કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

કેન્દ્ર સરકારે 14 ખરીફ પાકો પર MSP વધારી

કેન્દ્ર સરકારે ગઈ કાલે (19 જૂન) 14 ખરીફ પાકો પર મિનિમમ સપોર્ટ પ્રાઈઝ (MSP) વધારવાની જાહેરાત કરી છે. આ પાકોમાં રાગી, બાજરી, મકાઈ અને કપાસનો સમાવેશ થાય છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, ‘અગાઉ ડાંગરની MSP…

નાણાં સેરવતી ઈકો ગેંગમાં અમરસરનો શખ્સ પકડાયો

સરતાનપરમાંથી પરપ્રાંતીય યુવનનો મૃતદેહ મળ્યો લિફટ આપી ઊલટી ઉબકાનું નાટક કરી રોકડ સેરવી મુસાફરને રસ્તામાં ઉતારી મુકતા’તા રાજકોટમાં ઇકો કારમાં મુસાફરને લિફટ આપી ખિસ્સામાંથી રોકડ સેરવી લેતી ગેંગને માલવીયાનગર પોલીસે પકડી લીધી છે. પકડાયેલી ત્રિપુટીની પુછપરછમાં ત્રણ ગુનાની કબુલાત આપી…

માટેલના શખ્સો સામે ઈંગ્લીશ દારૂ અંગેના ગુન્હા

વાંકાનેર: માટેલના શખ્સો સામે ઈંગ્લીશ દારૂ અંગેના ગુન્હા નોંધાયા છે. મળેલ જાણકારી મુજબ ઢુવા માટેલ રોડ આઇકા સીરામીક સામે રોડ પર જતા કાનાભાઈ મેરાભાઈ ટોટા જાતે ભરવાડ (ઉ.વ.૨૪) રહેવાસી માટેલ, શીતળાધાર ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૧૩ કી.રૂ.૩,૬૦૦/-ગણી પોલીસે કબ્જે કરેલ છે.…

બાઇક ઉપર સ્ટંટ કરનાર અને તેના પિતા ઝડપાયા

રાતીદેવરીનો શખ્સ અંધારામાં આંટાફેરા કરતો પકડાયો વાંકાનેર : વાંકાનેર નજીક નેશનન હાઇવે પર બાઇકમાં સ્ટંટ કરતો વિડીયો વાયરલ થતા વાંકાનેર તાલુકા પોલીસે સ્ટંટ કરનાર સગીર અને તેના પિતાને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર તાલુકા…

કલ્યાણપરના યુવાનને ઝેરી જીવજંતુ કરડી ગયું

લજાઈ ગામે ધોકા વડે માર માર્યો ટંકારા તાલુકાના કલ્યાણપર ગામે રહેતા આનંદ મૂળજીભાઈ પરમાર (32) નામના યુવાનને તે તેના ઘરે હતો ત્યારે કોઈ ઝેરી જીવજંતુ કરડી જતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને…

લુણસરિયા નજીક માલગાડી હડફેટે યુવાનનું મૃત્યુ

વાંકાનેર : વાંકાનેર તાલુકાના લુણસરિયાથી બોકડથંભા વચ્ચે ગઈકાલે બપોરના સમયે અંદાજે 25થી 30 વર્ષનો યુવાન માલગાડીની હડફેટે આવી જતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે લુણસરિયા રેલવે સ્ટેશનના અધિકારી વિશાલભાઈ વિનોદભાઈ શેખે વાંકાનેર સીટી પોલીસને જાણ કરતા સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ…

ભાટિયા સોસાયટીમાં યુવાને કરેલો આપઘાત

સરતાનપર રોડ ઉપર મારા મારીમાં ઇજા વાંકાનેર: ભાટિયા સોસાયટીમાં રહેતા યુવાને પોતે પોતાના ઘરની અંદર હતો ત્યારે પંખા સાથે દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તે યુવાનનું મોત નીપજયું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને…

વાંકાનેરમાં ઝીંકાતા વીજકાપથી લોકો ત્રાહિમામ

વારંવાર વીજકાપથી લોકો પરેશાન વાંકાનેર: અહીં ઉનાળાની કાળજાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે એક બાજુ 45 ડિગ્રી જેટલી ગરમીથી લોકો ઘરની અંદર કે ઘરની બહાર પણ રહી શકતા નથી ત્યારે વારંવાર મેન્ટેનન્સના નામે કલાકો સુધી પાવર કાપ કરવા છતાં…

થર્ડ પાર્ટી વિમો નહીં હોય તો દંડ-જેલ થઈ શકે

નવી દિલ્હી: થર્ડ પાર્ટી વીમા વિના વાહન ચલાવનારને હવે આકરો દંડ અને જેલની હવા પણ ખાવી પડી શકે છે. પકડાઈ જવા પર અધિકતમ 4000 રૂપિયાનો દંડ અથવા ત્રણ મહિનાની સજા (અથવા બન્ને) થઈ શકે છે સરકારી આંકડા અનુસાર દેશભરમાં 55…

બાઈક પર દારૂની હેરાફેરી કરતો પકડાયો

વાંકાનેર: અહીંના સંજયભાઈ વાલજીભાઈ માણસુરીયા અનાર્મ પો. કોન્સટેબલે મોટર સાયકલ પર દેશી દારૂની હેરાફેરી કરતા એક શખ્સને પકડયો છે. જાણવા મળ્યા મુજબ પોલીસ સ્ટાફ સરતાનપર ગામની સિમમા કમાન્ડર કારખાનાની સામે ખુલ્લા પટમા પહોંચતા ત્યાં એક ઇસમ યમાહા કંપનીનુ જી.જે-૩૬- એ.એચ-૬૬૧૯…

Content Copying Forbidden !!

error: Content is protected !!