કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

પોલીસ ખાતાની પ્રતિબંધિત દોરીઓની ચેક ઝુંબેશ શરુ

વાંકાનેર: મકરસંક્રાતિ આવી રહી છે, ત્યારે મોરબી જિલ્લા પોલીસ વડાની સુચના સાથે નાયબ પોલીસ અધ્યક્ષકના માર્ગદર્શનથી વાંકાનેર સીટી પીઆઈ એચ.વી. ધેલા અને તેની ટીમના પીએસઆઇ વી.કે. મહેશ્વરી તેમજ પીએસઆઇ જે એલ ઝાલા સહિત વાંકાનેર સીટી પોલીસ ડી સ્ટાફ જમાદાર મુકેશ…

હડમતીયા રોડ પર તસ્કરોના રાતના આંટાફેરા

ઘટના સીસીટીવીમાં કેદ ટંકારા: તાલુકાના હડમતીયા રોડ ઉપર લજાઈ નજીક અડધો ડઝન ફેક્ટરીમાં ત્રણ તસ્કરોએ તરખાટ મચાવ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. તસ્કરો રીતસર અડધી રાતથી વહેલી સવાર સુધી ચોરીને અંજામ આપવા તોડફોડ કરી અંતે કાઈ હાથમાં ન લાગતા સામાન…

લાકડધારના શખ્સનું ટ્રક હડફેટે અકસ્માતમાં મોત

દીઘલીયા ગામના બોર્ડ પાસેનો બનાવ વાંકાનેર: લાકડધારના એક શખ્સને દીઘલીયા ગામના બોર્ડ પાસે ટ્રકના ચાલકે ઓવરટ્રેક કરવામાં મોટર સાઇકલ હડફેટે લેતા ગંભીર ઇજા થતા મોત નિપજાવ્યાની ફરિયાદ થયેલ છે…. જાણવા મળ્યા મુજબ લાકડધાર ગામના કિશોરભાઇ છગનભાઇ અણીયારીયા (ઉ.વ-૨૯) ફરીયાદ લખાવેલ…

કડીવાર કુટુંબ (દાદીવાળા) નો આજે તીથવા કાર્યક્રમ

વાંકાનેર વિસ્તારના કડીવાર કુટુંબ (દાદીવાળા) ના “દાદીમા’ની ન્યાજનો કાર્યક્રમ લાલશાહ બાવા દરગાહ શરીફ તીથવા મુકામે તા. ૫-૧-૨૦૨૫ (આજે) રવિવારના રોજ રાખેલ છે, પ્રોગ્રામમાં હાજર રહેવા તમામ ભાઈ-બહેનોને દાવત આપવામા આવેલ છે. કાર્યક્રમ દાદીમાની દરગાહ પર ચાદરપોશી, ફાતિહા, સલામ, દુઆનો કાર્યક્રમ…

રાજાવડલા ગામે ઝેરી દવા પી લેતા મોત

વાંકાનેર : વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામે એક શખ્સે ઝેરી દવા પી લેતા મોત થયાનો બનાવ બનેલ છે…. જાણવા મળ્યા મુજબ રાજાવડલા ગામે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા દેવજીભાઈ કાળુભાઈ દેત્રોજાનું મૃત્યુ નીપજ્યું હતુ.બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે…

ટંકારામાં પિસ્તોલ, કાર્ટિસ, એરગન સાથે પકડાયો

ખીજડીયા ચોકડી પાસે ઘરમાંથી એકની ધરપકડ, બેની શોધખોળ ટંકારામાં ખીજડીયા ચોકડી પાસે ઘરમાંથી એક પિસ્તોલ, કાર્ટિસ, એરગન વિગેરે મળી આવેલ છે જેથી એસએમસીની ટીમે એક શખ્સની ધરપકડ કરીને કુલ 41,830 નો મુદ્દામાલ કબજે કરેલ છે અને હાલમાં ટંકારા ખાતે ત્રણ…

મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ બનવા 18 મેદાનમાં

દાવેદારીમાં 5 વાંકાનેરના વાંકાનેર: ચૂંટણી અધિકારી પાસેથી મળી રહેલ માહિતી મુજબ કુલ મોરબી જિલ્લામાંથી 18 આગેવાનો દ્વારા મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ બનવા માટે દાવેદારી કરીને ફોર્મ ભરવામાં આવેલ છે… મોરબી જીલ્લામાં ચૂંટણી અધિકારી તરીકે દીપિલભાઈ પટેલને જવાબદારી સોંપવામાં આવેલ છે…

કોંગ્રેસ અનુસૂચિત જાતિ વિભાગના ઉપપ્રમુખ પદે નિમાયા

વાંકાનેર: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીની સૂચનાથી મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતી અનુસૂચિત જાતિ વિભાગના પ્રમુખ એડવોકેટ દીપકભાઈ પરમાર દ્વારા, મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતી અનુસૂચિત જાતિ વિભાગના ઉપપ્રમુખ પદે મનજીભાઇ બી. બેડવા (ગામ: ભલગામ, તા. વાંકાનેર, મો. 9879456599) અને વાંકાનેર તાલુકા કોંગ્રેસ…

રાતીદેવડીના શખ્સને ઠોકર મારનાર ડમ્પરચાલકની ધરપકડ

વાંકાનેર તાલુકાના રાતીદેવડી ગામે રહેતા કિશોરભાઈ હીરાભાઈ વોરા (48)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક નંબર જીજે 31 ટી 4553 અને ડમ્પર નંબર જીજે 12 એટી 9670 ના ચાલકો સામે ફરિયાદ કરી હતી કે, મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર બંધૂનગર…

ઘુનડા/ લજાઈમાં મારામારીમાં ઇજા: સારવારમાં

વઘાસીયાના વૃદ્ધ શ્વાસની બીમારી સબબ દવાખાનામાં ટંકારા: તાલુકાના લજાઈ ગામે રહેતા જગાભાઈ પેથાભાઇ રબારી (39) ને મારામારીના બનાવમાં ઇજા થતાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા… બીજા બનાવમાં ટંકારાના ઘુનડા (સજનપર) ગામે રહેતા શ્રદ્ધાબેન હિતેશભાઈ પાટડીયા…

Content Copying Forbidden !!

error: Content is protected !!