કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

પુર્વ ધારાસભ્ય અને મુસ્લિમ ધર્મગુરૂ મીર સાહેબની દુઃખદ વફાત

વાંકાનેરના પુર્વ ધારાસભ્ય અને મુસ્લિમ સમાજના ધર્મગુરૂ હઝરત પીર સૈયદ ખુર્શીદહૈદર પીરઝાદા ઉર્ફે મીર સાહેબનું આજે સાંજે અચાનક આવેલ હ્દયના હુમલામાં દુઃખદ અવસાન થયું છે. (ઇન્ના લીલ્લાહે વ ઇન્ના એલયહે રાજેઉન) પાક પરવરદિગાર એમને જન્નત નસીબ કરે (આમીન) એક પણ…

ગેલેક્સી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે આવતીકાલે તમામ વિભાગોમાં ફ્રી ઓપીડી કેમ્પ

જાહેર જનતાને લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો

ચક્કર આવતા અને હાર્ટએટેકથી બે શખ્સના અપમૃત્યુ

લેબર ક્વાર્ટરમાં આગ: બાઈક પરથી પડી જતા ઇજા વાંકાનેર: શાહનવાઝ નામથી કાપડની દુકાન ધરાવતા આધેડ વયના વ્‍યકિત હાજી કાદરભાઇ દાઉદભાઇ મેમણ સલોત શેરી નાકે આજે વહેલી સવારે દુકાન ખોલી સાફ સફાઇ કરી પાણી છાંટી રહયા હતા. ત્‍યારે અચાનક ચક્કર આવી…

વાંકાનેર વિસ્તારનો મોમીન સમાજ અને ગૌ-હત્યા

શું કોઈ હિન્દુ નોન-વેજ ખાતો જ નથી? અંગત દુશ્મનીનો બદલો ગાયના નામે લેવાય તેની સામે વાંધો છે હિન્દૂ ભાઈઓ જ ગાયને કસાઇઓ પાસે કતલખાને મોકલી રહ્યા છે: મોહન ભાગવત મોમીન મહેનત કરી પરસેવો પાડી ખાનારી કોમ છે એ ખરું છે…

બ્રહ્માકુમારી વિદ્યાલયમાં શિવરાત્રીની ઉજવણી

જડેશ્વર અને ભંગેશ્વર ખાતે ભક્તોની ભીડ ઉમટી હતી વાંકાનેર: સમગ્ર દેશની અંદર શિવરાત્રી અને તેની સાથો સાથ વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી, વાંકાનેરમાં પણ બ્રહ્માકુમારી વિદ્યાલય ખાતે અરુણોદયનગરમાં શિવરાત્રીની અને વિશ્વ મહિલા દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું…

ગ્રીનચોકમાંથી વર્લીના આંકડા લખતા પકડાયો

વાંકાનેર: સીટી પોલીસ ખાતાએ મોમીન શેરીના એક શખ્સને વર્લી ફીચરના આંકડા લખતા પકડી પાડયો છે. પોલીસ સ્ટેશનેથી મળેલ માહિતી મુજબ ગ્રીનચોકમાં વર્લી ફીચરના આંકડા લખી પૈસાની હારજીતનો જુગાર રમી રમાડે છે તેવી ચોકકસ બાતમી મળતા ગ્રીનચોકમાં આવી વર્લી ફીચરના આંકડા…

ખેડૂત સલાહ: જીરુંના પાકને વેચી દેજો

સંગ્રહ કરશો તો માથે પડશે, આટલો રહેશે ભાવ અમદાવાદ: ભારતમાં છેલ્લા બે વર્ષ દરમ્યાન, પ્રતિકૂળ હવામાનને કારણે જીરાનું વાવેતર અને ઉત્પાદનમાં ઘણો ઘટાડો થયો હતો, પરિણામે ૨૦૨૨-૨૩ની કાપણીની મોસમ પછી તેના ભાવમાં ઐતિહાસિક વધારો થયો હતો. જેથી ચાલું વર્ષ ૨૦૨૩-૨૪…

વાંકાનેરમાં પીજીવીસીએલની કાલે લોક અદાલત

ગ્રાહકોને લાભ લેવા અનુરોધ વાંકાનેર: નાયબ ઇજનેર, ગ્રામ્ય પેટા વિભાગ -1, પીજીવીસીએલ ની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે કે વાંકાનેર તારીખ-૦૯.૦૩.૨૦૨૪ ના રોજ લોક અદાલત નુંઆયોજન કરવામાં આવેલ છે. તો જે ગ્રાહકોના વીજ કનેકશન રદ થય ગયેલ હોય અને પી.જી.વી.સી.એલ.…

કયા વિટામિનની ઊણપથી કઈ બીમારી થાય છે?

શરીરને સ્વસ્થ રાખવા માટે શરીરમાં પર્યાપ્ત માત્રામાં વિટામીન હોવા ખૂબ જ જરૂરી છે. ઘણા એવા પણ રોગ છે કે જે શરીરમાં વિટામિનની ખામીના કારણે થતા હોય છે. માનવ શરીરની ખોરાકને ઊર્જામાં રૂપાંતરિત કરવાથી માંડીને હાડકાં, દાંત, સ્નાયુઓ, ચામડી વગેરે યોગ્ય…

વાંકાનેર તાલુકામાં દારૂ વેચાણમાં મહિલાઓ અગ્રેસર

વાંકાનેર: તાલુકા અને સિટીમાં પોલીસ ખાતા મારફત દારૂ અંગેના દરોડા અવારનવાર પાડી આરોપીને ઝડપી પાડે છે. ગઈકાલના પાંચ અલગ અલગ જગ્યાએ આવા દરોડામાં પાંચેપાંચ મહિલાઓ ઝડપાઇ છે. (1) અમરસર ધાર પાસેથી અનિતાબેન મુકેશભાઈ જખાણીયા (2) પંચાસીયાના મુક્તાબેન ભયલાલભાઈ ઉર્ફે જુમ્મો…

Content Copying Forbidden !!

error: Content is protected !!