કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

જામસર સીઆરસી કક્ષાની બાળવાર્તા સ્પર્ધા યોજાઈ

વાંકાનેર: આજ રોજ જામસર સીઆરસી કક્ષાની બાળવાર્તા સ્પર્ધા ચૌહાણ નરેન્દ્રસિંહ એસ સીઆરસી જામસરના માર્ગદર્શક હેઠળ શ્રી રાજગઢ પ્રાથમિક શાળા ખાતે યોજવામાં આવેલ, જેમાં બાલવાટિકા ધોરણ 1 અને 2 ધોરણ 3 થી 5 અને ધોરણ 6 થી 8 એમ ત્રણ વિભાગમાં…

મહિકાની જીનીયસ સ્કૂલમાં રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસની ઉજવણી

PGVCLની ટીમ દ્રારા આયોજન વાંકાનેર: ભારત દેશમા દર વર્ષે ૧૪ ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસની ઉજવણી કરવામાં આવે છે…. જે અંતર્ગત ઊર્જા સંરક્ષણના મહત્વ પર સંદેશ ફેલાવવા માટે PGVCL ગ્રામ્ય પેટાવિભાગ-1 વાંકાનેર દ્રારા આયોજીત ચિત્રસ્પર્ધા, નિબંધસ્પર્ધા અને વકતૃત્વસ્પર્ધાનુ આયોજન…

ડમ્પરે રીક્ષાને ટક્કર મારી: બે મહિલાને ઇજા

વાંકાનેર: હસનપર જાલી ચોકડી પાસેથી પસાર થતી રીક્ષાને ડમ્પર ચાલકે ટક્કર મારી હતી જેથી કરીને બે મુસાફર મહિલાઓને ઇજા થઈ હતી જેથી તે બંનેને સારવારમાં લઈને આવ્યા હતા અને ત્યારબાદ ઇજા પામેલ મહિલાએ ડમ્પર ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો…

કચ્છમાં ફરી આવશે 2001 જેવો ભૂકંપ: એક્સપર્ટ્સ

ડૉ. ગૌરવ ચૌહાણ કહે છે, ‘ગુજરાતમાં ત્રણ સબ ટેકટોનિક ઝોન છે. જેની અંદર છે કેમ્બે બેસિન કે જે પાલનપુરથી શરૂ કરીને વડોદરા સુધીનો બેલ્ટ છે. કેમ્બે ફોલ્ટ એ મેજર ફોલ્ટ છે આ સિવાય નાના-મોટા ફોલ્ટ છે. બીજો કચ્છ ઝોન સૌથી…

સોમવારથી નીલકંઠ મહાદેવ સેવા સમિતિ દ્વારા શ્રી રામકથા

વ્યાસપીઠે માધાપરના શાસ્ત્રી કિશોરઅદા એ. પાઠક વાંકાનેર: વર્ષો પુરાણુ શ્રી નિલકંઠ મહાદેવ મંદિરના સાનિધ્યમાં આગામી તા. ૧૬ થી તા. ૨૪ નવ દિવસ શ્રી રામકથા જ્ઞાનયજ્ઞનું આયોજન શ્રી નિલકંઠ મહાદેવ મંદિર સેવા સમિતિ દ્વારા કરવામાં આવેલું છે. ચાવડી ચોક નીલકંઠ શેરીમાં…

નગમાના DNA તેના કાકા સાથે મેચ કરાશે

નગમાએ લગ્નનું દબાણ કર્યું તો પ્રેમિકાના ટુકડા કરી નાખ્યા જેમાં એક હાથ ગુમ હતો અમદાવાદ: લોકોને તાંત્રિક વિધિના નામે પ્રભાવમાં લાવીને ઝેરી પીણું પીવડાવી મોતને ઘાટ ઉતારતા તાંત્રિક નવલસિંહ ચાવડાનું પણ મોત થયું છે. તેના મોત બાદ પણ તેના કારનામાં…

વકતૃત્વ સ્પર્ધા વિભાગમાં સર્વોચ્ચ સફળતા મેળવી

નિર્જરા રાવલ = બ્રહ્મસમાજનું ગૌરવ વાંકાનેર: સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ દ્વારા રાજયકક્ષાના યુવા ઉત્સવ ૨૦૨૪નું આયોજન કરવામાં આવ્યું હતું… જેમાં મુળ વાંકાનેરની બ્રહ્મ સમાજની વિદ્યાર્થીની અને રાજકોટની વિરાણી-સાયન્સ કોલેજમાં અભ્યાસ કરતી કુમારી નિર્જરા જતીનભાઇ રાવલે “વકતૃત્વ સ્પર્ધા”…

પીપળના ઝાડ સાથે દોરી બાંધી ગળેફાંસો ખાધો

વાંકાનેર : તાલુકાના સરતાનપર ગામની સીમમાં આવેલ એક કારખાનાના કમ્પાઉન્ડમા પીપળના ઝાડ સાથે દોરી બાંધી યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધાનો બનાવ બન્યો છે… જાણવા મળ્યા મુજબ સરતાનપર ગામની સીમમાં આવેલ વોરોલી પ્લાસ્ટ કારખાનાના કમ્પાઉન્ડમા પીપળના ઝાડ સાથે દોરી બાંધી…

દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ

વર્લીફીચરના આંકડા લખતા પકડાયો વાંકાનેર: શહેર અને જીલ્લામાં શાંતિ જળવાઈ રહે તે માટે અસામાજીક તત્વો તેમજ લુખ્ખા તત્વોની સામે કાર્યવાહી કરવામાં આવે છે દરમ્યાન વાંકાનેર તાલુકામાં અને મોરબી શહેરમાં મારામારી અને દારૂના ગુનામાં સંડોવાયેલા બે શખ્સ સામે પાસા દરખાસ્ત મૂકવામાં…

હવે જો ડામર રોડ નહીં થાય તો ચક્કાજામ/ ભૂખ હડતાલ

વિવેકાનંદ સ્ટેચ્યુથી દાણાપીઠ ચોક સુધીનો રસ્તા માટે માંગ વાંકાનેર, તા. ૧૨ : ગઈ તારીખ ૨૪/૧૦/૨૪ ના મુખ્યમંત્રી ના ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં જિલ્લાની વહીવટી ફરિયાદ નિવારણની મિટિંગમાં એવું નક્કી કરવામાં આવેલ કે, વાંકાનેર ખાતે અતિ ગંભીર વિવેકાનંદ સ્ટેચ્યુથી દાણાપીઠ ચોક સુધીનો…

Content Copying Forbidden !!

error: Content is protected !!