ફોડેલ ફટાકડા બાબતે ઝઘડો થતા રાજકીય બે હરીફ જૂથો પૈકી એક જૂથે સામેના…

Content Copying Forbidden !!

error: Content is protected !!