કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

વાંકાનેર બાર એસોસિયેશનની ચુંટણી 20 તારીખે

પ્રમુખ માટે પાંચ, ઉપપ્રમુખ માટે ત્રણ, સેક્રેટરી માટે છ અને જોઇન્ટ સેક્રેટરી માટે ત્રણ ફોર્મ ભરાયાં વાંકાનેર બાર એસોસિયેશનની ચુંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે વાંકાનેર બાર એસોસિયેશનના પ્રમુખ પદ માટે પાંચ, ઉપપ્રમુખ પદ માટે…

વાંકાનેરમાં સ્વચ્છ સર્વેક્ષણ: બસ સ્ટેશન પ્રથમ નંબરે

વાંકાનેર: સ્વચ્છ સર્વેક્ષણ 2024 અંતર્ગત વાંકાનેર શહેરના વિવિધ સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અંતર્ગત ચકાસણી કરતા જાહેર પબ્લિક પ્લેસમાં સૌથી સારી સ્વચ્છતા વાંકાનેર બસ સ્ટેશનની સફાઈ અંગે વાંકાનેર નગર પાલિકા ચીફ ઓફિસરે વાંકાનેર ડેપો મેનેજર વતી રાજકોટ વિભાગના એસ. ટી. કર્મચારી મંડળના…

ઢુવા કારખાનામાં મજુરનો ગળાફાંસો ખાઇ આપઘાત

વાંકાનેર તાલુકાના ઢુવા વિસ્તારમાં આવેલ કારખાનામાં કામ કરતાં એક પરપ્રાંતીય શ્રમિક યુવાનને કારખાનામાં કામ ન કરવું હોય, પરંતુ વતનમાં પણ કોઈ કામ ન હોય જેથી કામ કરવાની અવઢવમાં યુવાનને લાગી આવતા લેબર કોલોનીની ઓરડીમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો,…

ધુનડા (ખા) ગામે વ્યાજે લીધેલ રૂપિયા બાબતે ફરિયાદ

ટંકારા: તાલુકાના ધુનડા (ખાનપર) ગામના એક મહિલાએ પોતાના ગામના જ ત્રણ શખ્સો સામે વ્યાજે લીધેલ પૈસા બાબતે ફરિયાદ કરી છે…જાણવા મળ્યા મુજબ ધુનડા (ખાનપર) ના વર્ષાબેન બીપીનભાઇ વશરામભાઇ કાસુંદ્રા જાતે પટેલ (ઉ.વ. ૪૦) વાળાએ તેમના ગામના જ (1) કાલીકાસિંહ બનેસંગ…

આધાર અપડેટ કરાવવામાં વાંકાનેરવાસીઓ અકળાયા

લોકો પૂછી રહ્યા છે કે આગેવાનો ક્યાં છે? સરકારી સર્વર વારંવાર બંધ થઈ જતાં ભારે હાલાકી કામ-ધંધા છોડી લાઈનમાં ઉભા રહેવા મજબૂર બન્યા લોકો વાંકાનેર: વાંકાનેર સહીત સમગ્ર ગુજરાતમાં હાલ આધાર કાર્ડમાં અપડેટની માથાકૂટ ચાલી રહી છે. થોડા સમય પહેલા…

ગીરવે રાખ્યા વિના ખેડૂતોને મળશે 2 લાખ સુધીની લોન

પ્રોપર્ટી ગીરવે મુકવાની જરૂર નહીં ભારતીય રિઝર્વ બેંકએ ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. સેન્ટ્રલ બેંકે ખેડૂતો માટે કોલેટરલ ફ્રી લોન મર્યાદામાં વધારો કર્યો છે. હવે ખેડૂતો કંઈપણ ગીરો રાખ્યા વિના 2 લાખ રૂપિયા સુધીની લોન મેળવી શકશે. અગાઉ આ…

મોરબી જિલ્લામાં પણ ખ્યાતિકાંડ જેવી આશંકા

પત્રકારો સામેના ગેરવર્તનના ઘેરા પડઘા વાંકાનેર આરસીએચ હોસ્પિટલ અને આંખની હોસ્પિટલનો PMJAY માં સમાવેશ વાંકાનેર: PMJAY યોજના હેઠળ હાલ મોરબી જિલ્લામાં ૩ સરકારી અને 5 ખાનગી હોસ્પિટલ નોંધાયેલી છે. આ હોસ્પિટલોમાં છેલ્લા 20 મહિનામાં 46 કરોડથી વધુની કિંમતના ક્લેમ થયા…

નવા વધાસીયાનો શખ્સ ચોરાઉ બાઇક સાથે પકડાયો

વાંકાનેર: મોરબીમાં આવેલ નજરબાગ ફાટક પાસે એલસીબીની ટીમે ચોરાઉ બાઇક સાથે એક શખ્સની ધરપકડ કરેલ છે અને આ બાઇક ભડીયાદ રોડે ઉપરથી ચોરી કર્યું હોવાનું સામે આવ્યું છે જેથી આરોપી અને ચોરાઉ બાઇકને બી ડિવિઝન પોલીસ હવાલે કરવામાં આવેલ છે……

કોઠી ગામનો યુવાન સાયકલ પરથી પડી ગયો

વાંકાનેર: તાલુકાના કોઠી ગામે રહેતો યુવાન સાયકલ પરથી પડી જતા સારવારમાં લઇ ગયા છે… જાણવા મળ્યા મુજબ કોઠી ગામે રહેતો નરેશભાઈ રમેશભાઈ ચાવડા (38) નામનો યુવાન ગ્રામ પંચાયત પાસેથી સાયકલ લઈને જઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણોસર તે પડી ગયો…

જાલી ગામના આધેડનું બાઈક સ્લીપ: સારવારમાં

વાંકાનેર તાલુકાના જાલી ગામે રહેતા એક આધેડનું બાઈક સ્લીપ થતા સારવારમાં છે….. જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના જાલી ગામે રહેતા સાદુરભાઈ માધાભાઈ સરાવાડીયા (56) નામના આધેડ જેતપરડા ગામ પાસેથી બાઈક લઈને પસાર થતા હતા ત્યારે કોઈ કારણોસર બાઇક સ્લીપ થવાને…

Content Copying Forbidden !!

error: Content is protected !!