કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

અરુણોદય સોસાયટી/ હસનપરમાં પોલીસનું માર્ગદર્શન

વાંકાનેર સીટી પોલીસની હદમાં આવેલા અરુણોદય સોસાયટી અને હસનપર ગ્રામ્ય વિસ્તારમાં વાંકાનેર સીટી પોલીસ ટીમના પીએસઆઇ ડી.વી. કાનાણી અને પીએસઆઇ કે.વી. મહેશ્વરીએ વિઝીટ કરી હતી અને ગ્રામ્ય વિસ્તારના લોકોને કોમ્પ્યુટર મોબાઇલ યુગમાં ફ્રોડ ચીટીંગ હનીટ્રેપ જેવા ગુનાઓથી સતત સાવધાન રહેવા…

તો 30 મી પછી પાલિકા કર્મચારીઓની હડતાલ

બોર્ડ નિગમમાં તબીબી ભથ્થુ એક હજાર જ્યારે નગરપાલિકાના કર્મચારીઓને માત્ર 100 રૂપિયા ! ગુજરાત નગરપાલિકા કર્મચારી મહામંડળે રાજ્ય સરકારને અલ્ટીમેટમ આપ્યુ તબીબી ભથ્થાં મુદ્દે કર્મચારીઓએ સરકાર સામે બાંયો ચઢાવી પાણી, વીજળી અને સફાઈની કામગીરી ખોરવાઈ શકે છે ગુજરાતની 157 નગરપાલિકામાં…

નવનિર્માણ આંદોલનને 20 મીએ 50 વર્ષ પૂર્ણ

મોરબી ABVP દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મચ્છુ નદીના કાંઠે આવેલ L.E કોલેજમાંથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા શરૂ થયેલ નવનિર્માણ આંદોલનને આગામી તા 20 ના રોજ 50 વર્ષ પૂર્ણ થઇ રહ્યા હકે. નવનિર્માણ આંદોલનએ એવું આંદોલન હતું કે, જેને…

પલાંસના બે શખ્સો સામે માર માર્યાની ફરિયાદ

રીક્ષામાં પેસેન્જર બેસાડવા બાબતે માથાકૂટ વાંકાનેર: જાણવા મળતી માહિતી મુજબ મૂળ ચોટીલામાં આવેલ ઘાંચીવાડાના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના રફાળેશ્વર ગામ પાસે આવેલ મચ્છુનગરમાં રહેતા ભીખાભાઈ નાજાભાઈ ચૌહાણ (52)એ હાલમાં કાળુ પરબતભાઈ ભરવાડ અને ભુરા પરબતભાઈ ભરવાડ રહે. બંને પલાસ…

રાતીદેવરીમાં ઘર પાસે ગાળો બોલવાની ના પાડતાં માર

વાંકાનેર: રાતીદેવરી ગામના ઘર પાસે ગાળો બોલતા શખ્સને ગાળો બોલવાની ના પાડી હતી જે તેને સારું ન લાગતાં યુવાન તથા અન્ય લોકોને ગાળો આપીને લાકડી વડે માર માર્યો હતો જેથી કરીને ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ વાંકાનેર સીટી પોલીસ…

મોરબી જિલ્લામાં પોલીસ ખાતામાં મોટા પાયે બદલીઓ

વાંકાનેર તાલુકામાંથી 20 અને ટંકારામાંથી 18 કાર્મચારીઓનો સમાવેશ મોરબીમાં સ્ટેટ મોનીટરિંગ સેલ દ્વારા લજાઈ પાસેના હાઈપ્રોફાઈલ જુગારધામમાં ગેરરીતિની તપાસ કર્યા બાદ બે સ્થળોએ દરોડા પાડયા હોય, સ્થાનિક પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા છે. તેવામાં જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીએ…

ગુંદાખડાની પરણીતાએ ઝેરી દવા પી લેતા મોત

હડમતીયામાં મહિલાને માર વાંકાનેર: તાલુકાના ગુંદાખડા ગામે રહેતી પરણીતાએ કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તે મહિલાનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવની પોલીસને જાણ…

નકલી બિયારણ બાબતે ખેડૂતની વેપારી સામે અરજી

સર્ટીફાઈડ બીયારણ છે એવું કહી બોગસ બીયારણ આપ્યું વાંકાનેર: જાણવા મળતી માહિતી મુજબ મૂળ માળિયા મિયાણા તાલુકાના નવાગામના વતની અને હાલ મોરબીના કન્યા છાત્રાલય રોડ પર આવેલ સરદાર નગર સોસાયટીમાં રહેતા નવીનભાઈ ચતુરભાઈ ઘુમલીયાએ માળીયા તાલુકા પીઆઇને છેતરપિંડીની અરજી કરેલ…

વાંકાનેર સિટીમાં ઝાલા સાહેબ, કાનાણી હળવદ મુકાયા

જીલ્લામાં 7 અધિકારી-11 પોલીસ કર્મચારીની બદલી મોરબીમાં જીલ્લામાં એક પછી એક સફળ રેડ એસએમસીની ટિમ દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે જેથી જીલ્લામાં ગુનાખોરીને ડામવા માટે વારંવાર બદલીઓ કરવામાં આવે છે તેવી…

ગળા ઉપર છરી મૂકી મોબાઈલ- રોકડની લૂંટ

વાંકાનેર: ઢુવા રહેતો એક શખ્સ મોરબીના ખોખરા હનુમાન પાસેથી યુવાન પસાર થઈ રહ્યો હતો દરમિયાન બે બાઈકમાં આવેલા અજાણ્યા ચાર શખ્સો દ્વારા તે યુવાનના ગળા ઉપર છરી મૂકવામાં આવી હતી અને ત્યારબાદ તારી પાસે જે કંઈ હોય તે આપી દે…

Content Copying Forbidden !!

error: Content is protected !!