કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

બાળકોનું અપહરણ કરનાર મહિલાને ટંકારા પોલીસે ઝડપી

વાંકાનેર પુલ દરવાજા પાસેથી પકડાઈ ટંકારાના નેકનામ નજીક વાડીમાંથી બે બાળકોનું કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા ગઈકાલે અપહરણ કરવામાં આવ્યું હોવાનો બનાવ સામે આવતા જ પોલીસની ટીમ એકશનમાં આવીને બાળકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી તો બનાવ અંગે ટંકારા પોલીસમાં બાળકોના…

વાંકાનેર પોલીસે ફરીયાદ નહીં લેતા એસપીને રજુઆત

ગુમશુદા મહીલાના પતિની પત્નીને શોધી આપવા વિનંતી મોરબી જિલ્લામાં કાયદો વ્યવસ્થા કથળીયા જેવી સ્થિતિએ માથું ઊંચક્યું હોય તેમ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી લાશ મળવાના બનાવો લુંટ ચોરી હત્યા સહીતના બનાવો વધતા પોલીસની ઢીલીનિતિથી ફરી સવાલો ઉઠ્યા છે, જેમાં વાંકાનેર એમ્બીટો…

આંગણવાડીમાંથી બાળકોને મફતમાં શું શું મળે છે?

100 ટકા લોકો આ ચીજોથી હશે અજાણ ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંગણવાડી યોજના ચલાવવામાં આવે છે. આ યોજના દ્વારા સમગ્ર દેશમાં મહિલાઓ અને નાના બાળકોની પોષણ, આરોગ્ય અને શિક્ષણની જરૂરિયાતો પૂરી કરવામાં આવે છે. આંગણવાડી કેન્દ્રમાં…

નોર્મલ કરતાં સિઝેરિયન ડિલીવરીની કમાણીમાં ડૉક્ટરોને વધુ રસ

ગાયનેક હોસ્પિટલોમાં પ્રસૂતા ‘ગ્રાહક’ બની નાણાં ખંખેરવા કરવામાં આવે છે બિનજરૂરી સિઝેરિયન ઓપરેશન ગર્ભવતી મહિલાઓની જીંદગી સામે રમત રમાઈ રહી છે ખ્યાતિ કાંડ બાદ ગુજરાતમાં ખાનગી હોસ્પિટલોમાં ચાલતા એક પછી એક કરતૂતનો ખુલાસો થઈ રહ્યો છે. ભગવાન સમાન ડૉકટરો હવે…

સાળાના ત્રાસથી એકના એક પુત્રનો આપઘાતનો પ્રયાસ

બહુચરાજી શેરીમા રહેતા કોલસાના વેપારીએ અંતિમ પગલાંનો પ્રયાસ વાંકાનેર પોલીસે સ્યૂસાઈડ નોટ કબજે કરી વાંકાનેરમા રહેતા કોલસાના વેપારીએ મોરબી સ્થિત વ્યાજખોર સાળા સહિતના બે શખ્સોના ત્રાસથી કંટાળી સ્યૂસાઇડ નોટ લખી ફીનાઈલ પી લીધુ હતુ. આપઘાતનો પ્રયાસ કરનાર યુવકને તાત્કાલીક સારવાર…

નગમા હત્યા પ્રકરણ: ચાર સામે ગુન્હો દાખલ

ધમલપર-૨ના શખ્સનો સમાવેશ વાંકાનેર: બહુ ગાજેલ નગમા હત્યા પ્રકરણ અંગે અંતે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ થયેલ છે…. જાણવા મળ્યા મુજબ નગમા હત્યા પ્રકરણ અંગે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સપેક્ટર જીતેન્દ્રસિંહ લખુભા ઝાલાએ ફરિયાદ નોંધાવેલ છે કે…

જાલીડાના વિખુટા પડેલ બાળક માટે પોલીસે મદદ કરી

વાંકાનેર: તાલુકાના જાલીડા ગામે મજુરી અર્થે આવેલ દંપતી ખરીદી કરવા માટે વાંકાનેર સિટીમાં આવેલ હોય જ્યાં દીકરો વિખુટો પડી જતા વાંકાનેર સીટી પોલીસની ટીમે પરિવાર સાથે મિલન કરાવી માનવતા ફેલાવી છે… વાંકાનેરના જાલીડા ગામે રહીને મજુરી કરતા મધ્યપ્રદેશના વતની રોહિતભાઈ…

બાઉન્ડરી પાસેથી ઈંગ્લીશ દારૂની બોટલો સાથે પકડાયો

વાંકાનેર: બાઉન્ડરી ઓવરબ્રિજ નીચે ઉભેલા એક માણસ પાસેથી ઈંગ્લીશ દારૂની બોટલો મળી આવતા પોલીસ ખાતાએ કાયદેસર કાર્યવાહી કરેલ છે… સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના નાની મોલડી ગામના રહીશ મહીપતભાઈ માણસીભાઈ ખાચર જાતે કાઠી દરબાર સામે ગેરકાયદેસર પાસ પરમીટ કે આધાર વગર…

શાકભાજી વેચતા શખ્સ પાસેથી ગાંજો મળી આવ્યો

ટંકારામાં શાકભાજીનો થળા ધરાવતા એક શખ્સ પાસેથી ગાંજો મળી આવતા પોલીસ ખાતાએ કાયદેસર કાર્યવાહી કરેલ છે… જાણવા મળ્યા મુજબ ટંકારા મેમણ શેરીમાં રહેતા હુસેન ઉર્ફે સબલો સલીમભાઇ સોલંકી સામે ગેરકાયદેસર પાસ પરમીટ કે આધાર વગર વનસ્પતી જન્ય માદક પદાર્થ ગાંજો…

બી.આર.સી.ભવનમાં દિવ્યાંગ બાળકોને સાધન સહાય કેમ્પનું

ડૉક્ટર્સની ટીમ દ્વારા બાળકોનું એસેસમેન્ટ કરાયું વાંકાનેર: ગઈ કાલે મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના બી.આર.સી. ભવન ખાતે 6 થી 19 વર્ષના દિવ્યાંગ બાળકો માટે સાધન સહાય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું…. આ કેમ્પમાં વાંકાનેર તાલુકાના કુલ 93 જેટલા દિવ્યાંગ બાળકોને ટ્રાયસિકલ,…

Content Copying Forbidden !!

error: Content is protected !!