કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

680થી વધુ સરકારી યોજનાની માહિતી મળશે એક જ ક્લિકમાં

મારી યોજના પોર્ટલ ગાંધીનગર: ગુજરાત સરકારના માહિતી ખાતા દ્વારા નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર (NIC) સાથે સંયુક્ત રીતે ‘મારી યોજના’ પોર્ટલનું નિર્માણ કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારના વિવિધ વિભાગોની જનકલ્યાણલક્ષી યોજનાઓની માહિતી સામાન્ય નાગરિકોને એક જ ડિજિટલ પ્લેટફોર્મ પર સરળતાથી મળી રહે…

પાલીકા- પંચાયતની ચુંટણીઓ હવે મોડી યોજાવાના સંકેત

રાજકોટ: ગુજરાતમા એક તરફ વિધાનસભાના બજેટ સત્ર માટે તૈયારીઓ શરૂ થઈ છે અને બીજી તરફ ઓબીસી મુદાના કારણે પાછી ઠેલાયેલી પંચાયતો-પાલિકાઓની ચુંટણીઓનું કાઉન્ટડાઉન પણ શરૂ થયુ હતું પણ બન્નેને સમાંતર કે એકબીજાથી આગળ પાછળ ચલાવવાના બદલે હવે રાજય સરકારે સ્થાનિક…

અમિત શાહના રાજીનામાની માંગ: આવતી કાલે કાર્યક્રમ

સમગ્ર અનુ.જાતિ – જન-જાતિ, ઓ.બી.સી. સમાજ વાંકાનેર તાલુકો તેમજ ગ્રામ્ય વિસ્તાર તરફથી જાહેર આમંત્રણ વાંકાનેર: આવતી કાલે તારીખ : ૨૬/૧૨/૨૦૨૪, ગુરૂવારના સમય : સવારે ૯ : ૩૦ કલાકે ડો.બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ પાસે, કુંભારપરા, વાંકાનેર ખાતેથી સવારે ૧૦-૦૦ કલાકે ડો.બાબા…

કપાસના ભાવમાં ભવિષ્યમાં વધારાની શક્યતા નથી

છેલ્લા કેટલાક અઠવાડિયાથી કપાસના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આ ઘટાડો માત્ર ભારત પૂરતો સીમિત નથી તેની અસર વૈશ્વિક બજારોમાં પણ જોવા મળી રહી છે. અમેરિકામાં કપાસના ભાવ પ્રતિ પાઉન્ડ $69.50 થી નીચે આવી ગયા છે. આ લેખમાં…

ચંદ્રપુર અર્બન ફીડરમાં લાઈટના ધાંધિયા

ઉદ્યોગકારો પરેશાન વાંકાનેર: તાલુકાના ચંદ્રપુર અર્બન ફીડર હાલ ધણા દિવસથી દિવસમાં બે ત્રણ વખત ફોલ્ટમાં જાય છે અને કલાકો સુધી બંધ રહે છે. આ ફીડરમાં હોસ્પિટલો, હેવી લોડની ફેકરીઓ, ઓઈલ મીલો, જીનીંગ અને નાના મોટા અનેક ઊધોગો છે; જેમને પારાવાર…

વાંકાનેરની ગૌશાળામાં ભુસુ વેચતા અટકાવવા માર

કેફી પીણું પી ને બાઈક ચલાવતા: કોટડા નાયાણીમાંથી દેશી દારૂ મળી આવતા રાજકોટ: ટંકારા તાલુકાના નેકનામના એક શખ્સે વાંકાનેરની ગૌશાળામાં ભુસુ પુરૂ પાડવા બાબતે માર માર્યાનું જાણવા મળે છે…. મેટોડાના સરપદડ ગામે રહેતાં ભરતભાઇ જગદીશભાઇ સોલંકી (ઉ.વ.૩૯) ને નેકનામ પાસે…

અકસ્માતમાં અઢી વર્ષના દીકરાનું મોત: ચાર દવાખાનામાં

ચોટીલા: મુળ વાંકાનેરના પરમાર કુટુંબનો યુવાન બાઈક લઈને દીકરીને દવાખાને લઇ જતો હતો ત્યારે અકસ્માત થતા અઢી વર્ષના દીકરાનું મોત નીપજ્યું છે અને અન્યો ચાર કુટુંબીજનોને ઇજા થતા દવાખાનામાં દાખલ થયા છે… જાણવા મળ્યા મુજબ મુળ વાંકાનેરના પરમાર કુટુંબનો પચ્ચીસ…

પલાંસડીના ગરીબ વૃદ્ધાને અકસ્માત: સારવારમાં

મારામારીમાં ફકીરને ઇજા વાંકાનેરના પલાંસડી ગામે રહેતા હલુબેન ઇબ્રાહિમભાઈ વકાલીયા નામના 57 વર્ષીય મહિલા વાડીએથી સરધારકા રોડ ઉપર બાઈકમાં બેસીને ઘરે જતા હતા ત્યારે રસ્તામાં તેઓ પડી જતા ઇજા થયેલ હતી જેથી તેમને મોરબીની શિવમ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા છે,…

વાંકાનેર કોંગ્રેસે ગિયર બદલવાની જરૂર છે

વાંકાનેર: સારી વાત છે કે સ્થાનિક કોંગ્રેસી આગેવાનો રજૂઆતો કરે છે, પત્રો દ્વારા કે સમૂહમાં આવેદનો આપીને. પછી તે પીજીવીસીએલના પ્રશ્નો હોય, તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ હોય, પયગંબર સાહેબની બેઅદબીનો સવાલ હોય કે પછી રસ્તા રીપેરીંગની બાબત હોય. જોવામાં…

જમીન વેચાણના પૈસા બાબતે વાલાસણના શખ્સ પર હુમલો

વાંકાનેર: તાલુકાના વાલાસણ ગામે રહેતા વૃદ્ધ ડેરીમાં દૂધ ભરીને પરત આવતા હતા ત્યારે મહિકા ગામના શખ્સે રસ્તામાં વૃદ્ધને આંતરી જમીન વેચાણના પૈસાની ઉઘરાણી કરી હોકી તેમજ લોખંડના પાઈપ વડે હુમલો કરી છરી બતાવી જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે…

Content Copying Forbidden !!

error: Content is protected !!