કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સપ્ટેમ્બર પછી

તલાટી વહીવટદારની ભૂમિકામાં આવતા કામનું ભારણ વધ્યું ૭૦૦૦ ગ્રામ પંચાયતો, ૭૫ ન.પા., ૧૭ તા.પં.ની પોણા બે વર્ષથી અટકેલી ચૂંટણી સપ્ટેમ્બર પછી થવાની શકયતા લોકસભાની ચૂંટણીના પડઘમ શાંત થયા છે ત્યાં આગામી સપ્ટેમ્બર મહિનામાં રાજયની ૭૫ નગરપાલિકા, ૧૭ તાલુકા પંચાયત, બે…

ભીમગુડાના ભરવાડ યુવાનનું અકસ્માતમાં મોત

બંધ પડેલ પીકઅપને રીપેર કરતા પાછળથી ટ્રક અથડાયો વાંકાનેર: મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન મારફતે તેમજ માળિયા મીંયાણા પોલીસ સ્ટેશનેથી મળતી વિગતો મુજબ માળિયા મીંયાણા તાલુકાના હરીપર ગામ પાસે આવેલ દેવ સોલ્ટ નજીક વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો. જેમાં…

છતર ગામની સિમમાંથી ટ્રેકટર- ટ્રોલી ચોરાયા

અમરાપરના શખ્સની દેશી દારૂ સાથે ધરપકડ ટંકારા: તાલુકાના છતર ગામની સિમમાંથી અજાણ્યા તસ્કરો જયેશભાઇ અમરશીભાઈ પનારા રહે. રવાપર ગામ, મોરબી વાળાની માલિકીનું 2.50 લાખનું ટ્રેકટર તેમજ 50 હજારની ટ્રોલી ગત તા. 27 એપ્રિલના રોજ ચોરી કરી જતા ટંકારા પોલીસ મથકમાં…

હીટ એન્ડ રન : ૧૭ વર્ષના સગીરનું મોત

વૃંદાવન વાટીકાનો શખ્સ ઈંગ્લીશ સાથે પકડાયો વાંકાનેરમાં હિટ એન્ડ રનની ઘટના બની હતી જેમાં રાત્રિના પુરપાટ ઝડપે ધસી આવેલી કારે બાઇકને હડફેટે લેતા બાઈક પર સવાર પિતા પુત્ર નીચે ભટકાયા હતા જેમાં ૧૭ વર્ષનો સગીર ગંભીર રીતે ઘવાયો હતો, જેથી…

મિલપ્લોટ અને જીનપરામાંથી ઈંગ્લીશ દારૂ કબ્જે

વાંકાનેર: અહીંના પોલીસ ખાતાએ અમરપરા અને જીનપરાના શખ્સોને ઈંગ્લીશ બોટલો સાથે પકડયા છે. પહેલા કિસ્સામાં મિલપ્લોટ ચોકમાં અશોકભાઈ હેમુભાઈ ચૌહાણ જાતે-રાજપુત (ઉ.વ.૪૬) રહે. મિલપ્લોટ અમરપરા શેરી નં.૦૧ વાળાની ખંભા પાછળ કાળા કલરના થેલામાંથી ઈંગ્લીશ દારૂની બોટલો નંગ ૩૨ મળી આવતા…

ટોળ ગામે પાણી ન આવતું હોવાથી રોષ

૧૫ દિવસથી પાણીના ધાંધિયા ટંકારા: તાલુકાના ટોળમાં ૩ વર્ષ પહેલા ૨ કરોડ જેવી મોટી રકમ ફાળવી ટંકારાથી ટોળ ગામ સુધી પીવાના પાણીની પાઈપલાઈન નાખવામાં આવેલ છે પણ પાણીની હજી સુધી ગામના લોકો રાહ જોઈ રહ્યા છે. ઓછામાં અધૂરું આ લાઈનની…

બારકોડેડના સ્થાને લોકોને મળશે સ્માર્ટ રેશનકાર્ડ

અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગ દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે કે જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ પાત્રતા ધરાવતા લાભાર્થીઓને તેઓને મળવાપાત્ર જથ્થો સરળતાથી મળી રહે તે માટે રાજય સરકાર દ્વારા સમયાંતરે જાહેર વિતરણ વ્યવસ્થામાં સમયની માંગ પ્રમાણે ફેરફાર…

અમરાપર પાસેથી દારૂની હેરફેર કરતો પકડાયો

ઉછીના પૈસા પરત માંગી યુવાનને ફડાકા ઝીકાયા ટંકારા : ટંકારા – અમરાપર રોડ ઉપરથી ટંકારા પોલીસે બાઈક ઉપર દેશી દારૂની હેરફેર કરતા એક શખ્સને પકડયો છે. મળેલ માહિતી પ્રમાણે ટંકારા – અમરાપર રોડ ઉપરથી ટંકારા પોલીસે બાઈક ઉપર દેશી દારૂની…

અપહરણ- ખંડણીના ગુન્હેગાર એમપીથી ઝડપાયા

વાંકાનેર: તાલુકાના સરતાનપર રોડ પર આવેલ લેન્ડ ગ્રીસ ટાઇલ્સ સિરામિક ફેકટરીમાં કામ કરતા મધ્યપ્રદેશના વતની બે યુવાનોનું એમપીથી ઇકો કારમાં આવેલ આઠ શખ્સોએ અપહરણ કરી મધ્યપ્રદેશ લઈ જઇ બંને યુવાનોને ઢોર માર મારી, ખંડણી માંગતા બનાવની વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ…

મિલપ્લોટમાં બીમારીથી કંટાળીને કરેલો આપઘાત

વાંકાનેરના મિલ પ્લોટ વિસ્તારમાં આવેલ નવજીવન સોસાયટી રોડે રહેતા યુવાનને બીપીની બીમારી હોય માનસિક થઈ જતા તેણે પોતે પોતાની જાતે એસિડ પી લીધું હતું જેથી કરીને તેને સારવાર માટે વાંકાનેરથી રાજકોટ લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેનું મોત…

Content Copying Forbidden !!

error: Content is protected !!