મોટર સાયકલ ભટકાવાના બનાવે ફરી ઝઘડો
પ્રાંત અધિકારી પદે સિધ્ધાર્થ ગઢવી મૂકાયા વાંકાનેર: છ – સાત મહિના પહેલા મોટર સાયકલ સામસામા ભટકાયેલ, તે વાતનો ખાર રાખી કીચેઈનમાં રહેલ ચાકાથી લીસોટા કરવાનો ઝઘડો થયેલ છે. ફરિયાદમાં વાંકાનેર દિવાનપરામાં રહેતા અમીતભાઈ ભરતભાઈ સોલંકી/કોળી (ઉ.વ.૩૮) ધંધો. મંડપ સર્વિસ વાળાએ…