કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

લોકસભા ચૂંટણી પરિણામો અંગે પત્રકારોનું અનુમાન

રાજકીય પંડિતોનું માનવું છે કે ઓછા મતદાનથી ભાજપની લીડમાં ઘટાડો થઈ શકે અને કેટલીક બેઠકો પર કૉંગ્રેસ ટક્કર આપી શકે છે. ચૂંટણીપંચના આંકડા પ્રમાણે ગુજરાતમાં સરેરાશ 60.13 ટકા મતદાન થયું છે. જાણીતા રાજકીય વિશ્લેષક ઘનશ્યામ શાહે કહ્યું છે કે, આ…

કાનપરમાં દડો વાગતા દોઢ વર્ષના બાળકનું મૃત્યુ

વાંકાનેર : વાંકાનેર તાલુકાના કાનપર ગામે ઘેર રમતા રમતા દોઢ વર્ષના બાળકને દડો વાગી જતા બાળકનું મૃત્યુ થયાનો કરુણ બનાવ બન્યો છે આ બનાવની વિગત મુજબ વાંકાનેર તાલુકાના કાનપર ગામે ઘેર રમતા રમતા દોઢ વર્ષના બાળકવાંકાનેર તાલુકાના કાનપર ગામે ઘેર…

ઢુવા ગામે આવેલ સ્પાના માલિકને નોટિસ

અગાભી પીપળીયા ગામે વીજળી પડતા 7 બકરાના મોત વાંકાનેર તાલુકાના ઢુવા ચોકડી પાસે શ્યામ પ્લાઝામા પ્રથમ માળે દુકાન નંબર-૧૦૫ માં આવેલ રિલેક્ષ-૩૬ સ્પાના માલીક તથા સંચાલક સ્પા માં કામ કરતી વર્કરના બાયોડેટાના ફોર્મ ભરી પોલીસ સ્ટેશનમાં નોંધ નહીં કરાવવા અને…

લોકસભાની મતગણતરી માટે 1200 જેટલા કર્મચારીઓ

વાંકાનેર અને ટંકારા વિધાનસભાની મતગણના માટે મોરબી કલેકટર પાસેથી સ્ટાફની માંગણી કરાઇ લોકસભાની ચૂંટણી ચાલી રહી છે ત્યારે ગુજરાતમાં ત્રીજા તબક્કામાં 7 મેના રોજ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયા બાદ હવે વહીવટી તંત્ર મતગણતરીની તૈયારીઓમાં લાગી ગયા છે ત્યારે રાજકોટ…

નાફેડમાં જીત મેળવતા માજી સાંસદ મોહન કુંડારીયા

ચાર દાવેદારોએ ફોર્મ પરત ખેંચતા કુંડારિયા બિનહરીફ ઈ.સ.1958માં સ્થપાયેલી અને ગત વર્ષે રૂપિયા 21,414 કરોડનું ટર્નઓવર અને રૂપિયા 264 કરોડનો નેટપ્રોફિટ કરનાર દેશની અન્ય એક અગ્રીમ સહકારી સંસ્થા નેશનલ એગ્રીકલ્ચર કોઓપરેટીવ ફેડરેશન ઓફ ઈન્ડિયા અર્થાત્ ‘નાફેડ’ની આગામી તા. 21ના ખાસ…

ચિત્રાખડાના કોળી યુવાનનું ડૂબી જતા મોત

વાંકાનેર: ચિત્રાખડા ગામના એકના એક પુત્રનું નદીના પાણીમાં ડૂબી જવાની કરૂણ ઘટના બની છે જાણવા મળ્યા મુજબ વાંકાનેરનાં ચિત્રાખડા ગામે રહેતા પ્રવિણભાઇ બાબુભાઇ ડાભીએ જાહેર કર્યુ કે, 27 વર્ષના કિશનભાઇ ખીમાભાઇ ડાભીનું મૂળીના રાણીપાટમાં નદીનાં પાણીમાં ડુબી જતા મોત નિપજયુ…

ઢુવા પાસે હિટ એન્ડ રનની ઘટના: મોત

વાંકાનેરના ઢુવા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. હિટ એન્ડ રનની ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા યુવકનું મોત નીપજ્યું હતું. પોલીસે મૃતક યુવકના વાલી વારસની શોધખોળ હાથ ધરી છે. આ ઘટના અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ…

કોઠારીયા સહકારી મંડળીની ચુંટણી યોજાઈ

નવી ખેડૂત પેનલના 15 ઉમેદવાર વિજેતા વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામની શ્રી કોઠારીયા સેવાદાયી સહકારી મંડળી લી. ની 17 બેઠકો પર ચુંટણી યોજાઈ હતી, જેમાં વર્તમાન શાસકોની પેનલ સામે નવી ખેડૂત પેનલનો વિજય થયો હતો. કુલ 17 બેઠકો પૈકી એક બેઠક…

પાંચ ઉમેદવાર:કુંડારિયા લડશે નાફેડની ચૂંટણી?

રાષ્ટ્ર્રીય કક્ષાની સહકારી સંસ્થાઓમાં પાર્ટીનો મેન્ડેડ ન હોઈ શકે તેવી વ્યવસ્થાથી વિપરીત જઈને ઇફકોમાં ભાજપે મેન્ડેટ આપ્યો હતો. પરંતુ તેના સત્તાવાર ઉમેદવાર સામે બળવાખોરનો વિજય થયા પછી હવે આવતી તારીખ ૨૧ ના રોજ નાફેડમાં ડિરેકટરોની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે…

હસનપરના નાગરભાઈ દલસાણીયાનું મોત

રાજકોટ: વાંકાનેરમાં રહેતાં નાગરભાઈ દલસાણીયાનું બીમારી સબબ મોત નિપજ્યું હતું. બનાવની અંગે રાજકોટ સિવિલ ચોકીના સ્ટાફે વાંકાનેર પોલીસને જાણ કરી હતી. બનાવની વિગત મુજબ નાગરભાઈ વાઘજીભાઈ દલસાણીયા (ઉ.વ.60) રહે. હસનપર વાળા વૃદ્ધાને બીમારી સબબ વાંકાનેર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.…

Content Copying Forbidden !!

error: Content is protected !!